શનિવારે આકાશ-શ્લોકાની સગાઈ થઈ, જે દેશની સૌથી મોટી ગ્રાંડ એંગ્જમેન્ટ પાર્ટી હતી, બોલિવૂડ સ્ટાર્સનો જોવા મળ્યો જમાવડો

આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની સગાઈ 30 જૂને થઈ. મુંબઈમાં બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ શનિવારે પોતાના મોટા દીકરા આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની સગાઈની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષની સૌથી મોટી સગાઈ છે.

अंबानीઅંબાણી પરિવારે દીકરાની સગાઈને શાનદાર બનાવા માટે જબરદસ્ત તૈયારી કરી છે. આખા ઘરને પિંક અને વ્હાઈટ કલરના ફૂલોથી સજાવામાં આવ્યું છે. સગાઈનું ફ્ંકશન સાંજે 7.30 વાગે શરૂ થયું હતું.

તમને જણાવી દઈએ કે શ્લોકા અને આકાશ અંબાણી સ્કૂલના સમયથી એકબીજાને ઓળખે છે. બંને એક સાથે ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. શ્લોકા મહેતા પ્રખ્યાત હીરાના વેપારી રસેલ મહેતાની સૌથી નાની દીકરી છે.

Akash Ambani, Shloka Mehta's Big Engagement Party. A Look Inside

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના મોટા દીકરા આકાશ અંબાણીની સગાઈની ચર્ચા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. આખરે શનિવારે આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની સગાઈ થઈ ગઈ. આ સગાઈને લઈને લોકોમાં બહુ ઉત્સુકતા જોવા મળી હતી કેમ કે, અત્યાર સુધીની આ ગ્રાંડ એંગ્જમેન્ટ પાર્ટી છે તેવું માનવામાં આવી રહ્યું છે.

આ દરમિયાન કેટલાંક મોટા મોટા બિઝનેસમેનની સાથે સાથે બોલિવૂડ સ્ટાર્સનો જમાવડો જોવા મળ્યો હતો. તેમજ શ્લોકાના આઉટફિટને લઈને પણ ઘણી ચર્ચા થઈ રહી છે કે તે કયા ડિઝાઈનરના આઉટફિટમાં જોવા મળશે.

રિપોર્ટના અનુસાર, શ્લોકા ફેશન ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા ડિઝાઈનર્સ સબ્યસાચી, મનીષ મલ્હોત્રા, અબુ જાની સંદીપ ખોસલા અથવા અનીતા ડોંગરેમાંથી કોઈ એકનો ડિઝાઈન કરેલો આઉટફિટ પહેરી શકે છે.

મુકેશ અંબાણીના ઘર એંટીલિયામાં તેમના દીકરા આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની સગાઈનું જોરદાર સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. સગાઈમાં અંબાણી પરિવારના નજીકના સંબંધીઓ અને બોલિવૂડ સ્ટાર્સ પહોંચ્યા હતા. તેમજ નીતા અંબાણી, આકાશ અંબાણી, અનંત અંબાણી, ઈશા અંબાણી અને શ્લોકા મહેતાએ ઘરની બહાર આવીને મીડિયાને પોઝ આપ્યો હતો.

akash amabni shloka mehta engagement ambanis pti 650 આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની સગાઈમાં મુકેશ અંબાણીનો નાનો ભાઈ અને ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ અનિલ અંબાણી પોતાની પત્ની ટીના અંબાણી સાથે પહોંચ્યો હતો.

एंटीलिया में आकाश-श्लोका की सगाई, मम्मी गौरी संग आर्यन की एंट्री

તેમજ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાંથી અનુ મલિક, વિધુ વિનોદ ચોપરા, પ્રસૂન જોશી, રણબીર કપૂર, નીતૂ કપૂર, શબાના આઝમી, ઝાવેદ અખત્તર, અમિતાભ બચ્ચન, શ્વેતા બચ્ચ્ન, સારા અલી ખાન, અનિલ કપૂર, દિશા પટણી અને ટાઈગર શ્રોફ આ સગાઈમાં પહોંચ્યા હતા. તેમજ સગાઈની પાર્ટીમાં સચિન તેંડુલકર પત્ની અંજલી સાથે અને ક્રિકેટર ઝહીર ખાન પત્ની સાગરિકા ઘાટકે સાથે પહોંચ્યાં હતા.

एंटीलिया में आकाश-श्लोका की सगाई, मम्मी गौरी संग आर्यन की एंट्री

एंटीलिया में आकाश-श्लोका की सगाई, मम्मी गौरी संग आर्यन की एंट्री

एंटीलिया में आकाश-श्लोका की सगाई, मम्मी गौरी संग आर्यन की एंट्री

एंटीलिया में आकाश-श्लोका की सगाई, मम्मी गौरी संग आर्यन की एंट्री

एंटीलिया में आकाश-श्लोका की सगाई, मम्मी गौरी संग आर्यन की एंट्री

एंटीलिया में आकाश-श्लोका की सगाई, मम्मी गौरी संग आर्यन की एंट्री

एंटीलिया में आकाश-श्लोका की सगाई, मम्मी गौरी संग आर्यन की एंट्री

ગૌરી ખાન પોતાના દીકરા આર્યન ખાન સાથે પાર્ટીમાં પહોંચી હતી. તેમજ અભિષેક બચ્ચન અને એશ્વવર્યા પણ આ સગાઈમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા.

❤️

A post shared by Gauri Khan (@gaurikhan) on

 

@apnabhidu arrives for #AkashAmbani and #ShlokaMehta's engagement celebration.

A post shared by Filmfare (@filmfare) on

@vaibhavi.merchant at #AkashAmbani and #ShlokaMehta's engagement celebration.

A post shared by Filmfare (@filmfare) on

તેમજ આકાશ અને શ્લોકાની સગાઈમાં બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની તમામ મોટી મોટી હસ્તીઓ અને ડિરેક્ટરોએ હાજરી આપી હતી. આલિયા ભટ્ટથી લઈને રેખા, માધુરી દીક્ષિત તેના પતિ સાથે, જેકી શ્રોફ, અર્જૂન કપૂર, શ્રધ્ધા કપૂર, સિદ્ધાર્થ મલ્હોત્રા, આદિયત્ય રોય, પરણિતી ચોપરા, આશુતોષ ગોવારીકર, કોરિયોગ્રાફર વૈભવી મર્ચન્ટ, તેમજ વિદ્યા બાલન પતિ સિદ્ધાર્થ રોય સાથે, અમિર ખાન તેની પત્ની કિરણ સાથે જોવા મળ્યો હતો.

एंटीलिया में आकाश-श्लोका की सगाई, मम्मी गौरी संग आर्यन की एंट्री

एंटीलिया में आकाश-श्लोका की सगाई, मम्मी गौरी संग आर्यन की एंट्री

एंटीलिया में आकाश-श्लोका की सगाई, मम्मी गौरी संग आर्यन की एंट्रीતેમજ મુકેશ અને નીતાના મોટા દીકરા આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની સગાઈમાં પાર્ટીમાં કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ, એનસીપી નેતા શરદ પવાર અને ઉદ્યોગપતિ રતન તાતા જેવી મોટી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. ઉદ્વવ ઠાકરે પણ આ ગ્રાંડ એંગ્જમેન્ટ પાર્ટીમાં પહોંચ્યા હતા.

લેખન સંકલન- પ્રિયંકા પંચાલ

ટીપ્પણી