જલ્સા કરોને જેંતીલાલ

અંગ્રેજી સિવાય તમારી સ્થાનિક ભાષામાં પણ બનાવી શકો છો આધાર કાર્ડ, જાણી લો ઓનલાઇન પ્રોસેસ વિશે

Aadhaar Card Update : ભારતમાં હવે ઘણા જરૂરી કામ કરાવવા માટે આધાર કાર્ડ જરૂરી બની ગયુ છે. અત્યાર સુધીમાં તમે મોટાભાગના આધાર કાર્ડ અંગ્રેજી ભાષામાં જ બનેલા જોયા હશે. પરંતુ જો તમે ઇચ્છો તો તમે તેને તમારી સ્થાનિક ભાષામાં પણ બનાવી શકો છો. UIDAI તરફથી આધાર કાર્ડ રિજનલ લેન્ગવેજ એટલે કે સ્થાનિક ભાષામાં બનાવવાની સુવિધા આપવામાં આવી રહી છે.

આ ભાષાઓમાં કરી શકાવો છો કન્વર્ટ

image source

તમે તમારું આધાર કાર્ડ અંગ્રેજી, અસમિયા, ઉર્દુ, પંજાબી, તમિલ, તેલુગુ, હિન્દી, બંગાળી, ગુજરાતી, ઉડીયા, કન્નડ, મલયાલમ અને મરાઠી ભાષામાં કન્વર્ટ કરાવી શકો છો. આધાર કાર્ડમાં ભાષા બદલવા માટે ઓનલાઇન અરજી કરી શકાય છે. આ ઓનલાઇન અરજી કઈ રીતે કરવી તે પણ જાણીએ.

image source

અપડેશનની પ્રક્રિયા

image source

નામ અને સરનામું પણ કરો અપડેટ

નિશ્ચિત ફી ચૂકવવી પડશે

image source

આ માટે તમે તમારા ડેબિટ / ક્રેડિટ કાર્ડ કે નેટ બેન્કિંગનો ઉપયોગ કરીને ઓનલાઇન પેમેન્ટ કરી શકો છો. ત્યારબાદ તમારા આધાર કાર્ડમાં નવી ભાષા અપડેટની રિકવેસ્ટ સબમિટ થઈ જશે અને તમે નવું આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકશો. આધાર કાર્ડમાં ભાષા અપડેટ થવામાં 1 થી 3 સપ્તાહનો સમય લાગે છે. તમે તમારા આધાર કાર્ડની ભાષા બદલવા માટે તમારા નજીકના આધાર કેન્દ્રની મુલાકાત પણ લઈ શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong

Exit mobile version