આ 5 અભિનેત્રીઓ ફિલ્મોમાં દેખાય છે વૃદ્ધ પણ અસલ જિંદગીમાં દેખાય છે આવી, નહીં કરો વિશ્વાસ

અનેક વાર એવું બને છે કે ફિલ્મોમાં હીરોઈન એકદમ સુંદર દેખાય પણ રિયલ લાઈફમાં તેઓ અલગ અથવા એકદમ આપણા જેવી સામાન્ય દેખાય. કહેવાય છે ને કે મોટા પડદા પર ખાસ કરીને મેકઅપનો કમાલ હોય છે. પરંતુ આજે આપણે જે વાત કરવાના છીએ તે અલગ છે. અહીં આપણે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ફિલ્મોની વાત કરીશું જેમાં ખાસ કરીને એવી 5 અભિનેત્રીઓ જે વૃદ્ધનો રોલ કરીને જાણીતી બની છે પણ રિયલ લાઈફમાં તે સુંદર અને એકદમ હોટ જોવા મળે છે. જાણો કઈ છે આ 5 અભિનેત્રીઓ.

રામ્યા કૃષ્ણન

image source

80 અને 90ના દાયકામાં સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સુંદર અભિનેત્રીઓમાંની એક હતી. પહેલાં ફિલ્મોમાં લીડ એક્ટ્રેસની રીતે કામ કરતી હતી પણ ઉંમર થયા બાદ ફિલ્મોમાં વૃદ્ધ મહિલાનો રોલ કરે છે. તેમના વિશે ખાસ કરીને અનેક લોકો જાણતા નથી. પરંતુ રિયલ લાઈફમાં તેઓ સુંદર અને હોટ જોવા મળે છે. તેમની સુંદરતા તેમના ફેન્સને મોહી લે છે.

નાદિયા

નાદિયાને તમે ફિલ્મોમાં વૃદ્ધ મહિલાના રોલમાં જોઈ હશે પણ જ્યારે તમે તેને રિયલ લાઈફમાં જોશો તો તમે કદાચ વિશ્વાસ નહીં કરી શકો કે તે ખરેખર આટલી હોટ છે.

image source

સુકન્યા

જો તમે દક્ષિણ ભારતની ફિલ્મ જોઈ હશે તો તમે આ અભિનેત્રીને જાણતા હશો. આ અભિનેત્રી સુપર સ્ટાર મહેશ બાબૂની માતાનો રોલ કરતી જોવા મળી હતી. તે પોતાની રિયલ લાઈફમાં સુંદર અને ગ્લેમરસ લૂક ધરાવે છે.

પ્રગથિ

image source

આ અભિનેત્રી સાઉછની અનેક ફિલ્મમાં હીરોની માતા અને વૃદ્ધ મહિલાનો રોલ કરી ચૂકી છે. ખાસ કરીને લોકો તેના માટે કંઈ જાણતા નથી. તેણે ફિલ્મોમાં ખાસ નામ કમાયું નથી. અભિનેત્રી રિયલ લાઈફમાં સુંદર છે અને સાથે જ કોઈ પરીથી ઉતરતી નથી.

પવિત્રા લોકેશ

દક્ષિણ ભારતની બ્લોકબસ્ટર ફિલ્મ સન ઓફ સત્યમૂર્તિ કદાચ તમે જોઈ ગશે. તેમાં તેઓએ આલૂ અર્જુનની માતાનો રોલ કર્યો હતો. ફિલ્મોમાં માતાનો રોલ કરનારી આ અભિનેત્રી પોતાની રિયલ લાઈફમાં હોટ અને સુંદર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ