અમેઝોન સમર સેલ માં કયા સ્માર્ટફોન પર છે બેસ્ટ ડિસ્કાઉન્ટ – Urgent

તમારો મનગમતો સ્માર્ટફોન આઉટ ઓફ સ્ટોક થઈ જાય એના પેલા બુક કરી નાખો. એમેઝોનનો સમર સેલ શરૂ થઇ ગયો છે. આ સેલ કાલે 16-5-2018 સુધી જ ચાલશે.  આ સેલમાં અન્ય પ્રોડક્ટ સિવાય સ્માર્ટફોન પર ભારે છૂટછાટ મળી રહીં છે. આ સિવાય સેલમાં કેશબેક અને નો કૉસ્ટ ઈએમઆઈની આકર્ષક ઓફર મળી રહીં છે. જાણો કયા સ્માર્ટફોન પર છે કેટલી ઓફર. બધા જ ફોન નું ડિસ્કાઉન્ટ અમેઝોન પર જોવા માટે અહીં ક્લિક કરો (Amazon Smartphones Discounts)

ઑપોના F7 પર 1000ની છૂટછાટ આપવામાં આવી છે. સમરસેલમાં આ સ્માર્ટફોન 21,990 રૂપિયામાં મળી રહ્યો છે. સાથે જ આ સ્માર્ટફોન પર 12,700 રૂપિયા સુધીની એક્સચેન્જ ઑફર મળી રહીં છે. (OPPO F7 – AMAZON)

રેડમી Y1 32GB Rs.1000 ના ડિસ્કાઉન્ટ સાથે મળી રહ્યો છે ફક્ત  8999 માં જયારે રેડમી 5 2GB રેમ વાળો પણ 1000 ના ડિસ્કાઉન્ટ સાથે ફક્ત રૂપિયા 7500 માં મળી રહ્યો છે. (Redmi – Amazon)

સેમસંગ ના બધા જ ફોન પર છે 1000 થી 8000 સુધી નું ડિસ્કાઉન્ટ. ગેલેક્સી J7 પ્રો પર 3500 નું જયારે સેમસંગ ગેલેક્સી J7 નેક્સ્ટ પર 2500 રૂપિયા નું ડિસ્કાઉન્ટ છે. સેમસંગ ના બધા જ ફોન પર નું ડિસ્કાઉન્ટ જોવા માટે અહીં ક્લિક કરો  (Samsung Amazon)

મોટોરોલાના G5S Plus ના 64 GB  પર 4000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. સેલમાં આ ફોન 16,999 રૂપિયાના બદલે ફક્ત 12,999 રૂપિયામાં મળી રહ્યો છે. સાથે જ કંપની આ ફોન પર 11,000 રૂપિયા સુધીની એક્સચેન્જ ઑફર પણ આપી રહીં છે. (MOTO G5S+ -Amazon)

વીવોના P20 Lite પર 3000 રૂપિયાની એક્સચેન્જ ઓફર મળશે. આ સ્માર્ટફોનની કિંમત 19,999 રૂપિયા છે. આ સ્માર્ટફોનમાં 4 GBની રેમ અને 64 GBની ઈન્ટર્નલ મેમરીની સાથે ડ્યુઅલ રીયર કેમેરા સેટઅપ કરી દીધા છે. (Vivo – Amazon)


એલજીના Q6 સ્માર્ટફોન પર 6990 રૂપિયાની શાનદાર છૂટછાટ મળી રહીં છે. સમર સેલમાં આ સ્માર્ટફોનને ફક્ત 9999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ સિવાય કંપની 8700 રૂપિયા સુધીની એક્સચેન્જ ઑફર પણ આપી શકે છે. (LG – Amazon)

એમેઝોન સમર સેલમાં એપલ iPhone X 81,999ની કિંમતમાં મળી રહ્યો છે. એપલના ફ્લેગશિપના ફોનની સાચી કિંમત 89,000 રૂપિયા છે. આ સિવાય આ ફોન પર 15,900 રૂપિયા સુધીની એક્સચેન્જ ઑફર પણ અપાઈ રહીં છે. આઈસીઆઈસીઆઈ બેંકના ક્રેડિટ કાર્ડ હોલ્ડર્સને 10 ટકા વધુ ડિસ્કાઉન્ટ મળશે. (Apple Amazon)

એપલ iPhone SE નો 32GB વાળા ફોન પર 8000 રૂપિયાની છૂટછાટ મળી રહીં છે. આ સ્માર્ટફોન સમરસેલમાં 26,000 રૂપિયાના બદલે ફક્ત 17,999 રૂપિયામાં મળી રહ્યો છે. આ સિવાય તમે પોતાનો જૂનો ફોન બદલીને 11,700 રૂપિયા સુધીની છૂટછાટ મેળવી શકો છો.. (Iphone Amazon)

બધા જ ફોન નું ડિસ્કાઉન્ટ અમેઝોન પર જોવા માટે અહીં ક્લિક કરો (Amazon Smartphones Discounts)

ટીપ્પણી