અમિતાભ અને જયા બચ્ચને કરાયા કૈટરિના કૈફના લગ્ન, પુરાવા તરીકે જોઇ લો તસવીરો

અમિતાભ અને જયા બન્યા કેટરિનાના માતાપિતા

કેટરિના કૈફે તાજેતરમાં કેટલીક તસ્વીરો પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેર કરી હતી જેમાં તેણી સુંદર દુલ્હન બનેલી જોઈ શકાય છે. તેણીના આ લૂકે લોકોને ચકિત કરી મુક્યા હતા. આ બ્રાઇડલ લૂકમાં તેણી અત્યંત સૌંદર્યવાન લાગી રહી છે. પણ હવે જે તસ્વીર કેટરિનાની અમિતાભ અને જયા બચ્ચન સાથે જોવા મળી રહી છે તેનાથી તો તમને ઓર વધારે આંચકો લાગશે.

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan.ab) on

વાસ્તવમાં અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન કેટરિનાના લગ્ન કરાવી રહ્યા છે. પણ તમે કંઈ આડું અવળું વિચારો તે પહેલાં અમે તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચન, જયા બચ્ચન અને કેટરિના કૈફે તાજેતરમાં એક જાહેરાત શૂટ કરી છે. આ જાહેરાતમાં તમે કેટલાક સાઉથ ઇન્ડિયન દિગ્ગજ અભિનેતાઓને પણ જોઈ શકશો. જેમાં નાગાર્જુન, શિવરાજ કુમાર અને પ્રભુ તેમજ શિવાજી ગણેશનના દીકરાનો સમાવેશ થાય છે. આ વિષે તાજેતરમાં અમિતાભે પણ પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર તસ્વીરો શેર કરી હતી.

તસ્વીર શેર કરતી વખતે અમિતાભે લખ્યું હતું. ‘જયા અને મારા માટે એક ઐતિહાસિક ક્ષણ… 3… નાગાર્જુન, દીકરો અકીનેની નાગેશ્વરા રાઓ, તેલુગુ શિવરાજ કુમાર – દીકરો ડો. રાજ કુમાર, કન્નડા પ્રભુ – દીકરો શિવાજી ગણેશન,તમિલ’

 

View this post on Instagram

 

@amitabhbachchan ❤ and work takes us to wedding . . getting her married off . . subtle, simple and filled with the right emotions for the endorsed work that beckons us and the client we work for . . BUT the most historic moment for Jaya and me is this : 3 super star sons of 3 Legendary, Iconic Father’s of the Indian Film Industry . . from the left Nagarjuna , son of Legendary Akkineni Nageshwar Rao , idol of millions and the icon of Telugu Cinema .. Shivaraj Kumar , son of legendary and Iconic Dr Raaj Kumar of Kannada Cinema .. and extreme right , Prabhu deva , son of the Legendary, Idol iconic, Shivaji Ganesan of Tamil Cinema . . all of us working together in one project for a common client . . what an honour for Jaya and me .. the respect and the incredible following and presence of these icons of our Industry, is beyond expression . . I had the privilege and the great honour of meeting and spending time with all the three Legends .. I worked in remakes of films of Shivaji Ganesan and Dr Raaj Kumar .. and Nag gave me the honour of being in a project with his legendary Father Akkineni Nageshwara . . but what has been most special is the family bindings that we enjoy with each other – then and now .. so many special moments to describe .. but not enough time to do so now . . I touch their feet in reverence , not just for who they are, but the legacy of their immense cinematic work that they have left behind .. and – this is most important – the continuity of their presence in representation of their progeny ! their Father’s were the pillars of the cinema they inhabited .. stalwarts, the likes of which shall be impossible to be seen again . . a joy for me and Jaya to be in their midst . . good night . . Love @katrinakaif @shwetabachchan @bachchan #50yrsofBigB #BigB #amitabhbachchan ❤ #ABEFTeam #bachchan #amitabh #bollywood ❤ #jayabachchan #abhishekbachchan #aishwaryaraibachchan #gulabositabo #aishwaryarai #photography #navyananda #shwetabachchan #BRAHMASTRA #ThugsOfHindostan #shahrukhkhan #JHUND #katrinakaif #آمیتاب_باچان #بالیوود #بازیگر #خواننده #نویسنده #کارگردان #کاتریناکیف

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan.ab) on

આ જાહેરાતમાં એક સાઉથ ઇન્ડિયન વેડિંગ બતાવવામાં આવી છે જેમાં અમિતાભ, જયા અને કેટરિના સંપૂર્ણ સાઉથ ઇન્ડિયન ટ્રેડિશનલ વસ્ત્રોમાં સજ્જ છે તો બીજી બાજુ સાઉથના સુપરસ્ટાર્સે પણ સુંદર વસ્ત્રો પહેર્યા છે. અમિતાભના ઇન્સ્ટાગ્રામ પરના ફેન પેજ પર બીજી પણ કેટલીક તસ્વીરો શેર કરવામાં આવી છે જેમાં એકમાં કેટરીનાને અમિતાભ લગ્ન મંડપ તરફ લઈ જઈ રહ્યા છે. તો બીજી તરફ અમિતાભ અને જયા નાચી રહ્યા છે.

આ જાહેરાત એટલી રિયલ લાગી રહી છે કે જ્યારે આપણને એ ભાન થાય છે કે તે એક રિયાલીટી નહીં પણ જાહેરાત છે ત્યારે આપણને એવી ઇચ્છા થઈ જાય છે કે તે કદાચ વાસ્તવિકતા હોત તો કેટલું સારું હોત.

હવે તમને એ પણ જણાવી દઈએ કે આ જાહેરાત બીજી કોઈ નહીં પણ અમિતાભ જેના બ્રાન્ડ એમ્બેસેડર છે તેવી કલ્યાણ જ્વેલર્સની છે. તેમની જ્વેલરી તો ચોક્કસ ઉત્તમ છે જ પણ અમિતાભથી માંડીને નાગાર્જુન સુધીના વસ્ત્રો પણ અત્યંત સુંદર અને આકર્ષક છે. અમિતાભે પર્લ વ્હાઇટ વેશ્ટી પહેરી છે, તો જયાએ સાઉથ ઇન્ડિયલ યેલો સાડી પહેરી છે. તો વળી બીજી એક તસ્વીરમાં તમે કેટરીનાને સાઉથ સિલ્કની ગ્રીન સાડીમાં પણ જોઈ શકો છો.

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan.ab) on

અમિતાભને સાઉથના દિગ્ગજ કલાકારો સાથે કામ કરવાનો મોકો મળતાં તેઓ પોતાની જાતને ધન્ય અનુભવી રહ્યા હતા. અને તેમનો આ અનુભવ કોઈ પણ જાતની અભિવ્યક્તિની પરે છે. તેમણે જણાવ્યું હતું કે મને આ ત્રણે મહાન કલાકારો સાથે કામ કરવાનો તેમજ તેમંને મળવાનો મોકો મળ્યો છે. મને શિવાજી ગણેશન અને ડો. રાજ કુમારની રીમેક્સમાં કામ કવરાનો મોકો મળ્યો છે તો નાગ એટલે કે નાગાર્જુને મને સૌભાગ્ય આપ્યું છે કે એક પ્રોજેક્ટમાં હું તેના લીજેન્ડરી પિતા અક્કીનેની નાગેશ્વરા સાથે કામ કરી શકું. પણ આ બધાથી વિશેષ એ છે કે અમે એકબીજા સાથે જે કૌટુંબિક બંધન માણી રહ્યા છે તે સુંદર છે. એવી ઘણી બધી વખાણવાલાયક ક્ષણો છે પણ તેને વર્ણવવાનો સમય નથી…’

 

View this post on Instagram

 

@amitabhbachchan ❤ yesterday it was the men and their high celebrity status in the Film firmament .. but the ladies were there too .. all celebrated stars in their own right and their own environs .. a privilege and honour to be in their proximity and their company . . all celebrated stars in their own languages and regions .. mostly from the Southern parts of the country .. dedicated , efficient , disciplined and gentle in their countenance and demeanour .. a delight to have spent the last three days in their company . . it has come to an end today . . and quietly and without too much fuss the work has been completed , hopefully to the satisfaction of the Producers and makers .. that is what shall make this experience most attractive . . and you return back to the grind .. to the thoughts of them that have left us .. and today again the news of a very dear friend in a medical crisis . . the year has not been very kind to begin with . . but we pray and hope that all the negativity shall be erased sooner and life resolves itself to a normal existence . . Sherwani and all . . there is a need to be in the company of immense amount of left over work .. and this shall have an encounter with the me , by tomorrow .. and then . . BUT what has been the most , has been a column on Babuji on his death anniversary in the media . . and an excellent piece of writing from one that has not just the gift of the writing tongue , but also the gravity of the verse of the poet .. and his soul . . Love @katrinakaif @shwetabachchan @bachchan #50yrsofBigB #BigB #amitabhbachchan ❤ #ABEFTeam #bachchan #amitabh #bollywood ❤ #jayabachchan #abhishekbachchan #aishwaryaraibachchan #gulabositabo #aishwaryarai #photography #navyananda #shwetabachchan #BRAHMASTRA #ThugsOfHindostan #shahrukhkhan #JHUND #katrinakaif #آمیتاب_باچان #بالیوود #بازیگر #خواننده #نویسنده #کارگردان #کاتریناکیف

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan.ab) on

‘હું તેમના ચરણ સ્પર્સ કરું છું, પણ માત્ર તેના માટે જ નહીં કે તેઓ શું છે પણ તેઓ તેમની પાછળ જે સિનેમેટિક વારસો છોડી જઈ રહ્યા છે તેના માટે પણ… અને આ સૌથી મહત્ત્વનું છે – તેમના વંશની રજૂઆતમાં તેમની હાજરીનું સાતત્ય !’

આમ જોનારા માટે ભલે આ કોઈ જ્વેલરીની જાહેરાત હોય પણ અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન માટે આ એક અતુલ્ય અનુભવ રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ