અંબાણી પરિવારના દીકરા આકાશની સગાઈના ફંક્શનમાં બોલીવુડનાં સિતારાઓની હાજરી, માણો એ ક્ષણનાં ફોટાઓ……

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીએ ડાયમંડ બિઝનેશમેન રસેલ મહેતાની પુત્રી શ્લોકા મહેતા સાથે સગાઈ કરી. આ સગાઈ ફંકશનમાં અંબાણી પરિવાર, સગાસંબંધીઓ ઉપરાંત બોલીવુડ જગતનાં ચમકતા સિતારાઓએ પણ હાજરી આપી હતી. ગોવામાં પ્રી-એંગેજમેન્ટ કર્યા બાદ સોમવારે રાત્રે અંબાણીએ મુંબઇ સ્થિત પોતાના ઘરે એન્ટિલિયામાં એક પાર્ટી યોજી હતી. જેમાં બોલિવુડ, ક્રિકેટ જગતની જાણીતી હસ્તીઓ સામેલ થઇ હતી. એટલું જ નહીં આ અવસર પર કેટલીય બીજી મોટી હસતીઓ પહોંચી હતા. મુંબઇ સ્થિત એન્ટિલિયામાં યોજાયેલ પાર્ટીમાં બોલિવુડ બાદશાહ શાહરૂખ ખાન પોતાની પત્ની ગૌરી ખાન સાથે પહોંચ્યો. જ્યારે કેટરીના કૈફ, ઐશ્વર્યા રાય પોતાની દીકરી આરાધ્યાની સાથે પહોંચી હતી.

એન્ગેજમેંટ સેરેમની તાજ એક્ઝોટિકા રિસોર્ટ એન્ડ સ્પામાં થઇ હતી. અહી ફૂલોથી બનેલ એક મંચ પર આકાશ અને શ્લોકાનું આઠ મિનીટનું ફોટોશૂટ કરવામાં આવ્યું હતું.અંબાણી પરિવારનાં આ ફંકશનમાં જોન પોતાની મસ્તીમાં મસ્ત નજરે ચડ્યો હતો..

અંબાણી પરિવારની વહુ દીકરાને આશીર્વાદ આપવા આખું સીને જગત વિથ ફેમીલી સાથે પહોચ્યું હતું.

ગાડી પાર્ક કરીને પિંક કલરના ડ્રેસમાં સજ્જ કેટરીના ફંકશનમાં જતી કેમેરામાં કેદ…….

અંબાણી પરિવારના ફંકશનમાં કરણ જોહરે આપી હાજરી….

મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય બચ્ચને પોતાની દીકરી સાથે આપેલી હાજરી …

9. અંબાણી પરિવારનાં દીકરા વહુને આશીર્વાદ આપવા પહોચ્યું સમગ્ર બોલીવુડ…

બોલીવુડ જગતનો સુપર સ્ટાર શાહરૂખ અને કરણ જોહર ન્યુ કપલ સાથે ફોટો પડાવી રહ્યા છે…

સીને જગત, બીઝનેસને લગતી માહિતી કે પછી વાર્તાઓ વાંચવા માટે અમારું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” લાઈક કરવાનું ભૂલતા નહી….

ટીપ્પણી