જાણો અનુષ્કાનું ફિલ્મોમાં નહી કામ કરવાનું કારણ…

બોલીવુડની ખૂબ જ પ્રખ્યાત અને ટોપની અભિનેત્રી અને ભારતીય ક્રિકેટ ટીનમાં કેપ્ટન વિરાટ કોહલીની પત્ની પાછલા થોડા સમયથી ફિલ્મી જગતથી દૂર જ દેખાઈ રહી છે. જોકે તમે તેને પતિ વિરાટ કોહલી સાથે રજા ગાળતા કે પછી ક્રિકેટનાં મેદાન પર પતિનો ઉત્સાહ વધારતા જોઈ શકો છો.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

અનુષ્કા શર્મા એ ૨૦૧૭માં ભારતીય ક્રિકેટ ટીમનાં કેપ્ટન વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા હતા. આમ તો લગ્ન પહેલા પણ આ જોડી ખૂબ ચર્ચામાં હતી પરંતુ લગ્ન બાદથી અનુષ્કા શર્મા પોતાની ફિલ્મોથી વધારે વિરાટ કોહલીને લઈને ચર્ચામાં રહેવા લાગી હતી અને હવે જેવું સાંભળવામાં આવી રહ્યું છે કે અનુષ્કાએ બોલીવુડથી બ્રેક લીધી છે. શું સાચે જ અનુષ્કા શર્મા એ લઈ લીધો બોલીવુડથી સન્યાસ.

Sun soaked and stoked ☀️💞 #throwback

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

જી હા, પાછલા અમુક દિવસોથી બધી બાજુ બસ આ જ સમાચાર છે અને આખા બોલીવુડમાં હાલમાં આની જ ગોસિપ ચાલી રહી છે, તમને જણાવી દઈએ કે અનુષ્કાની છેલ્લી ફિલ્મ શાહરૂખ અને કેટરીના સાથે “ઝીરો” હતી અને ત્યારબાદ અનુષ્કા કોઈપણ ફિલ્મમાં નજર નથી આવી.

Days like these ❤️🥰

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

બીજું તો બીજું તેમને લઇને એવા પણ કોઈ સમાચાર નથી આવ્યા કે આવનાર સમયમાં તે કોઈ ફિલ્મમાં નજર આવવાની છે.

મિડિયા તરફથી મળતી માહિતી અનુસાર અનુષ્કા પાસે આવનાર સમયમાં કોઈ પ્રોજેક્ટ પણ નથી. એવામાં સોશિયલ મિડિયા યૂઝર્સ અને અનુષ્કા શર્માનાં ચાહકોમાં આ વાતની ચર્ચા ચાલી રહી છે કે અનુષ્કા ગર્ભવતી છે.

▫️◽⬜

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

જોકે જે રીતે બધી ચર્ચાઓ ચાલી રહી છે હાલમાં તેનાથી હજુ સુધી તો આ વાતની કોઈપણ પુષ્ટિ નથી થઈ શકી કે અનુષ્કા શર્મા ગર્ભવતી તો નથી. તમને આ પણ જણાવી દઈએ કે અભિનેત્રી અનુષ્કા અને વિરાટ બન્ને જ ઘણીવાર એક સાથે દેખાય જાય છે અને બન્ને સાથે ખૂબ સમય વિતાવે છે કારણ કે અનુષ્કા પણ હવે પતિથી દૂર નથી રહેવા માંગતી.

તેનાથી પણ વધારે મહત્વપૂર્ણ વાત તો એ છે કે હવે જેમ જણાવવામાં આવી રહ્યુ છે તેના મુજબ હાલમાં તે એ ટલી નાજુક સ્થિતિમાં છે, એ ટલે વિરાટે તેને નજીક રહેવા માટે કહ્યું છે. અહીં સૌથી હેરાન કરી દેનાર વાત એ છે કે હજુ સુધી અનુષ્કા શર્મા એ હજુ કોઈ નવી ફિલ્મની ઘોષણા નથી કરી.

સુત્રો તરફથી માહિતીનું માનીએ તો એવુ પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે પતિ વિરાટ કોહલીનાં કહેવા પર અનુષ્કાએ હાલમાં બોલીવુડથી ખુદને વિરામ આપ્યો છે. ક્રિકેટર વિરાટ પણ ઈચ્છે છે કે અનુષ્કા શર્મા અત્યારે પરિવારને અને તેમને સમય આપે.

Television_creates__TELEVISION_CREATERS FEATURES- . Follow👉@televisions_creaters In Frame – 🔹 🔹 #publicfigure Use tag #television_createre ▪️All rights are reserved▪️ ——————— Follow the best shoutout page👉@televisions_creaters for EVERYONE 😘💖 . #STAY_TUNED 🖤 #TURN_ON_POST_NOTIFICATION🔔 —————————— 🔥Featured by💖👇 👉@kritisanon @nupursanon 👑FOLLOW Admin – @ashwiinii_01 . Co-admin- @ankur40rathore 📩DM👇 1)Follow page 2)DM your SNAP📷 3)Insta ID 4)College Name 5) Follow page then Take an ss of page put it on your story 2 times , tag the page n write follow @televisions_creaters . —————————— ” Baba insta says that unless you don’t like others pic,no one will like yours ❤️” . #follow #f4f #followme #TFLers #followforfollow #follow4follow #teamfollowback #followher #followbackteam #followhim #followall #followalways #follower #live #luv #from #janu #delhi #mumbai #mumbai_igers #mumbai_ig #mumbaifoodie #chhattisgarhi @avneetkaur_13 @anushkasen0408 @virat.kohli @dishapatani @kartikaaryan @dishapatani @aliaabhatt @ms.dipika @priyankachopra @shru.ti.k @cuteness_of_world__47 @all_smart_boys_and_cute_girls @rjkarishma @miss_cutie____ @disha_patel143 @saraalikhan95 @kritisanon @nupursanon

A post shared by TELEVISIONS_CREATERS (@televisions_creaters) on

જોકે ઘણા મિડિયા રિપોર્ટમાં આ પણ જણાવવામાં આવી રહ્યું છે કે અનુષ્કા શેખર કપૂરની ફિલ્મ “પાની” અને સંજય લીલા ભણસાલીની ફિલ્મમાં નજર આવી શકે છે પરંતુ હજુ સુધી આ વાતની પૂર્ણ રૂપથી ખાતરી નથી થઈ શકી.

Alizeh #anushkasharmakohli

A post shared by virushka (@viratanushka_fans) on

અને આ કારણ આ વાતને હવા આપી રહ્યું છે કે લાંબા સમયથી મોટા પડદા અને ગ્લેમરની દુનિયાથી દૂર ચાલી રહેલી અનુષ્કા હાલમાં ગર્ભવતી છે. હવે આ વાતમાં કેટલું સત્ય છે તેની ખબર પણ ખૂબ જલ્દી જ પડી જશે પરંતુ હાલમાં શું ચાલી રહ્યું છે આ વિશે કાંઈપણ ખૂબ વધારે મુશ્કેલ થઈ જાય છે.