અમૃતા રાવે પતિ સાથે મેચિંગ કરીને બતાવ્યો બેબી બંપ, જોઇ લો આ લેટેસ્ટ તસવીરમાં અમૃતાનો ચહેરો કેટલો કરે છે ગ્લો

બોલીવુડ અભિનેત્રી અમૃતા રાવે પણ હવે ગુડ ન્યુઝ આપી દીધી છે, અમૃતા રાવ પોતાના બેબી બંપ સાથે ફ્લોન્ટ કરતા જોવા મળી રહી છે.

image source

બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા કેટલાક સમયથી કોઈ અભિનેત્રી ગુડ ન્યુઝ આપી રહી છે, તો કેટલીક અભિનેત્રીઓ પોતાના લગ્ન વિશેના સમાચાર સામે આવી રહ્યા છે. બોલીવુડ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના ઘરે જલ્દી જ નાના મહેમાનની કિલકારીઓ ગૂંજવાની છે. જયારે કેટલાક સમય પહેલા ક્રિકેટર હાર્દિક પાંડયા અને મોડલ અને અભિનેત્રી નતાશા સ્ટેનકોવિકએ પણ થોડાક સમય પહેલા જ એક બાળકને જન્મ આપ્યો છે. ત્યારે હવે ફરીથી એકવાર બોલીવુડ ઇન્ડસ્ટ્રીની એક અભિનેત્રી અમૃતા રાવ પણ જલ્દી જ એક બાળકને જન્મ આપીને માતા બનવાની જઈ રહી છે. અભિનેત્રી અમૃતા રાવે આ ગુડ ન્યુઝ આપતા હાલમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો છે.

image source

બોલીવુડ ઇન્ડસ્ટ્રીની હજી એક અભિનેત્રીએ ગુડ ન્યુઝ આપી છે આ અભિનેત્રી અમૃતા રાવ (Amrita Rao) નો એક ફોટો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયો છે. આ ફોટોમાં અભિનેત્રી અમૃતા રાવ પોતાના પતિ આરજે અનમોલ (RJ Anmol) સાથે જોવા મળી રહી છે. અભિનેત્રી અમૃતા રાવના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહેલ ફોટોમાં અમૃતા રાવનો બેબી બંપને સ્પષ્ટ જોઈ શકાય છે. અભિનેત્રી અમૃતા રાવે પોતાના ફેંસ સાથે આ ગુડ ન્યુઝ શેર કરતા પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં અમૃતા રાવ પોતાના પતિ આરજે અનમોલ સાથે જોવા મળી રહી છે.

અભિનેત્રી અમૃતા રાવે એક પોસ્ટ શેર કરી છે.:

image source

બોલીવુડ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી અમૃતા રાવએ પોતાનો એક ફોટો શેર કરતા લખ્યું છે કે, આપના માટે આ ૧૦મો મહિનો ચાલી રહ્યો છે પરંતુ અમારા બંને માટે હાલમાં નવમો મહિનો ચાલી રહ્યો છે. સરપ્રાઈઝ સરપ્રાઈઝ, અનમોલ અને હું અત્યારે પ્રેગ્નેંસી પીરીયડના અંતિમ તબક્કાના અંતિમ મહિનાનો સમય માણી રહ્યા છીએ. જો કે, ફેંસ સાથે આ ગુડ ન્યુઝ શેર કરવાની સાથે જ હું ખુબ જ ઉત્સાહિત છું. હું મારા મિત્રોને ધન્યવાદ કહું છું. આપની સામે આ ગુડ ન્યુઝ આટલા મોડા શેર કરવા બદલ માફી માંગું છું પરંતુ આ જ સત્ય છે, અમારી લાઈફમાં થોડાક સમયમાં જ એક નાનું મહેમાન આવવાનું છે.

 

View this post on Instagram

 

A post shared by AMRITA RAO🇮🇳 (@amrita_rao_insta) on

જો કે, મારા અને અનમોલ બંનેના પરિવાર માટે મારી પ્રેગ્નેંસીની જર્ની ખુબ જ ઉત્સાહિત કરનાર રહી છે. યુનિવર્સનો ધન્યવાદ, આપનો ધન્યવાદ અને આપ અમારી માટે આમ જ પ્રાર્થના કરતા રહો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ