ફ્રાન્સના જ્યોતિષવિદ્ નાસ્ત્રમેદમસ દ્વારા 2021ને લઈને કરાયેલી ભવિષ્યવાણી દુનિયાને ફરી એકવાર ચોંકાવી રહી છે. 2020ની કોરોના મહામારી બાદ જ્યારે લોકો આશા રાખી રહ્યા છે કે નવું વર્ષ તેમના માટે સારું રહેશે. ત્યારે આ ભવિષ્યવાણીમાં નવા વર્ષમાં દુકાળ અને સાથે જ તબાહીના સંકેત આપવામાં આવી રહ્યા છે. માઈકલ દિ નાસ્ત્રમેદમસની 465 વર્ષ જૂની ભવિષ્યવાણીઓ આજે પણ લોકોને હેરાન કરી રહી છે. વર્ષો પહેલાં લેસ પ્રોફેટીસ નામની એક બુકમાં દુનિયાને લઈને અનેક ભવિષ્યવાણી કરાઈ હતી. આ બુકનું પહેલું સંસ્કરણ 1555માં આવ્યું હતું. તેમાં કુલ 6338 ભવિષ્યવાણીઓ છે. તેમાંથી 70 સાચી સાબિત થઈ છે.
2020ની ભવિષ્યવાણી સાચી નીકળી

2020માં કોરોના વાયરસની મહામારીને નાસ્ત્રમેદમસની ભવિષ્યવાણી ગણવામાં આવી રહી છે અને તે સાચી પડી છે.
જોમ્બી

નાસ્ત્રમેદમસના આધારે એક રશિયન વૈજ્ઞાનિક એવું જૈવિક હથિયાર અને વાયરસ વિકસાવશે જેને મનુષ્ય દોમ્બી બનાવી દેશે. આ રીતે માણસની પ્રજાતિનો સર્વનાશ થશે.
દુકાળ

નાસ્ત્રમેદમસે કહ્યું હતું કે અકાળ, ભૂકંપ અને અનેક બીમારી દુનિયાના અંત પહેલાં ના સંકેત હશે. વર્ષ 2020માં કોરોના મહામારી તેની શરૂઆત માનવામાં આવી શકે છે. તેણે આખી દુનિયાને હલાવીને રાખી છે.
સૂર્યની તબાહી

2021 દુનિયાની પ્રમુખ ઘટનાઓના આધારે મહત્વનું રહેશે. આ સમયે સૂર્યની તબાહી પૃથ્વીના અસરગ્રસ્ત થવાનું કારણ બનશે. નાસ્ત્રમેદમસની એક ચેતવણીમાં કહેવાયું છે કે સમુદ્ર તલના વધવા અને પૃથ્વીના તેમાં સમાવવાની વાત છે.
પૃથ્વી સાથે અથડાશે ધૂમકેતૂ

નાસ્ત્રમેદમસે એક ક્કાટ્રેનમાં પૃથ્વીના ધૂમકેતૂ સાથે અથડાવવાની વાત પણ કરી છે જે ભૂકંપ અને અન્ય અનેક પ્રકારની આફતોનું કારણ બનશે. પૃથ્વીની રક્ષામાં પ્રવેશ કર્યા બાદ તે એસ્ટેરોઈડ ઉકાળવાનું શરૂ કરશે. આકાશમામં આ ઘટના ગ્રેટ ફાયર જેવી હશે. આ પહેલાં પણ નાસાના વૈજ્ઞાનિકોએ એક મોટા ધૂમકેતૂ સાથે પૃથ્વીના અથડાવવાની શક્યતા વ્યક્ત કરી છે. આ પછી તેને વઘારે ગંભીરતાથી લેવાની જરૂર છે. કેમકે 2009 કેએફ1 નામના એસ્ટોરોઈડે 6 મે 2021ના રોજ પૃથ્વી સાથે અથડાવવાની શક્યતા છે. આ એસ્ટોરોઈડની તાકાત 1945માં હીરોશીમા પર અમેરિકા દ્વારા કરાયેલા પરમાણુ બોમ્બથી લગભગ 15 ગણી વધુ હશે.
કેલિફોર્નિયામાં ભૂકંપ

નાસ્ત્રમેદમસની ભવિષ્યવાણી અનુસાર એક પ્રલયકારી ભૂકંપ ન્યૂ વર્લ્ડની તબાહ કરશે. કેલિફોર્નિયાને તેનો લોજિકલ પ્લેસ કહી શકાય છે. જ્યાં આ ઘટના બની શકે છે. પ્રાકૃતિક આપદા અને ત્રાસદીને લઈને પહેલાં પણ નાસ્ત્રમેદમસની ભવિષ્યવાણીઓ સાચી નીકળી છે.
બ્રેન ચિપ

માનવજાતિને બચાવવા માટે અમેરિકાના સૈનિકો ઓછામાં ઓછા માનસિક સ્તર પર સાઈબોગ્ર્સની જેમ બદલાશે. તેને માટે બ્રેન ચિપનો ઉપયોગ પણ કરાશે. આ ચિપ માણસના મગજની બાયલોજિકલ ઈન્ટેલિજન્સને વધારવાનું કામ કરશે.
—
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ