સેક્સ રેકેટમાં ફાઇવ સ્ટાર હોટલમાંથી ઝડપાઇ બોલિવૂડની આ ફેમસ અભિનેત્રી

મુંબઈની 5 સ્ટાર હોટેલમાં સેક્સ રેકેટ પકડાયું. બૉલીવુડ ની જાણીતી એક્ટર્સની ધડપકડ.

બિગ બોસ 13નો એક કન્ટેન્ટસ છે નામ અરહાન ખાન ખૂબ ચર્ચામાં છે પણ હાલમાં એ કઈક બીજા કારણે ફરી ચર્ચામાં આવ્યો છે. એના પર કોઈ ચર્ચા નથી પણ એની એક્સ ગર્લફ્રેન્ડ અમૃત ધનોઆએ એના પર આરોપ નાખ્યો છે. અમૃતા ધનોઆ એક એક્ટ્રેસ છે.

image source

મુંબઈ પોલીસેએ 9 જાન્યુઆરીની રાતે ગોરેગાંવ ઇસ્ટ ની એક હોટલ માંથી ધરપકડ કરી હતી. અમૃતા 5 સ્ટાર હોટલમાં હતી, અને ત્યાં પોલીસે રેડ પાડી હતી, આરોપ એવો હતો કે એ સેક્સ રેકેટમાં શામેલ હતી. અમૃતા એ નશા, પરવીન બૉબી જેવી ફિલ્મોમા કામ કર્યું છે. તેની સાથે રુચા સિંહ ની પણ ધરપકડ કરવામાં આવી છે.

અમૃતાએ એના એક્સ બોયફ્રેન્ડ પર લગાવ્યો આરોપ.

image source

અમૃતાનું કહેવું છે કે આ બધું એના એક્સ બોયફ્રેન્ડ અરહાન ખાને કર્યું છે. અરહાને એને ફસાવી છે, આ રેડ પ્લાન કરી હતી. અને આ અરહાને જ કર્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ અમૃતાનું કહેવું છે કે પોલીસ ને કોઈ ગલતફેમી થઈ છે. એ લોકો તો ત્યાં ખાલી એક સાદી પાર્ટી જ કરી રહ્યા હતા.

હોટલમાંથી ભાગવાની કોશિશ.

image source

પરંતુ તેણે પોલીસ ને આ વાત સમજાવવાની કોશિશ પણ કરી હતી પણ પોલીસે વાત માની નહિ. પોલીસની વાત મુજબ બન્ને એક્ટ્રેસને ગિરફ્તાર કરવામાં આવી છે, આ બન્ને કથિત તરીકે સેક્સ રેકેટનો હિસ્સોજ હતી.

image source

અને બન્નેને અમુક ધારા મુજબ ગિરફ્તાર કરવામાં આવી છે. સાથે જ બીજી બે મહિલાને પણ પકડવામાં આવી છે જેની સાથે રુચા અને અમૃતા કોર્ડીંનેટ કરી રહી હતી. તે બન્ને મહિલા હોટલની આજુબાજુના વિસ્તારમાં હતી, જ્યારે તેને હોટલમાં રેડ પડવાની માહિતી મળી તો એ ભાગવાની કોશિશ કરી પરંતુ એ બન્નેને પોલીસે પકડી લીધી.

આ રેડ પોલીસે ત્યારે મારી જ્યારે એને આ રેકેટની જાણકારી મળી હતી. DCP ડૉ. ડી સ્વામીને જાણકારી મળી પછી એને એક્શન લીધી. અને ખોટા કસ્ટમર બનીને રેકેટ ચલાવવા વાળાનો કોન્ટેક કર્યો હતો.

image source

હવે અરહાને આ વાત પર ચુપ્પી તોડતા કહ્યું હતું કે હું અમૃતાને ઓળખતો પણ નથી. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનઆ એક ઇટરવ્યુમાં અરહાને આ વાત કરતા કહ્યું કે-“ હું એને ઓળખતો પણ નથી તો હું તેને ગિરફ્તાર સુકામ કરાવું. પહેલા પણ એક ઇન્ટરવ્યૂમાં પણ મેં કહી દીધું હતું અને આ વાત ક્લિયર કરી દીધી હતી.”

image source

આ પહેલા પણ અમૃતાએ અરહાન ખાન પર આરોપ નાખ્યો હતો કે અરહાને 5 લાખ રૂપિયા મારી પાસેથી લીધા છે. તેના જવાબમાં અરહાને કહ્યું હતું કે હું અમૃતાને 5 કરોડ રૂપિયા પાછા આપવા તૈયાર છું પણ પહેલા એ સબૂત આપે કે મેં તેની પાસેથી 5 લાખ રૂપિયા લીધા છે.

સેક્સ રેકેટની વાત કરીએ તો પોલીસે કસ્ટમર બનીને અમૃતાનો કોન્ટેકટ કર્યો અને પછી હોટેલમાં બોલાવ્યા. અમૃતા ત્યાં તેની સાથે રુચાને પણ લાવી હતી. પોલીસે તેને પૈસા આપતી વખતે ગિરફ્તાર કરી હતી.

image source

ડીંડોશી પોલીસ સ્ટેશનના વરિષ્ટ અધિકારી ધરળ્નેદ્ર કાંબલેની વાત મુજબ 32 વર્ષીય અમૃતા અને 26 વર્ષીય રૂચાને ઇન્ડિયન કલમ 370(3), 34 મુજબ ગિરફ્તાર કર્યા છે. બન્ને ને ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ