ઐશ્વર્યાની દીકરીએ છોડી દીધો મોમનો હાથ, અને કેમેરા સામે આપ્યા હટકે પોઝ, જોઇ લો તસવીરોમાં…

ઐશ્વર્યા રાય ની દીકરી આરાધ્ય બચ્ચન કેમેરા ને જોઈ ને કૂદવા લાગી, પછી ઐશ્વર્યા સાથે લંચ કરવા ગઈ.

image source

બૉલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનની પુત્રી આરાધ્યા બચ્ચન સાથેનું બોન્ડિંગ કોઈનાથી છૂપું નથી. એશ્વર્યા ક્યાંય પણ ફરવા જાય ત્યારે તે આરાધ્યાને હંમેશા સાથે લઈને જ જાય છે. આ સાથે એશ્વર્યા ક્યારેય આરાધ્યાના સ્કૂલ ફંક્શનમાં પણ જવાનું ચૂકતી નથી.

હાલમાં જ માં બેટી ક્યાંય સમય વિતાવવા માટે લંચમાં જવા નીકળ્યા હતા અને તે સમય દરમ્યાન બન્ને ખૂબ જ ક્યૂટ લાગતી હતી.

image source

એ દરમ્યાન બન્ને કેજ્યુયલ આઉટફિટમાં નજર આવી હતી. દર વખતની જેમ આ વખતે પણ આરાધ્યા કેમેરાને જોઈને ખૂબ ખુશ થઈ ગઈ હતી. કારમાં બેસતા પહેલા આરાધ્યએ બધાને બાય પણ કહ્યું.

જણાવી દઈએ કે એશ્વર્યા બચ્ચન અને આરાધ્યા બચ્ચનના ફોટો સોશિયલ મીડિયા પર કાફી વાયરલ થાય છે.

image source

એશ્વર્યા રાય ખુદ પણ ઇન્સ્ટાગ્રામમાં પોતાના અને આરાધ્યાના ફોટા મૂકે છે અને તે દરમ્યાન તેના વચ્ચેનું બોન્ડીગ કેવું હતું એ પણ લખે છે.

આરાધ્યા હાલથીજ કલચરલ પ્રોગ્રામમાં ભાગ લેવાનું શરૂ કરી દીધું છે. તે ઘણો સમય કલચરલ એક્ટિવિટી પાછળ વિતાવે છે.

image source

જ્યારે આરાધ્યા બચ્ચન સ્કૂલમાં કોઈ પરફોર્મન્સ આપતી હોય ત્યારે માતા એશ્વર્યા જ નહીં પણ પિતા અભિષેક બચ્ચન ઉપરાંત દાદા અમિતાભ બચ્ચન પણ તે જોવા માટે અચૂક જાય છે.

હાલમાં સ્પોર્ટ ડેમાં ભાગ લેવા માટે આરાધ્યા માતા એશ્વર્યા સાથે સ્કૂલ આવી હતી. સ્પોર્ટડેમાં ભાગ લીધા બાદ બન્ને લંચ કરવા માટે ગયા હતા. સ્પોર્ટડે મા ભાગ લેવા માટે લારા દત્તા પણ તેના પતિ મહેશ ભૂપતિ સાથે પોતાના દીકરા ની સ્કૂલમાં પહોંચી હતી.

image source

સ્કૂલના સ્પોર્ટડેમા શાહરુખ નો છોકરો અબરામે પણ ભાગ લીધો હતો. એટલું જ નહીં તેને ત્રણ ત્રણ મેડલ પણ મેળવ્યા હતા. આ સાથે શાહરુખ ખાન ખુશ હતો અને તેને પોતાના દીકરા સાથે ફોટો શેર કરતા લખ્યું હતું કે મારો નાનો ગોલ્ડ મેડલ તેના સિલ્વર અને બ્રોન્ઝ મેડલ સાથે રેસ જીતી ગયો. શાહરુખની સાથે સાથે ગૌરી ખાને પણ પોતાના દીકરા નો અને શાહરૂખનો ફોટો શેર કર્યો હતો. એ ફોટામાં બન્ને બાપ દીકરો સ્માઈલ કરતા નજરે ચડે છે. સાથે જીતના સર્ટિફિકેટ પણ નજરે આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ