આ રોગથી છેલ્લાં 5 મહિનાથી ઝઝૂમી રહી છે આલિયા ભટ્ટ, કર્યો મોટો ખુલાસો !!!

આલિયા ભટ્ટે આટલી નાની ઉંમરમાં જે સફળતા મેળવી છે તે ભાગ્યે જ કોઈના બસની વાત છે. પરંતુ હંમેશાં પોતાની એક સ્માઇલથી લોકોનું હૃદય જીતી લેનાર આલિયાએ જ્યારે પોતાની બીમારીને લઈને ખુલાસો કર્યો તો એ સાંભળી સૌ કોઈ હેરાન પરેશાન થઈ ગયા.

 

View this post on Instagram

 

A post shared by Alia 🌸 (@aliaabhatt) on

આલિયાએ પોતાની 26 વર્ષની ઉંમરમાં જે સફળતા મેળવી છે તે કોઈના હાથની વાત તો નથી જ. ફિલ્મ રાજી અને ઉડતા પંજાબથી બોલિવુડમાં પોતાની નામના મેળવનાર આલિયા સાથે બોલિવુડના દરેક ડાયરેક્ટર કામ કરવાની ઈચ્છા રાખે છે.

 

View this post on Instagram

 

A post shared by Alia 🌸 (@aliaabhatt) on

આલિયાએ પોતાના કામના કારણે ફિલ્મી દુનિયામાં એક અલગ જ પહેચાન બનાવી ચૂકી છે. પરંતુ હાલમાં જ આલિયાએ તેની બીમારીને લઈને મોટો ખુલાસો કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Alia 🌸 (@aliaabhatt) on

આલિયાએ એક મેગેઝીનનાં ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ કે, તે છેલ્લા 5 મહિનાથી ડિપ્રેસનનો શિકાર છે. આલિયાએ જણાવ્યુ કે, તે રોગને નીપજવા માટે દરેક પ્રકારની કોશિષ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Alia 🌸 (@aliaabhatt) on

વધુમાં જણાવ્યુ કે તે કેટલાક મહિનાથી આ બીમારીનો શિકાર છે. પરંતુ આ બાબતે હું મારી બહેન શાહીન ભટ્ટનો આભાર માનું છુ. જેના કારણે જ હું આ બીમારીથી જાગૃત થઈ છું.

 

View this post on Instagram

 

A post shared by Alia 🌸 (@aliaabhatt) on

આલિયાએ પોતાની આ બીમારીને લઈને ખૂલીને વાત કરી હતી. આલિયાએ કહ્યું કે ડિપ્રેસન તમને ઘણા કારણોથી થઈ શકે છે. જેમ કે કામનું વધારે પડતું દબાણ, તમારી ખરાબ લાઇફસ્ટાઇલ વગેરે…

 

View this post on Instagram

 

A post shared by Alia 🌸 (@aliaabhatt) on

મારી બહેને મને કહ્યું કે, તું કામમાં જ ધ્યાન આપ. સમય જતાં ઠીક થઈ જશે. સમય જ સૌથી વધારે મહત્વપૂર્ણ છે. કદાચ આ વાતનો સ્વીકાર કરો પરંતુ કોઈ જગ્યાએ મને સારું ફીલ નહોતું થતું.

 

View this post on Instagram

 

A post shared by Alia 🌸 (@aliaabhatt) on

હાલમાં આલિયાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફ બંને ખૂબ જ સારી રીતે ચાલે છે. એક બાજુ આ અભિનેત્રી પોતાની પર્સનલ લાઈફમાં રણબીર કપુરને ડેટ કરી રહી છે અને સમાચાર છે કે આ બંને પણ આ વર્ષના અંત સુધી લગ્નના બંધનમાં પણ બંધાઈ જવાનાં છે.

 

View this post on Instagram

 

A post shared by Alia 🌸 (@aliaabhatt) on

જો તેની ફિલ્મોની વાત કરીએ તો આ અભિનેત્રી પાસે ઘણા મોટી ફિલ્મો છે.

 

View this post on Instagram

 

A post shared by Alia 🌸 (@aliaabhatt) on

જેમાં કલંક, તખ્ત, આરઆરઆર, ઇનશાઅલાહ અને બ્રહ્મસ્ત્રા જેવા ઘણા મોટા પ્રોજેક્ટ્સ છે.

 

View this post on Instagram

 

A post shared by Alia 🌸 (@aliaabhatt) on

આલિયા ભટ્ટની ફિલ્મ કલંક 17 એપ્રિલ 2019 ના રોજ મોટી સ્ક્રીન પર રિલીઝ થશે. જેમાં આ અભિનેત્રી ખૂબ જ સુંદર રૂપના પાત્રમાં નજર આવશે.