ઘણા સ્ટાર કિડ્સ હવે બોલિવૂડમાં એન્ટ્રી લઈ રહ્યા છે અને સારુ પરફોર્મ કરી રહ્યા છે. ત્યારે ઘણી યુવતીઓની તસવીરો પણ બોલિવૂડમાં અને સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. વરુણ ધવનની ભત્રીજી અંજની ધવન પણ આવામાંથી જ એક છે અને હવે તો તેની બોલિવૂડમાં આવવાની પણ વાતો કરવામાં આવી રહી છે.

વરુણ ધવનની ભત્રીજી અંજની ધવન હાલમાં ઈન્ટરનેટ પર ગ્લેમરસ ફોટો માટે છવાયેલી છે. અંજીની ધવન ખૂબ જ ગોર્જિયસ છે અને પોતાના અદાઓથી છવાયેલી રહે છે. હાલમાં જ અંજની ધવને સોશિયલ મીડિયા પર માલદીવના ઘણા ફોટા શેર કર્યા છે.

આ નવી તસવીરો વિશે વાત કરીએ તો તે રેડ બિકિની પહેરેલી દેખાઈ રહી છે. તેમનો આ બોલ્ડ અવતાર ફેન્સને ખૂબ જ ગમી રહ્યો છે. તમને જણાવી દઈએ કે અંજની વરુણના કઝિન સિદ્ધાર્થ ધવનની દીકરી છે. અંજનીના સોશિયલ મીડિયા પર ઘણા એવા ફોટા વાયરલ છે જેને જોઈને દરેક જણ અટકળો લગાવી રહ્યા છે કે તે બૉલિવુડમાં પોતાના જોરદાર ડેબ્યુ માટે એકદમ તૈયાર છે.

અંજનીએ હાલમાં જે ફોટો શેર કર્યો છે તેમાં તે રેડ બિકિનીમાં જોવા મળી રહી છે. માલદીવમાં તે પૂલમાં બોલ્ડ લુકમાં જોવા મળી રહી છે. અંજનીના ફોટા પર ફેન્સ જોરદાર કમેન્ટ કરી રહ્યા છે.

વાત કરીએ તો માત્ર આ એક જ ફોટો નહીં પણ અંજની ધવનના દરેક ફોટામાં તે દિલકશ અદાઓથી દરેકને ઈમ્પ્રેસ કરે છે. અંજની ધવન સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ રહે છે. તેના ઈન્સ્ટાગ્રામ પર તેને લાખો ફેન્સ તેને ફોલો કરે છે. અંજનીની પર્સનલ લાઈફ વિશે જણાવીએ તો તે સિદ્ધાર્થ ધવન અને રાખી ટંડનની દીકરી છે.

હાલમાં જ અંજનીએ વરુણ ધવનની કુલી નંબર 1ને આસિસ્ટ કરી હતી. અંજની ધવન શ્રીદેવી અને બૉની કપૂરની લાડલી દીકરી ખુશી કપૂરની બેસ્ટ ફ્રેન્ડ છે અને ઘણીવાર તેઓ સાથે ફોટા શેર કરે છે. થોડા દિવસ પહેલા જ અંજનીએ ખુશી સાથે ફોટો શેર કર્યો હતો. જેમાં તે બંનેનુ જબરદસ્ત બૉન્ડિંગ જોવા મળી રહ્યુ છે.

તેમજ જો વાત કરીએ નવી જનરેશનની તો અભિનેતા વરૂણ ધવનનું નામ ટોચ પર આવે છે. વરૂણ ધવન પ્રખ્યાત ડિરેક્ટર ડેવિડ ધવનનો પુત્ર છે. વરુણે થોડા વર્ષોમાં બોલીવુડમાં પોતાનો સિક્કો એકત્રિત કર્યો છે. તેણે અત્યાર સુધીમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. તેણે કરિયર જોહરની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ થી પોતાની કરિયરની શરૂઆત કરી હતી.

આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રાની કારકિર્દી પણ આ ફિલ્મથી શરૂ થઈ હતી. આ ફિલ્મ હિટ રહી હતી. આ ફિલ્મ પછી વરુણે આલિયા સાથે ઘણી હિટ ફિલ્મો આપી હતી. દર્શકોને આલિયા અને વરુણની જોડી પસંદ છે. વરુણે આલિયા સાથે ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’ અને ‘બદ્રી કી દુલ્હનિયા’માં કામ કર્યું છે. વરુણે પોતાની એક્ટિંગથી સાબિત કરી દીધું છે કે તે તમામ પ્રકારની ભૂમિકા ભજવી શકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!