બોલિવૂડમાં કેટલીક હિરોઇનો છે, જેમનો હોટ અને બોલ્ડ અવતાર જોઈને બધા જ ચોકી જાય છે. આ લિસ્ટમાં રહેલી આલિયા ભટ્ટ તેના નવા હોટ અવતારથી દરેકને આશ્ચર્યચકિત કરી રહી છે. આલિયા ભટ્ટ સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. હાલમાં તે તેની ગર્લ્સ ગેન્ગ સાથે માલદિવ્સ ફરવા ગઈ છે એવું એનું સોશિયલ મીડિયા કહી રહ્યું છે. તેની પોસ્ટ અને ઈન્સ્ટા સ્ટોરી જોઈને ફેન્સને તેનો અંદાજ આવે છે. અહીં તે આકાંક્ષા રંજન કપૂર અને અનુષ્કા રંજન કપૂરની સાથે માલદિવસ્માં રાજઓ માણી રહી છે.
ત્યારે હાલમાં આ જ અરસામાં આલિયાએ કેટલીક હોટ તસવીરો શેર કરી છે. જેમાં તેની ગર્લ્સ ગેંગ પણ સાથે જોવા મળી રહી છે અને આ સાથે જ વાત કરીએ તો આલિયા સિવાય તેની ગર્લ ગેંગ પણ આ પ્રવાસની તસવીરો શેર કરતી રહે છે. આ તસવીરો આકાંક્ષા અને આલિયા ભટ્ટ દ્વારા તેમનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવી છે. આલિયા ભટ્ટએ ઇન્સ્ટાગ્રામ પર તેની બિકિની તસવીરો શેર કરી છે જેમાં તે ઘણી હોટ નજર આવી રહી છે. ફેન્સ પણ આ ફોટો જોઈને ચોંકી ગયા છે અને તેને શેર કરી રહ્યા છે.
આ બધી જ તસવીરો હાલમાં ટ્રેન્ડમાં આવી ગઈ છે અને સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર વાયરલ કરવામાં આવી રહી છે. જેમાં જોવા મળી રહ્યું છે કે તમામ તસવીરોમાં ગર્લ્સ ગેંગની મસ્તી જોવા મળી રહી છે. આલિયા ભટ્ટે જે મલ્ટી કલરની બિકિની પહેરી છે તેનો ભાવ 17,496 રૂપિયા છે. આકાંક્ષાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરેલી તેની અને આલિયા ભટ્ટની તસવીર શેર કરી છે.
આ પહેલાં પણ આલિયાની તસવીરો વાયરલ થઈ હતી અને જેમાં તે સેક્સી લાગી રહી હતી. આ પહેલાં આલિયાએ વોગના નવા કવર પર ચમકતી જોવા મળી રહી હતી. જયારે આ ફોટોમાં તે પાણીમાં જલપરી બનેલી હતી. આ તસવીર તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરતી વખતે આલિયાએ લખ્યું કે તે જલપરી છે. આલિયા વોગના કવર પેજ પર તબાહી મચાવી દીધી હતી. તો વળી બીજી તરફ, તેને વર્ષ 2019 ના વોગ વુમન ઓફ ધ યર એવોર્ડ્સમાં ગલી બોય માટે બેસ્ટ પરફોર્મર ઓફ ધ યરનો એવોર્ડ પણ મળ્યો હતો.
જો આલિયા ભટ્ટ વિશે વાત કરીએ તો બોલિવૂડની એક એવી અભિનેત્રીઓ છે જેમણે આટલી નાની ઉંમરે આટલું ઉંચુ પદ હાંસલ કર્યું હતું. સ્ટુડન્ટ ઓફ ધ યર સાથે 2012 માં બોલિવૂડમાં પ્રવેશ કરનારી આલિયાએ જેટલી પણ ફિલ્મમાં કામ કર્યું છે તે દરેક ફિલ્મમાં તેના અભિનયના વખાણ કરવામાં આવ્યા છે.
સ્ટારકીડ હોવા છતાં, આલિયા ભટ્ટે આશરે 400 છોકરીઓ સાથે સ્ટુડન્ટ ઓફ ધ યર ફિલ્મ માટે ઓડિશન આપ્યું હતું. તમને જાણીને આશ્ચર્ય થશે કે આલિયા ભટ્ટ બોલિવૂડમાં એન્ટ્રી કરે તે પહેલાં એકદમ અલગ હતી. બોલિવૂડમાં આવતા પહેલા તેનું વજન 67 કિલો જેટલું હતું.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
———–આપના સહકારની આશા સહ,