હવે જોવા મળી ઐશ્વર્યાની પણ ડુપ્લિકેટ ઈરાનની છે આ મોડલ, જુઓ સુંદર તસ્વીરો…

મહલાધા ઝબેરી એ એકદમ ઐશ્વર્યા જેવી જ દેખાઈ રહી છે. તમને પણ એના ફોટા જોઈને એવું જ લાગશે કે તમે ઐશ્વર્યા રાય બચ્ચનનો જ ફોટો જોઈ રહ્યા છો. તો ચાલો આ લેખમાં જાણીએ એશ્વર્યાની ડુપ્લિકેટ વિષે અને સાથે બોલિવુડની બીજી હિરોઈનની પણ ડુપ્લિકેટને. આ ડુપ્લિકેટને જોયા પછી તમે પણ ચક્કર ખાઈ જશો એમના એકસરખા દેખાવને જોઈને.

 

View this post on Instagram

 

A post shared by MAHLAGHA (@mahlaghajaberi) on

જેકલીન ફર્નાંડિસ, અનુષ્કા શર્મા અને આલિયા ભટ્ટ બાદ હવે એક વધુ બોલીવુડ અભિનેત્રીની હમશકલ (Doppelganger)ની તસ્વીરો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છે. અહીં પર અમે અભિનેત્રી એશ્વર્યા રાયની વાત કરી રહ્યા છીએ. ઈરાનની મહલાધા ઝબેરી એકદમ એશ્વર્યા જેવી જ દેખાઈ છે. સમાચારોનું માનીએ તો તે એક મોડલ છે અને તેમની ફેન ફોલોઈંગ પણ ખૂબ વધારે છે. ઈન્સટાગ્રામ પર તેમને લગભગ ૨.૭ મિલિયન લોકો ફોલો કરે છે. તેમનું એકાઉન્ટ ગ્લેમરસ ફોટાથી ભરેલું છે.

 

View this post on Instagram

 

A post shared by MAHLAGHA (@mahlaghajaberi) on


મહલાધા ઝબેરી પણ એશ્વર્યાની જેમ ખૂબ જ સુંદર છે. જ્યારે તમે તેના ફોટા જોશો, ત્યારે તમને પણ એવું લાગશે કે તમે એશ્વર્યાનાં જ ફોટો જોઈ રહ્યા છો. અમુક ફોટામાં મહલાધાનો હોટ અને બોલ્ડ અંદાજ પણ જોવા મળી રહ્યો છે. મેન્સ એક્સપીની એક ખબર અનુસાર મહલાધાને ઘણા સર્વે બાદ દુનિયાની સૌથી સુંદર મહિલા ઘોષિત કરવામાં આવી છે. એક નજર નાખો આ ફોટો પર:-

મળો પ્રિયંકા ચોપડાની હમશકલને

 

View this post on Instagram

 

A post shared by MAHLAGHA (@mahlaghajaberi) on


બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાની હમશકલને મળ્યા તમે. આવો તમને મળાવીએ નવપ્રીત બંગાથી જે ઘણી હદ સુધી પ્રિયંકા જેવી લાગે છે.

આ ફોટો જોઈને તમે પણ ચકરાઈ જશો, કારણ કે આ તમારી ચહીતી અભિનેત્રી પ્રિયંકા ચોપડા નહિ પરંતુ તેની હમશકલ છે જે બિલકુલ તેના જેવી જ લાગે છે. બિલકુલ પ્રિયંકા જેવી દેખાવામાં કોઈ કસર ન રહી જાય નવપ્રીતે પોતાના હાથ પર પ્રિયંકા જેવું જ ટૈટૂ પણ બનાવડાવેલું છે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on


નવપ્રીત બંગા વૈંકૂવર સ્થિત ફિટનેસ બ્લોગર છે. નવપ્રીત સોશિયલ મિડિયા પર ખૂબ અક્ટિવ રહે છે અને અવારનવાર પોતાના ફોટા ઈન્સટાગ્રામ પર મુકતી રહે છે.

જેકલીનને મળી પોતાની હમશકલ

 

View this post on Instagram

 

A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) on

જેકલીનને મળી પોતાની હમશકલ, ફોટો જોઈ તમે પણ બોલી ઉઠશો કુંભમાં ખોવાયેલી બહેનો તો નથી

હાલમાં જ બોલીવુડ અભિનેત્રી જેકલીન ફર્નાંડિઝને પોતાની હમશકલ મળી ગઈ છે. જેકલીનની આ હમશકલ કોઈ સાધારણ માણસ નથી પરંતુ હોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી અમાંડા સેર્ની છે. જ્યારે જેકલીન અમાંડાને મળી તો તેના અને પોતાના ફિચર્સ અને આદતો મળતી જોઈ ખૂબ દંગ રહી ગઈ. એક્સ પ્લેબોય મોડલ અમાંડા પોતાને રિસેંબ્લેંસ જોઈ જેકલીનને પહેલી નજરમાં તો વિશ્વાસ જ ન થયો.

સાથે કરાવ્યું ફોટોશૂટ

આ જાણીને કે તેની કોઈ હમશકલ છે, જેકલીન ખૂબ ઉત્સાહિત થઈ ગઈ. તેમને અમાંડા સાથે ખૂબ મસ્તીભરી પળો પણ વિતાવી અને પોતાની અને અમાંડાની અમુક તસ્વીરો સોશિયલ મિડિયા પર શેયર પણ કરી, જેકલીન એ કેપ્શનમાં લખ્યું, ‘ અમે માની લીધું છે કે અમે બાળપણમાં જુદી પડેલી બે બહેનો છીએ.

કોણ છે અમાંડા સેર્ની

 

View this post on Instagram

 

A post shared by Amanda Cerny (@amandacerny) on

અમાંડા સેર્ની અમેરિકામાં વાઈન બનાવે છે અને તે અમેરિકાની પ્રખ્યાત યૂટ્યુબ સ્ટાર અને ઈંસ્ટાની કોમેડિયન ક્વિન છે.

આલિયા ભટ્ટની હમશકલ

 

View this post on Instagram

 

A post shared by Info n More (@infonmore) on

ઈંસ્ટાગ્રામ પર આલિયા ભટ્ટ જેવી દેખાતી છોકરીનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે.

ઈંસ્ટાગ્રામ પર એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક યુવતી દેખાઈ રહી છે. તેનો ચહેરો એકદમ આલિયા ભટ્ટથી મળી રહ્યો છે.

આ છોકરીનું નામ સનાયા છે અને તેનો ખુલાસો તેના ઈંસ્ટાગ્રામ હેન્ડલથી થયો છે. સનાયા એ ગલીબોયનાં એ સીન પર પરફોર્મ કર્યુ છે જેમાં રણવીરની તરફ જોતા આલિયા કહે છે, ‘ મેરે બોયફ્રેંડ સે ગુલૂ ગુલૂ કરેગી તો ધોપતુઈંગી હી ન ઉસકો’.

અનુષ્કાની હમશકલ

અનુષ્કા જેવી જે દેખાતી માઈકલ્સની એક તસ્વીર ઓનલાઈન વાયરલ થઈ ગઈ. માઈકલે પોતાના આર્ટિફિશિયલ ટ્વિટર પર પોતાની તસ્વીરોનું કોલાઝ સાજા કરતા લખ્યું, ‘ હાય અનુષ્કા શર્મા, કદાચ આપણે જુડવા છીએ.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

જુલિયાનાં ટ્વિટ પર અનુષ્કા પણ પ્રતિક્રિયા આપવામાં પાછળ ન રહી. તેને લખ્યુ , “ઓએમજી હાં!… હું આખી જિંદગી તને અને આપણા બાકી ૫ હમશકલોને શોધતી રહી’.

 

View this post on Instagram

 

A post shared by Virat KOHLI (@virat.kohlii) on

અનુષ્કા શર્માની ‘હમશકલ’ના ફોટા પર ચાહકો વિરાટ કોહલીનાં પણ ખૂબ મજા લઈ રહ્યા છે. ચાહકો વિરાટ કોહલીનાં રિએક્શનના અલગ-અલગ ફોટા અને મીમ્સ શેયર કરી રહ્યા છે. તમે પણ નિહાળો વિરાટ કોહલીનાં મજેદાર રિએક્શન્સ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ