ઐશ્વર્યાએ કંઇક આ રીતે છુપાવી દીધુ બેબી બમ્પ, શું તે ફરી છે પ્રેગનન્ટ?

સામે આવી એશ્વર્યાની પ્રેગ્નન્સીની ખબર. પર્સની આડશમાં બેબી બમ્પ છુપાવતી નજર આવી. જુવો વાયરલ ફોટા.

image source

બૉલીવુડ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન એક 32 વર્ષીય યુવકને કારણે ચર્ચામા આવી છે. આ યુવકનો દાવો છે કે તે એશ્વર્યા રાય નો દીકરો છે. તેને કારણે સોશિયલ મીડિયા પર સંગીત કુમારની પણ ચર્ચા ખૂબ થાય છે. આ યુવકે જે દાવો કર્યો તેમાં તેનું કહેવું છે કે તે એશ્વર્યાનો દીકરો છે અને લંડનમાં ivf થી તેને મને જન્મ આપ્યો હતો.

image source

ત્યારબાદ થોડા સમય માટે ઐશ્વર્યાના પરિવારે તેની સંભાળ પણ રાખી હતી. પણ રીશતેદારોએ બધા જ સબૂત નાશ કરી દીધા જેથી ખબર પડત કે હું એશ્વર્યાનો પુત્ર છું. આ સમાચાર જેટલા જોર શોરથી ફરે છે તેનાથી પણ વધારે મોટા બીજા સમાચાર હાલમાં ફરે છે.

image source

ખબરની વાત માનીએ તો જ્યારે થોડા સમય પહેલા એશ્વર્યા અંબાણીના ઘરે ફંક્શનમાં તેના પતિની સાથે ગઈ ત્યારથી તે પ્રેગ્નેન્ટ છે એવા સમાચાર ફરે છે. આ ફંક્શનમાં એશ લાલ કલરની સાડીમાં જોવા મળી હતી જ્યારે અભિષેક બ્લેક કલરના શૂટમાં નજર આવ્યો હતો.

image source

ત્યારે આ અફવા જોર પકડી કેમકે જ્યારે ફંક્શનના ફોટા સામે આવ્યા ત્યારે ઐશ્વર્યાએ જે રીતે પોતાના દુપટ્ટાથી પોતાનું પેટ ઢાંકયું હતું એ ઉપરથી તે પ્રેગ્નેટ છે એવા સમાચાર ફરતા થઈ ગયા છે.

આજ તસ્વીરને જોય ને આ સમાચારે ફરી વાર જોર પકડ્યું છે. આ પહેલા પણ જ્યારે એશ ગોવા ફરવા ગઈ ત્યારે પણ તે બેબી બમ્પ છુપાવતી હોય તેવા ફોટા ખૂબ વાયરલ થયા હતા. અને ત્યારે પણ તે પ્રેગ્નેન્ટ છે એ સમાચાર બહાર આવ્યા હતા.

image source

અસલમાં જ્યારે એશ તેની નણંદની સાસુ ની અંતિમ વિદાયમાં ગઈ હતી ત્યારે તે પોતાનું બેબી બમ્પને પર્સથી છુપાવતી હોય તેવા ફોટા વાયરલ થયા હતા અને ત્યારથી તે પ્રેગ્નેન્ટ છે એવા સમાચારે વેગ પકડ્યો હતો.

image source

હાલમાં તો એશને એક દીકરી આરાધ્યા છે. જેની સાથે તેના ખૂબ ફોટા વાયરલ થાય છે હાલમાં જ તે લંચ કરવા ગયા હતા તેના ફોટા વાયરલ થયા હતા. પણ તે એક દીકરાની માતા છે એ સમાચાર અને હાલમાં પ્રેગ્નેન્ટ છે એવા સમાચારને કારણે હાલ ખૂબ ચર્ચામાં છે. આ સમાચાર વિશે તે શું પ્રતિક્રિયા આપે છે અને ક્યારે આપશે તે જોવું રહ્યું.

image source

જોવાનું એ છે કે એશ હવે આ બધા સમાચાર પર પ્રતિક્રિયા ક્યારે આપે છે. અને ક્યારે આ સમાચાર ની પૃસ્ટિ કરે છે કે આ સમાચાર ખોટા છે એવું કહેશે.

image source

અને હાલમાં તો એશ દ્વારા પ્રેગ્નેસી વિશે કોઈ રિએક્શન આપ્યું નથી. હાલમાં તેના ફેન્સ તો આ વાતને લઈને ખૂબ ચર્ચામાં છે અને જ્યાં સુધી આ સમાચારને કોઈ પૃસ્ટિના મળે ત્યાં સુધી તો સમાચાર ખૂબ ફેલાશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ