જાણો અમિતાભ બચ્ચનની સંપત્તિની વહેંચણી કેવી રીતે થશે ? દીકરાને શું મળશે ? દીકરીને શું મળશે ?

પોતાની વીલમાં અમિતાભ બચ્ચને કોને શું આપશે ? અમિતાભ બચ્ચને બનાવ્યું વીલ, જાણો કોને શું આપ્યું ???

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

દેશના મોટા સેલિબ્રિટી, નેતાઓ તેમજ આગેવાનોએ હંમેશા દાખલારૂપ કામ કરવા જોઈએ કારણ કે તેમના પગલાંને જ લોકો ફોલો કરતા હોય છે. તેને આચરણને જ લોકો અનુસરતા હોય છે. અને મહાનાયક અમિતાભબચ્ચન આ સારી રીતે જાણે છે માટ તેમણે એક પહેલ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

દીકરા-દીકરીની અસમનતા સામે અમિતાભે એક ટ્વિટર કરી પોતે દીકરા-દિકરીમાં જરા પણ ભેદભાવ નથી રાખતાં તે સ્પષ્ટ કરી દીધું છે અને ભારતના સમાજને એક દાખલો પુરો પાડ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

તેમણે આ ટ્વિટમાં લખ્યું છે કે તેઓ પોતાની બધી જ સંપત્તિ પોતાના બંને બાળકોમાં સમાન રીતે વહેંચશે. તેમણે લખ્યું છે કે ‘મારા અવસાન બાદ મારી સંપત્તિની વહેંચણી મારા દીકરા તેમજ દીકરી વચ્ચે સમાન રીતે વહેંચવામાં આવે.’

 

View this post on Instagram

 

A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) on

અમિતાભ બચ્ચન આ ટ્વિટ સાથે મુકેલા ફોટોગ્રાફમાં એક બેનર લઈને જોવા મળ્યા છે જેમાં જેન્ડર ઇક્વાલિટી અને વી આર ઇક્વલનો હેશટેગ સાથે સંદેશો પોસ્ટ કર્યો છે.

અમિતાભે બોલિવૂડમાં પોતાનું કાઠુ કાઢ્યું છે અને તેમને મહાનાયકની ઉપાધી આપવામાં આવી છે. તેમણે સફળતાની સાથે સાથે નિષ્ફળતાનો પણ સ્વાદ ચાખ્યો છે. અને એક સમયે તેઓ મોટા દેવાદાર પણ બની ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

પણ તેમણે જરા પણ નિરાશ થયા વગર પરિસ્થિતિનો સામનો કર્યો અને આજે ફરી પોતાનું સામ્રાજ્ય જમાવી દીધું છે. અને આજે પણ બોલીવૂડમાં તેમની એક્ટિંગ, તેમની સ્ટાઇલ, તેમની અજબ પર્સનાલિટીનો ડંકો છે.

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

અમિતાભ પાસે કેટલી સંપત્તિ છે તેનો ચોક્કસ અંદાજો મેળવવો તો મુશ્કેલ છે પણ કહેવાય છે કે તેમની પ્રોપર્ટી લગભગ 400 મિલિયન યુએસ ડોલર એટલે કે 40 કરોડ યુરો ડોલર છે જેને રૂપિયામાં આંકવા જઈએ તો તેઓ લગભગ 2560 કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ