જોઇ લો બોલિવૂડની આ 5 ફેમસ અભનિત્રીઓની તસવીર, જેમાં કેવી લાગે છે મેક અપ વગર

મેકઅપ વગરની હિરોઈન

image source

બોલીવુડમાં અભિનેત્રીઓ માટે મેકઅપ ખુબ જ વધારે મહત્વપૂર્ણ છે. બોલીવુડના એકત્ર પણ હવે મેકઅપથી દુર નથી રહી શકતા. જેના કારણથી મેકઅપ બધાની લાઈફનો એક ભાગ બની ગયો છે જો કે એક સમય એવો પણ હતો જયારે અભિનેત્રીઓ મેકઅપ વગર કોઈની સામે પણ આવતી હતી નહી. જેના કારણે મેકઅપ વગર ફેંસને ભાગ્ય જ અભિનેત્રીને ક્યારેક જ જોઈ શકતા હતા.

image source

સોશિયલ મીડિયા પર આ દિવસોમાં કેટલીક બોલીવુડ અભિનેત્રીઓ પોતાની મેકઅપ વગરની ફોટોસ શેર કરી રહી છે. જેને ફેંસ પણ ઘણી પસંદ કરી રહ્યા છે. તો કેટલાક ફેંસ તેમને સપોર્ટ પણ કરતા જોવા મળ્યા છે. તો આજે અમે આપને એવી જ કેટલીક અભિનેત્રીઓ વિષે જણાવીશું જેઓ મેકઅપ વગરની ફોટો જોવા મળી છે. જે સોશિયલ મીડિયા પર ખુબ જ વાઈરલ થઈ હતી.

image source

એક્ટ્રેસ કાજલ અગ્રવાલ બોલીવુડની સાથે સાથે સાઉથ ઇન્ડસ્ટ્રીની પણ સુપરહિટ એક્ટ્રેસ છે જેમણે હાલમાં જ પોતાની એક મેકઅપ વગરનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ ફોટોને શેર કરતા કાજલ અગ્રવાલએ કેપ્શનમાં જે લખ્યું હતું તે બધાના દિલમાં ઉતરી ગયું. કાજલ અગ્રવાલ ફોટો શેર કરતા લખે છે કે ‘લોકો પોતાને પોતાનામાં વધારે નહી શોધી શકે.

image source

આપણે એક એવી દુનિયામાં રહીએ છીએ જ્યાં લોકો બહારી સુંદરતા મેળવવા માટે પાગલ છે કેમકે સોશિયલ મીડિયા પર આવી જ સુંદરતાને વધારે મહત્વ આપવામાં આવે છે. લાખો રૂપિયા કોસ્મેટીક્સ અને સૌંદર્ય ઉત્પાદનો પર ખર્ચ કરી દેવામાં આવે છે. આવા વચન સાથે કે એક પરફેક્ટ બોડી મળશે.’

image source

બોલીવુડ એક્ટ્રેસ સારા અલી ખાન ફેંસના દિલો પર રાજ કરી રહી છે. સોશિયલ મીડિયા પર સારા અલી ખાનના કેટલાક ફોટોસ અને વિડીઓ છે. જે ખુબ જ વાઈરલ થયા છે પરંતુ આ બધાની વચ્ચે સારા અલી ખાનની મેકઅપ વગરની ફોટોસ પણ સોશિયલ મીડિયા પર સામે આવી છે. જેમાં સારા અલી ખાન મેકઅપ વગર પણ ઘણી સુંદર દેખાઈ રહી છે. જો કે કેટલાક સમય પહેલાની સારા અલી ખાનની જૂની ફોટો પણ સામે આવી છે તેમાં સારા અલી ખાન ઘણી હેલ્ધી જોવા મળી રહી છે.

image source

બોલીવુડની ફેશન ડીવા કહેવાતી સોનમ કપૂર હંમેશા પરફેક્ટ લુકમાં જોવા મળે છે. કેટલાક દિવસ પહેલા જ સોનમ કપૂરે પોતાની મેકઅપ વગરની ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. સોનમ કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉંટ પર જાતે જ આ ફોટો શેર કરી હતી. ઉપરાંત આ ફોટો શેર કરતા સોનમ કપૂરએ કેપ્શનમાં લખ્યું હતું કે ‘બીના મેકઅપ કે’.

image source

મિસ યુનિવર્સ રહી ચૂકેલ સુષ્મિતા સેનએ બોલીવુડ પર રાજ કર્યું હતું. સુષ્મિતા સેનની સુંદરતા પાછળ દરેક જણ પાગલ હતા પરંતુ સોશિયલ મીડિયા પર સુષ્મિતા સેનની મેકઅપ વગરની ફોટો પણ વાઈરલ થઈ ગઈ છે. આ મેકઅપ વગરની ફોટોમાં પણ સુષ્મિતા સેન પહેલાની જેમ જ ખુબ જ સુંદર દેખાઈ રહી છે.

image source

બોલીવુડ એક્ટ્રેસ કૈટરીના કૈફ ફિટનેસ ફિક્ર છે. સોશિયલ મીડિયા પર કેટરીનાના કેટલાક જીમ શેડ્યુલના વિડીયો છે. જેમાં કેટરીના કૈફને મેકઅપ વગરનો ચેહરો જોવા મળે છે. મેકઅપ વગર પણ કેટરીના કૈફ ખુબ જ સુંદર દેખાઈ રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ