અક્ષય કુમારે કર્યો આગ સાથે સ્ટંટ, વાંચો શું પ્રતિભાવ મળ્યો પત્ની તરફથી…

અક્ષય કુમારે આ કારણે પોતાને લગાવી આગ,ચિંતિત પત્નિ ટ્વિંકલ એ લગાવી ફટકાર અક્ષય કુમાર ઘણીવાર પોતાના સ્ટંટ અને એ ક્શન માટે પોતાના ચાહકોની વચ્ચે જાણ્યા જાય છે.ત્યાં જ થોડા કલાકોથી એ મના ઘણા ફોટો સોશ્યલ મિડિયામાં વાયરલ થઈ રહ્યા છે જેમાં એ મની પીઠમાં આગ લાગેલી નજરે પડી રહી છે.આ દરમિયાન તે ચાલતા નજરે પડી રહ્યા છે. જોકે આ એ ક્ટરનો કોઈ સ્ટંટ છે કે પછી કોઈ પ્રકારની દુર્ઘટના,આવો જાણીએ .આ વાત તો બધા જાણે છે કે સુપરસ્ટાર્સને હવે પોતાની ભવિષ્યની ફિલ્મોમાં વધુ વેબ સીરીઝમાં દેખાવા લાગી છે.એ ક પછી એ ક કેટલા મોટો સેલિબ્રીટીઝ આ તરફ રૂખ કરી રહ્યા છે.આ જ બાબતમાં હવે એ ક વધુ નામ અક્ષયકુમારનું જોડાય ગયુ છે.પોતાની આ વેબ સીરિઝનાં લોંચ પર અક્ષય એ એ ક ખતરનાક સ્ટંટ કર્યો છે જેમા તે પોતાને આગ ચાંપીને સ્ટેજ પર ચાલતા નજરે પડી રહ્યા છે.લોકો બોલ્યા ‘રિયલ ખિલાડી’

ત્યાં જ અક્ષય કુમારને આગ સાથે રમતા અને ખતરનાક સ્ટંટ કરતા જોઈ એ મનાં ચાહકો પણ ખૂબ રોમાંચ અનુભવી રહ્યા છે.ત્યાં જ પોતાના ફેવરેટ સ્ટારને એ ક્શન મોડમાં જોઈને ચાહકો બોલી ઉઠ્યા, ‘અક્ષય રિયલ ખિલાડી છે’. ત્યાં જ અક્ષય એ જણાવ્યું કે તેમને પોતાના દિકરા આરવનાં કહેવા પર જ વેબની દુનિયામાં ડગ માંડ્યા છે.અક્ષય બોલ્યા ,’હું મારા દિકરાથી ખૂબ ઈંસ્પાયર રહુ છું આરવથી, તેને જ મને વેબ સીરીઝમાં આવવા માટે પ્રરિત કર્યો. તેને કહ્યું પપ્પા વેબની દુનિયામાં કાંઈક કરવું જોઈએ .એ મારો શિક્ષક છે અને હું તેના પાસે ઘણી બધી વસ્તુ શિખુ છુ’. પત્નિએ લગાવી ફટકાર,કહ્યું કે,’ઘર આવો બતાવું છું’

જાણ થાય છે કે ટ્વિંકલ ખન્નાએ ટ્વીટ કરીને પતિને આ વાત માટે ફટકાર પણ લગાવી અને કહ્યું,’ આ શું બકવાસ ચીજ છે. મને લાગ્યુ કે તમે સાચે જ ખુદને આગ લગાવી લીધી છે.ઘર આવો,જો તમે આ આગથી બચી ગયા તો હું દેખાડું છું’. આમ તો પોતાના અભિનયને લઇને પણ એ ક્શન હિરો અક્ષય એ મિડ ડેના એ ક રિપોર્ટ અનુસાર કહ્યું કે,’હું વિશ્વાસ રાખુ છું હમેંશા મારા કામમાં કાંઈક નવું લાવવા માટે જ્યારથી મેં એ ક્ટીંગને કારકિર્દીનાં રૂપમાં પસંદ કર્યુ છે. હું કોશિશ કરું છુ કર મારી વાર્તા કાંઈક યૂનિક હોય અને તેમાં કોઈ નવા ટેલેંટ શોકેસ કરી શકું.ડિજીટલ દુનિયા એ મને પ્રેરિત કર્યો કે હું તેમાં ડેબ્યું કરું આ વેબ સિરિઝ સાથે. મને વેબમાં કાંઈક નવું અને એ કસ્ટ્રા અોર્ડિનરી કરવું છે,જે મને યૂથથી જોડી શકે’.

લેખન સંકલન : જલ્સા કરોને જેંતીલાલ ટીમ,

આપને આ પોસ્ટ કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો, તમારા શબ્દો અમારો ઉત્સાહ વધારશે. દરરોજ તમે અમારા પેજ પર વાંચી શકો છો ઉપયોગી અને માહિતીસભર પોસ્ટ, તમારા મિત્રો અને પરિવારજનોને પણ પેજ લાઈક કરવા જણાવો.