મેળવો ફક્ત ૫૦૦૦ ના રોકાણમા લાખો રૂપિયાની કમાણી, જાણો કેવી રીતે…?

મિત્રો, આપણા દેશમાં મોટા ભાગના લોકો ચા પીવાના શોખીન છે. ભાગ્યે જ કોઈ એવુ વ્યક્તિ હશે કે, જેને ઉઠીને ચા પીવાની આદત ના હોય. આજે ચા પીનારો વર્ગ આપણા દેશમા બહોળો છે. જો કોઈ વ્યક્તિ આ સામાન્ય એવી ચા પાછળ થોડો મગજ દોડાવે છે તો તે આરામથી લખપતિ બની શકો છો, ચાલો જાણીએ કેવી રીતે?

image source

હાલ, પ્રવર્તમાન સમયમા રેલ્વે સ્ટેશન, એરપોર્ટ અને બસ સ્ટેન્ડ પર તમને ચા ની કીટલી એટલે કે કુલ્હડ ચા પીવાની સૌથી મોટી માંગ છે. જો તમે ઈચ્છો તો કુલ્હડ બનાવવાનો વ્યવસાય કરી શકો છો. આ વ્યવસાયને કેવી રીતે શરૂ કરવો અને કેટલુ રોકાણ કરવુ પડશે? અને સરકાર તરફથી તમને કેટલી મદદ મળશે તેના વિશે પણ આજે અમે તમને માહિતી આપીશુ.

image source

તમને આજે જણાવી દઇએ કે, આ સમયે કુલ્હડની માંગ ખુબ જ વધી રહી છે. પ્લાસ્ટિકને બંધ કરવા માટેના આજે સરકાર ખુબ જ વધારે પડતા પ્રયાસ કરી રહી છે. તેમા પણ જો તમે કુલ્હડ બનાવવાનો વ્યવસાય કરશો તો સરકાર પણ તમને મદદ આપી રહેશે.

કેન્દ્ર સરકાર સમગ્ર દેશના કુંભારોને વિજળીથી ચાલનાર ચાકડો આપવાના છે અને તે જે પણ માટીના પાત્ર બનાવે અને તે બાદમા ખરીદી લે છે. તમે ફક્ત પાંચ હજાર રૂપિયાનુ રોકાણ કરીને અવશ્યપણે શરૂ કરો. જો તમે થોડી જગ્યા અને પાંચ હજાર રૂપિયાની સાથે આ વ્યવસાય ચાલુ કરો છો તો તે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.

image source

ખાદી ગ્રામઉદ્યોગ આયોગના ચેરમેન વિનય કુમાર સક્સેનાએ માહિતી આપી છે કે, આ વર્ષે સરકારે ૨૫ હજાર ઇલેક્ટ્રિક ચાકડાનુ વિતરણ કર્યુ છે. કેટલા રૂપિયામા વહેંચાશે આ કુલ્હડ તેના વિશે માહિતી મેળવીએ. ચા નો આ કુલ્હડ ખુબ જ સસ્તા અને પર્યાવરણને નુકસાન ના થાય તેવા હોય છે.

બજારમા આ કુલ્હડના અલગ-અલગ પ્રકારના ભાવ હોય છે. જો તમે તેના પર ડિઝાઇન કરાવી હોય છે તો તેના વધારે ભાવ પણ મળી શકે છે. ટૂંકમા કહીએ તો આ વ્યવસાય દ્વારા તમે ખુબ જ ઓછા રોકાણે સારી એવી કમાણી કરી શકો છો અને સારી એવી બચત પણ થશે.

image source

પ્રવર્તમાન સમયમાં શહેરોમાં કુલ્હડવાળી ચાની કિંમત ૧૫-૨૦ રૂપિયા સુધી હોય છે. જો તમે વ્યવસાયને સારી રીતે ચલાવો છો તો એક દિવસમા ૧૦૦૦ રૂપિયા સુધી કમાઇ શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ