ગુલાબી રંગનુ દૂધ આપે છે આ જાનવર, જાણી લો તમે પણ…

શુ દૂધ ગુલાબી રંગનું હોય શકે? હોય તો પણ ક્યાં જાનવરનું દૂધ ગુલાબી રંગનું હોય છે? ચાલો જાણીએ કે કયા જાનવરનું દૂધ ગુલાબી રંગનું હોય છે.

image source

આજે દુનિયામાં એવી ઘણી વસ્તુઓ છે આપણી જાણકારીની બહાર હોય છે. તેમજ એ વાત જાણીને ખૂબ નવાઈ લગાડે તેવી હોય છે. આજે એક એવા પ્રાણી વિશે જાણીશું જેના દૂધનો રંગ ગુલાબી હોય છે. તો જાણીએ ક્યાં જાનવરનું દૂધ ગુલાબી રંગનું હોય છે.

image source

હિપ્પોપોટેમસનું દૂધ ગુલાબી રંગનું હોય છે. હિપ્પોપોટેમસના દૂધમાં બે પ્રકારના એસિડ આવેલા હોય છે. આ એસિડને હિપ્પોસુડોરિક એસિડ અને નાર હિપ્પોસુડોરિક એસિડના નામે ઓળખવામાં આવે છે.

image source

હિપ્પોપોટેમસનું દૂધ આ બંને એસિડના કારણે ગુલાબી થઈ જાય છે. હિપ્પોસુડોરિક એસિડ અને નાર હિપ્પોસુડોરિક એસિડ હિપ્પોના શરીર પર વધતા બેક્ટેરિયાને અટકાવે છે. તેમજ હિપ્પોની ત્વચાની પણ જાળવણી કરે છે. હિપ્પોની ત્વચાને સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોની આડઅસર સામે રક્ષણ પૂરું પાડે છે.

image source

જ્યારે હિપ્પો દુઃખી થાય કે નર્વસ થાય ત્યારે હિપ્પોના શરીરમાંથી લાલ રંગનો પરસેવો નીકળે છે. હિપ્પોના શરીરમાં બે પ્રકારના એસિડ હોવાના કારણે પરસેવો લાલ રંગનો થઈ જાય છે. આ રીતે હિપ્પોને શિકારીને બીવડાવવા માટે અને પોતાનાથી શિકારીને દૂર રાખવા માટે મદદરૂપ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ