અદિતિ હુન્ડિયા, આઈ.પી.એલ. ૨૦૧૯ કેમેરા મેન ક્રશ… જાણો કોણ છે આ ખૂબસૂરત યુવતી…

સોશિયલ મીડિયા પર આઈ.પી.એલ. ૨૦૧૯ લેટેસ્ટ મીસ્ટ્રી ગર્લ મળી ગઈ. અદિતિ હુન્ડિયા છે તેનું નામ… અદિતિ હુન્ડિયા, આઈ.પી.એલ. ૨૦૧૯ કેમેરા મેન ક્રશ… જાણો કોણ છે આ ખૂબસૂરત યુવતી. આઈ.પી.એલ. ૨૦૧૯ ફાઈન્લસમાં દેખાયેલી આર.સી.બી.ની બ્યુટીફૂલ સપોર્ટરઃ અદિતિ હુન્ડિયા

 

View this post on Instagram

 

A post shared by Aditi Hundia (@aditihundia) on


સોશિયલ મીડિયા પર કોઈપણ વ્યક્તિ, વીડિયો, વિષય કે વિવાદ એક વખત સૌના ધ્યાનમાં આવી જાય પછી તેને લોકો એટલી હદે શેર કરીને વાઈરલ કરી મૂકે છે કે તેને સેલિબ્રિટી સ્ટેટ્સ આપોઆપ મળવા લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by Aditi Hundia (@aditihundia) on

એક આંખ મારીને રાતોરાત પોપ્યુલર થયેલી પ્રિયા પ્રકાશ યાદ છે ને? તેની આંખ મારવાની કાતિલ અદાવાળો વીડિયો એટલો તો વાઈરલ થયો કે તે યુવતીને ફિલ્મો અને જાહેરાતોમાં કામ મળવાની ઓફર્સ આવવા લાગી હતી.

 

View this post on Instagram

 

A post shared by royal shootout boys & girls (@royal_shootout_boys_and_girls) on


એવું જ બને છે જ્યારે આઈ.પી.એલ.ની મેચ દરમિયાન કોઈ સુંદર છોકરી કેમેરાની નજરે ચડે છે ત્યારે એ જાણે નેશનલ ક્ર્શ થઈ ગઈ હોય તેમ સૌ યુવાનો તેને પસંદ કરવા લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by Aditi Hundia (@aditihundia) on

હાલમાં જ આઈ.પી.એલ. ૨૦૧૯ ફાઈનલ મેચ રમાઈ ગઈ અને અદ્ભૂત રસાકસીના જંગમાં અંતે મુંબઈ ઇન્ડિયન્સ ટીમે ટ્રોફી લીધી. આ વખતે શેન વોટ્સન તેના ડાબા ગોઠણેથી ઘાયલ હતો અને તેને લોહી નીકળતું હતું એવા સમાચાર વહેતા થયા ત્યારે ખ્યાલ આવ્યો કે તેમને ૬ ટાંકા આવ્યા છે અને પોતાની ટીમને જીતાડવા છેલ્લા બોલ સુધી દુખાવો પણ સહન કર્યો હતો.

 

View this post on Instagram

 

And if your light goes out , I ache to be that spark , To reignite, you’ll never , Have to feel the dark 🌸⭐️ #💄byme

A post shared by Aditi Hundia (@aditihundia) on

તેમ છતાં પોતાની ટીમને જીતાડી નહોતા શક્યા. એ સમયે પણ આટ્લા સ્ટ્રેસ વચ્ચે કેમેરા મેનની સૂઝને દાદ દેવાનું મન થાય કે તેમણે ઓડિયન્સમાં બેઠેલ એક એવો સુંદર ચહેરો શોધી મૂક્યો કે જેને જોઈને સૌ કોઈની કૂતુહલતાનું કારણ બની.

 

View this post on Instagram

 

A post shared by Aditi Hundia (@aditihundia) on

મેચ પત્યા પછી અનેક લોકોએ એ મીસ્ટ્રી ગર્લ વિશે પોસ્ટ મુકવા માંડી., જેમાં મેચ મોસ્ટ મેમોરેબલ મોમેન્ટ…

 

View this post on Instagram

 

A post shared by Aditi Hundia (@aditihundia) on

એક એવોર્ડ ઈસ કેમેરા મેન કો ભી દેના ચાહીએ અને હેટ્સ ઓફ ટૂ કેમેરામેન કી ઈતની ટેનશન મેં ભી ઈસ પર ફોકસ બનાયે રખા.. જેવી પોસ્ટ તેના ફોટોઝ સાથે વાઈરલ કરાવાઈ… લોકોનું સેન્સ ઓફ હ્યુમર તેમની કોમેન્ટ્સમાં પણ દેખાઈ રહ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Aditi Hundia (@aditihundia) on

તો જાણીએ કોણ છે આ આઈ.પી.એલ. ૨૦૧૯ કેમેરા એટ્રેક્શન ગર્લ

તેનું નામ છે અદિતિ હુન્ડિયા, તે એક સફળ મોડ્લ છે અને તેણે ગત વર્ષ મીસ ડિવા ૨૦૧૮નું ટાઈટલ જીત્યું હતું. અને તેણે પોલેન્ડમાં યોજાયેલ બ્યુટી કોન્ટેસ્ટમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

આ આઈ.પી.એલ. ૨૦૧૯ બાદ તેમની ફેન ફોલોઇન્ગ્સ પહેલાંથી પણ વધી ગઈ છે. એક એવી પોસ્ટ પણ જોવામાં આવી હતી જેમાં લખ્યું હતું કે રોહિત અને પંડ્યાના શોટ્સ પણ એટલા ઇમ્પ્રેસ નથી કરી શક્યા જેટલા આ કેમેરામેનનો આ શોટ!

 

View this post on Instagram

 

A post shared by Aditi Hundia (@aditihundia) on

મોડલિંગ કરી રહેલી અદિતિના તેમની ઓફિશિયલ સોશિયલ મીડિયા પરની પ્રોફાઈલના બીજા ફોટોઝ જોવા રસપ્રદ છે. તે શું વિચારે છે તે પણ તેના કેપ્શન પરથી જાણી શકાશે.

મેન ઓફ ધ સિરિઝ ગોઝ ટૂ કેમેરા મેન…

 

View this post on Instagram

 

A post shared by Rohit Sharma (@rohit_sharma45.fanz) on

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
- તમારો જેંતીલાલ