ઘણી બિમારીઓનો રામબાણ ઈલાજ છે લસણવાળું દૂધ, બસ આ રીતે કરો તેનું સેવન લસણવાળું દૂધ પીવાથી જોડાયેલા ચમત્કારી ફાયદા,જે કદાચ જ તમે સાંભળ્યા હશે

દૂધ ખૂબ જ સેહતમંદ ચીજ છે અને જો તેનું સેવન અમુક ચીજો સાથે કરવામાં આવે તો તેનાથી શરીરને વધારે લાભ મળે છે.કેળું,બદામ અને હળદરની સાથે જો દૂધ પીવામાં આવે તો તેનાથી શરીર એ કદમ ચૂસ્ત રહે છે. એ જ રીતે લસણ અને દૂધનું સેવન એક સાથે કરવું સેહત માટે લાભદાયક હોય છે અને આયુર્વેદમાં આ બન્ને ચીજોને સાથે ખાવું ગુણકારી જણાવામાં આવ્યું છે. કોઈપણ રીતનાં દુખાવાને લસણવાળુ દૂધ પીને દૂર કરવામાં આવી શકે છે અને જે લોકો આ દૂધનું સેવન દરરોજ કરે છે તેમને કેન્સર થવાની સંભાવના પણ ઓછી થઈ જાય છે.જો આપ લોકો લસણવાળા દૂધનું સેવન નથી કરતા,તો આજથી તે પીવાનું શરૂ કરી દો.ત્યાં જ લસણવાળુ દૂધ પીવાથી બીજા ક્યા-ક્યા લાભ શરીરને થાય છે તે આ રીતે છે.

દૂધમાં લસણ ઉકાળીને પીવાના ફાયદા-કબજિયાતથી મળે છે રાહત

જે લોકોને કબજિયાતની ફરિયાદ રહે છે તે લોકો રોજ રાત્રે સુતા પહેલા લસણવાળુ દૂધ પીવાનું રાખે.આ દૂધને પીવાથી કબજિયાત સહિત ગેસ અને અપચાની સમસ્યાથી પણ રાહત મળી જાય છે.રાત્રે આ દૂધને પીવાથી સવારે આપનું પેટ સરળતાથી સાફ થઈ જાય છે.

કોલેસ્ટ્રોલને રાખે નિયંત્રિત

હાઈ કોલેસ્ટ્રોલને કારણે દિલને ખૂબ નુક્સાન પહોચે છે અને હ્દય સબંધિત બિમારી શરીરને લાગી શકે છે.જોકે દૂધની સાથે લસણનું સેવન કરવામાં આવે તો હાઈ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં આવી શકે છે.આ દૂધ પીવાથી બ્લડ વેસલ્સ પર જમા કોલેસ્ટ્રોલ ખતમ થવા લાગે છે.એટલે જે લોકોને પણ હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા છે તો આ દૂધનું સેવ જરૂર કરવાનું રાખો.

માઈગ્રેનનો દુખાવો થાય દૂર

માઈગ્રેનની સમસ્યાથી ગ્રસ્ત લોકોને માટે લસણવાળું દૂધ ખૂબ ગુણકારી હોય છે અને આયુર્વેદના અનુસાર જો આ દૂધનું સેવન કરવામાં આવે તો માઈગ્રેનનાં દુખાવાથી રાહત મળી શકે છે.માઈગ્રેનનો દુખાવો થવા પર આપ બસ લસણવાળું ગરમ દૂધ પી લો.આપનું દર્દ એ કદમ ગાયબ થઈ જશે.વાત એ મ છે કે આ દૂધની અંદર એ ંટી ફ્લેમેટરી પ્રોપટીઝ રહેલું હોય છે જે દુખાવાને ખતમ કરવાનું કાર્ય કરે છે.

સાંધાનાં દુખાવાને દૂર કરે

સાંધાનાં દુખાવાથી હેરાન લોકોને માટે આ દૂધ કોઈ જાદુઈ ઓષધીથી ઓછુ નથી અને આ દૂધ પીવાથી સાંધાનો દુખાવો એ કદમ સારો થઈ જાય છે.વાત એ મ છે કે ગરમ દૂધથી દુખાવો ઓછો થાય છે અને લસણ સોજો ઉતારવાનું કામ કરે છે.એ જ રીતે કમરનો દુખાવો થવા પર પણ રોજ આ દૂધ પીવાથી તે દર્દમાં રાહત મળી જાય છે અને આપને કોઇપણ જાતની દવાનું સેવન નથી કરવું પડતું.

મુંહાસા થાય ખતમ

લસણવાળું દૂધ પીવાથી લોહી ચોખ્ખું રહે છે જેના ચાલતા ચહેરા પર મુંહાસા નથી થતા.સાથે જ ચહેરા પર ચમક પણ આવી જાય છે.જો આપને મુંહાસા થવાની સમસ્યા રહે છે તો આપ કોઈ પ્રકારની દવા કે ટોનિક પીવાની જગ્યા પર આ દૂધનુ સેવન કરો.

કેવી રીતે કરવું સેવન

આપ બે રીતથી દૂધ અને લસણને એક સાથે લઈ શકો છો.પહેલી રીત પ્રમાણે તમે પાંચ લસણની કડીઓને ઘસી લો અને તેનો રસ કાઢીને એક ગ્લાસ ગરમ દૂધમાં નાખી દો અને રાત્રે સુતા સમય આ દૂધને પી લો.

દૂધની સાથે ઉકાળવું લસણ

બીજી રીત અનુસાર આપ દૂધને ગરમ કરતા સમતે તેમા ત્રણ ચાર કડી લસણની નાખી દો અને પછી તે દૂધને સારી રીતે ઉકાળી લો.જ્યારે આ દૂધ સારી રીતે ઉકળી જાય તો આપ તેને થોડું ઠંડુ કરીને પી લો અને લસણની કડીઓને ચાવી લો.આપ આ દૂધમાં મધ પણ મેળવી શકો છો.

આયુર્વેદને અનુસાર લસણવાળું દૂધ પીવાથી શરીરને ફક્ત લાભ જ પહોચે છે અને આ દૂધ પીવાથી કોઈપણ પ્રકારનું નુક્સાન શરીરને નથી થતું.એટલે કે આપ વગર નુક્સાનનાં ડરથી આ દૂધ પી શકો છો.ત્યાં જ આ દૂધને પીવાનો સાચો સમય રાતનો હોય છે અને રાત્રે સુતા પહેલા આ દૂધને પીવાથી શરીરને વધારે ફાયદો થાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ