સોનેરી, પીળો રંગ છે ભગવાન વિષ્ણુને પ્રિય, જ્યારે રૂપેરી રંગ છે ભગવાન ગણેશને પ્રિય, આજે જાણી લો વાસ્તુ મુજબ રંગોનો મહત્વ

નારંગી રંગ :

આ રંગ માતા લક્ષ્મીનો પ્રિય રંગ છે. તે ભોગની પ્રવૃતિમા વધારે પડતો ઉપયોગમા લેવાય છે. માતા લક્ષ્મીની માયા બધાને રહેલી હોય છે પરંતુ, ઘણા લોકો જાણતા નથી કે, માતા લક્ષ્મીનો અર્થ ખાલી ધનની દેવી એવો નથી થતો. તેને ભોગ અને શોષણની સંગ્રાહક શક્તિ પણ માનવામાં આવે છે. તેનાથી જ બધા જીવનું અસ્તિત્વ બની રહેલું છે. જ્યારે આના તરંગ વધે છે ત્યારે મેદસ્વીતા જેવી સમસ્યા વધે છે. તેનાથી ભોગની કામના પણ વધે છે.

તેના લીધે આપણા શરીરમાં આળસ અને સુસ્તી વધારે રહે છે. તેનાથી સમજાતું નથી કે વૃદ્ધિથી ધન અને સંપતીમાં વધારો થઇ શકે છે. આનાથી કામના, ભોગનો ભાવ, સંગ્રાહક ભાવ અને શોષણનો ભાવ વધારે રહે છે. તેમા માતા દુર્ગાની ક્રિયાશીલતા, ભગવાન વિષ્ણુનો પુરુષાર્થ અને તેજ તથા પ્રભુ શ્રી ગણેશજીનુ વિવેક હોય ત્યારે કાબુમા ના હોય તો તે મોત સુધી પહોંચી જાય છે.

રજત :

આનો અર્થ ચાંદી નહિ પરંતુ, તેની સફેદ આભા છે. તેના જેવી આમા લલીમા નથી હોતી. આ રંગ ભગવાન ગણેશનો છે. આનાથી બધા તરંગ કાબુમાં રહે છે. તે બધા પર નિયંત્રણ રાખે છે. તેનાથી તે બધા પ્રકારની ઉર્જાનું સંચાલન કરે છે. આને જ્ઞાન અને વિવેકનો રંગ કહે છે. તે મનનું નિર્માણ કરે છે. તેથી તેને માનસિકતાનો રંગ પણ કહે છે. આના તરંગો વધે ત્યારે કલ્પનાશીલતા અને માનસિક ચંચળતા વધે છે. આ શ્વેત રંગ જેવો લાગે છે પરંતુ, તેમાં ચમક નથી હોતી અને આમાં હોય છે. આનાથી સજાવટ સમયે આ રંગનો ઉપયોગ કરવામાં આવે છે.

સોનેરી અને પીળો :

આ રંગ ભગવાન વિષ્ણુનો છે. તેમા તેજ હોય છે, તે તમારી પ્રાણશક્તિ વધારે છે. તેનાથી હ્રદયની ગતિ પણ વધે છે. આ સિવાય તેનાથી લોહીનું દબાણ પણ વધે છે. તેનાથી હ્રદયને લગતી બીમારી થઈ શકે છે. તેથી ક્યારેય એમ ના સમજવું કે, તે હમેશા સારા જ હોય. આનુ સંતુલન આપણને સારા લાભ પણ આપી શકે છે.

વાદળી રંગ :

આ રંગ માતા સરસ્વતીનો રંગ છે. આનાથી ભાવુકતા અને કલાત્મકતા વધે છે. આ રંગને સૌથી વધારે ખતરનાક માનવમાં આવે છે. માતા સરસ્વતી કલાની દેવી છે. તેનાથી જીવોમા અભિવ્યક્તિનું સામર્થ્ય તેનાથી ઉદભવે છે. જ્યારે તેનું જોર વધે છે ત્યારે જીવ સાંસારિક નથી રહેતો. આનાથી મનુષ્ય ભાવુક થઈ જાય છ તથા જ્ઞાન અને વિવેક પણ લુપ્ત થઈ જાય છે. તેનાથી તેનું જીવન કોઈ ઉદ્દેશ્ય વગરનું બની જાય છે. તેની ગતિ વધતી જાય છે. તેનાથી તે ખૂબ ખતરનાક સાબિત થઈ શકે છે.

ચાંદની :

આ રંગ મસ્તિષ્કને પોષણ આપનાર કલ્યાણકારી છે. ભાવુક અને કલ્પનાશીલ લોકો માટે આ રંગ સારો નથી. આનાથી મસ્તિષ્ક નિયંત્રણમાં રહેતું નથી. તેનાથી મનુષ્ય સંસારથી વિરુદ્ધ થાય છે. તે વધારે ભાવુક અને વિક્ષિપ્ત બની જાય છે.

કાબરચીતરો :

આ રંગ કેતુનો છે. આનાથી સૂર્ય અને હ્રદય બંને પ્રભાવિત થાય છે. તેનાથી સૂર્યનું તેજ ઓછું થાય છે. તેની શક્તિનું પણ શોષણ કરે છે. તે ગતિ પણ આપે છે. આ રંગની ડિઝાઇન કેતુથી સંકળાયેલી છે. પૂર્વ ગ્રહ કે વ્યવસાયના માલિક કેતુ તેમાં જોવા મળે છે. પશુમાં આ રંગની ઉત્પતિ તરંગો થાય છે. તે પશુનું પ્રતિનિધિત્વ વધારે છે. આનો પ્રભાવ વધી જાય ત્યારે ગાડી અને સવારીનું સુખ મળે છે. વધારે તીવ્ર બને ત્યારે દુર્ઘટના પણ થઈ શકે છે.

માટીનો રંગ :

આ રંગ અથવા ક્રીમ કલર સાત્વિકતા અને સર્વકલ્યાણના ભાવનો રંગ છે. આ સંસારિકતાથી વિમુખ છે આને આનાથી જ્ઞાન અને ચિંતિનના રંગ કહેવામા આવે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ