નોઈડાનો આ વ્યક્તિ ફક્ત ૫ રૂપિયામાં પીરસે છે ઉત્તમ ભોજન…દરરોજ જમાડે છે ૫૦૦ થી વધુ લોકોને…

ખાવાની ખુશ્બુ એવી હોય કે ભૂખ લાગી જાય. દાદીમી રસોઈમાં ખાવાનું માત્ર દેશી ઘીમાં બનાવામાં આવે છે. માત્ર પાંચ રૂપિયામાં લોકો પેટ ભરીને ખાવાનું આપવામાં આવે છે. ગરીબ હોય કે અમીર દરેકને દાદીમાંની રસોઈમાં બનેલા ખાવામાં દાદીના હાથોનો સ્વાદ તો તમે સમજી જ ગયા હશો કે તે કેટલું સ્વાદિષ્ટ હશે. જો તમે તમારા ઘરનું ખાવાનું ખઈને કંટાળી ગયા હોવ તો દાદી ની રસોઈમાં તમારું સ્વાગત છે.

આમ તો દાદી ની રસોઈ ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે હોય છે. એવા લોકો જેમને આખો દિવસ પેટ ભરીને ખાવાનું પણ નસીબ નથી હોતું. સમાજસેવી અનૂપ ખન્ના દાદી ની રસોઈમાં બનાવેલું ખાવાનું લોકોને ખવડાવા માટે નોયડા સેક્ટર 29માં આવે છે. અહીં લોકોને માત્ર પાંચ રૂપિયા આપે છે અને આટલા પૈસામાં પેટ ભરીને ખાવાનું મળે છે.

તમને પણ જણાવી દઈએ કે, દાદી ની રસોઈ આજકાલથી નહીં પણ છેલ્લા 2-3 વર્ષથી આ કામ કરી રહ્યા છે. અનુપ ખન્ના 500 લોકો ખાવાનું બનાવીને નોયડાના સેક્ટર 29નાં ગંગા કોમ્પેલેક્સમાં લઈને આવે છે. ટેબલ પર ખાવાનું લગાવામાં આવે છે અને પછી ખાવાનું ખાવા માટે લાંબી લાઈન લાગે છે. 5 રૂપિયા આપો અને દાદી ની રસોઈમાં બનાવેલું ખાવાનું ખાવું. બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યાની વચ્ચે અનુપ ખન્નાનું ખાવાનું સમાપ્ત થઈ જાય છે.

અનુપ ખન્નાનું કહેવું છે કે તેઓ ઈચ્છા હતી કે દાદી ની રસોઈ માત્ર નોયડામાં જ નહીં પણ ભારતમાં કેટલાય શહેરોમાં પણ હોય તેના માટે તેઓ મહેનત પણ કરી રહ્યા છે. આમ તો અહીં દાદી ની રસોઈનું ખાવાનું ખાનાર લોકો અનુપ ખન્નાને શાન્તા માને છે કેમ કે તે ગરીબ લોકોને સારું અને સ્વાદિષ્ટ ખાવાનું બનાવીને ખવડાવાનો હંમેશા પ્રયત્ન કરતા રહે છે.

કેવી રીતે થઈ દાદી ની રસોઈની શરૂઆત

આવું હોય છે જમવાનું :

ક્યારે થઈ થઈ દાદી ની રસોઈની શરૂઆત

અનુપ ખન્નાએ દાદીની રસોઈની શરૂઆત વર્ષ 2015માં થઈ હતી. એક ખાસ વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે તેમની દાદી માત્ર ખાવામાં ખિચડી જ ખાતા હતા અને હંમેશા કહેતી હતી કે તેના ખાવાના જે પૈસા બચે છે તેનાથી તે ગરીબ લોકોને ખાવાનું ખવડાવાનો. આજે પણ સમાજમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને કમી નથી આજે પણ લોકોને ભરપેટ ખાવાનું લોકોને નથી મળતું તેમજ આજે પણ હજારો લોકો રસ્તા પર ભૂખ્યા સૂઈ જાય છે. ખાવાના નામ પર પેટ ભરવા માટે તેઓ કંઈ પણ ખાવાનું ખઈ લેતા હોય છે તેવામાં અનુપ ખન્ના ભલે પાંચ રૂપિયા લે છે પરંતુ તે પાંચ રૂપિયામાં લોકોને પેટ ભરીને દેશી ઘીમાં સ્વાદિષ્ટ ખાવાનું બનાવીને ખવડાવે છે.

અનુપ ખન્ના હંમેશા એ પ્રયત્ન કરે છે કે તેમણે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવની મદદ લીધી હતી. 2015માં કદાચ એવો કોઈ દિવસ નહીં પસાર થયો જ્યારે અનુપ ખન્નાની દાદી ની રસોઈ ખાવાનું અહીં સુધી ન આવ્યું. તેમણી સાચી નિષ્ઠા અને લોકો માટે તેમનો પ્રેમ સમાજમાં એક નવી ઓળખાણ ઉભી કરી છે. લોકો તરફથી તેમણે બહુ પ્રેમ અને આશીર્વાદ મળી રહ્યો છે કે તે પોતાના આ કામમાં વધારે મહેનત કરવામાં સફળ થઈ રહ્યાં છે.

તમે વિચારતા હશો કે પાંચ રૂપિયામાં તેઓ ખાલી ખીચડી ખવડાવતા હશે. પરંતુ એવું નથી. દાદી ની રસોઈમાં ખાવાનું સ્વાદિષ્ટ બનાવામાં આવે છે. દેશી ઘીમાં વગાર કરીને દાળ, સારી ગુણવત્તા વાળા ચોખા, રોટલી, અથાણુ, સલાડ, શાકભાજી આપે છે. દાદી ની રસોઈમાં 5 રૂપિયામાં મળતા ખાવામાં સ્વાદવી સાથે સાથે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવામાં આવે છે.

અનુપ ખન્નાએ દાદીની રસોઈની શરૂઆત વર્ષ 2015માં થઈ હતી. એક ખાસ વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે તેમની દાદી માત્ર ખાવામાં ખિચડી જ ખાતા હતા અને હંમેશા કહેતી હતી કે તેના ખાવાના જે પૈસા બચે છે તેનાથી તે ગરીબ લોકોને ખાવાનું ખવડાવાનો. આજે પણ સમાજમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને કમી નથી આજે પણ લોકોને ભરપેટ ખાવાનું લોકોને નથી મળતું તેમજ આજે પણ હજારો લોકો રસ્તા પર ભૂખ્યા સૂઈ જાય છે. ખાવાના નામ પર પેટ ભરવા માટે તેઓ કંઈ પણ ખાવાનું ખઈ લેતા હોય છે તેવામાં અનુપ ખન્ના ભલે પાંચ રૂપિયા લે છે પરંતુ તે પાંચ રૂપિયામાં લોકોને પેટ ભરીને દેશી ઘીમાં સ્વાદિષ્ટ ખાવાનું બનાવીને ખવડાવે છે.

અનુપ ખન્ના હંમેશા એ પ્રયત્ન કરે છે કે તેમણે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવની મદદ લીધી હતી. 2015માં કદાચ એવો કોઈ દિવસ વિત્યો હશે જ્યારે અનુપ ખન્નાની દાદી ની રસોઈ ખાવાનું અહીં સુધી ન આવ્યું. તેમણી સાચી નિષ્ઠા અને લોકો માટે તેમનો પ્રેમ સમાજમાં એક નવી ઓળખાણ ઉભી કરી છે. લોકો તરફથી તેમણે બહુ પ્રેમ અને આશીર્વાદ મળી રહ્યો છે કે તે પોતાના આ કામમાં વધારે મહેનત કરવામાં સફળ થઈ રહ્યાં છે.

તમે વિચારતા હશો કે પાંચ રૂપિયામાં તેઓ ખાલી ખીચડી ખવડાવતા હશે. પરંતુ એવું નથી. દાદી ની રસોઈમાં ખાવાનું સ્વાદિષ્ટ બનાવામાં આવે છે. દેશી ઘીમાં વગાર કરીને દાળ, સારી ગુણવત્તા વાળા ચોખા, રોટલી, અથાણુ, સલાડ, શાકભાજી આપે છે. દાદી ની રસોઈમાં 5 રૂપિયામાં મળતા ખાવામાં સ્વાદવી સાથે સાથે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવામાં આવે છે.

નીચેના વિડીયોમાં અનુપજી પોતાના અનુભવો શેર કરે છે, અચૂક જો જો !

લેખન – સંકલન : પ્રિયંકા પંચાલ

મિત્રો, આપ સૌ ને આ પોસ્ટ પસંદ આવી હોય તો શેર કરવાનું ભૂલતા નહિ !!!

ટીપ્પણી