એક્ટિંગ અને સ્ટાઇલમાં બોલિવુડ સેલિબ્રિટીઝને પણ પાછા પાડે છે ટીવીના આ 8 હેન્ડસમ એકટર

ફેન્સને હંમેશા એવું લાગે છે કે આપણી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો જ એક્ટિંગ અને સ્ટાઈલની બાબતમાં સૌથી આગળ રહે છે પણ આજે અમે એમની આ ગેરસમજ દૂર કરી દઈશું. બૉલીવુડ સ્ટાર્સ જ નહીં ટીવીની દુનિયામાં અમુક એકટર છે એવા જેમને એક્ટિંગ અને સ્ટાઈલની બાબતમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારોને પાછળ છોડી દે છે. આજે અમે તમને ટીવીના એ જ કલાકારો વિશે જણાવવા જઈ રહ્યા છે.

નકુલ મહેતા.

image soucre

ટીવીના મોસ્ટ પોપ્યુલર, હેન્ડસમ અને સ્ટાઈલિશ એકટર છે નકુલ મહેતા. શાનદાર એકટર અને ઉમદા ડાન્સર હોવાની સાથે સાથે સ્ટાઇલ આઇકોન પણ છે. ઇશ્કબાઝ ફેમ નકુલના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એમના ફોટાને જોઈને ફેન્સ એમની સ્ટાઇલ અને ફેશનેબલ હોવાનો અંદાજો લગાવી શકે છે. ફેન્સ એમની એક્ટિંગની સાથે એમના સ્ટાઇલના પણ દીવાના છે.

જય ભાનુશાલી.

image soucre

જય ભાનુશાલી ટીવીની દુનિયાના એવા સ્ટાર છે જે પોતાની એક્ટિંગથી જ નહીં પણ હોસ્ટ તરીકે પણ પોપ્યુલર થયા. નાના પડદા પર એકતા કપૂરના શો કયામતથી પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરનાર જય ભાનુશાળીએ અનેક રિયાલિટી શો હોસ્ટ કર્યા. ટીવી પર એક્ટિંગ કરવાની સાથે જયે બોલીવુડની ફિલ્મો હેટ સ્ટોરી 2, દેશી કટ્ટૅ અને એક પહેલી લીલામાં કામ કર્યું છે.આ ફિલ્મોમાં એમના કામને ફેન્સે ઘણું વખણ્યું. સાથે જ એમના લુકસ અને સ્ટાઇલ પણ દર્શકોને ખૂબ ગમ્યા. જયની સ્ટાઇલ ઘણી જ યુનિક છે. એમની સ્ટાઇલના કારણે એમની ફિમેલ ફોલોઅર્સ વધારે છે.

શહીર શેખ.

image soucre

ટીવીના પોપ્યુલર એક્ટરમાંથી એક શહીર શેખની સ્ટાઇલ કોઈ બૉલીવુડ એક્ટરથી જરાય ઓછી નથી. શહિરે કુછ રંગ પ્યાર કે એસે ભી, મહાભારત, નવ્યા વગેરે લોકપ્રિય શોમાં કામ કર્યું છે. એમની એક્ટિંગ દર્શકોને ખૂબ જ ગમી સાથે એમની સ્ટાઇલ પણ. શહીરના સ્ટાઇલ અને લુકસની વાત કરીએ તો એમના ઇન્સ્ટાગ્રામ પર એમની ફિમેલ ફેન ફોલોઇંગથી આ વાતનો અંદાજો લગાવી શકાય છે કે દર્શકો એમની સ્ટાઈલને કેટલી પસંદ કરે છે હાલમાં જ શહીર અને રશ્મિ દેસાઈનો એક મ્યુઝિક વિડીયો રિલીઝ થયો છે. શાહીરનો આ વીડિયો ફેન્સને ઘણો પસંદ આવ્યો.

કરણ ઠક્કર

image source

નાના પડદાના સૌથી સ્ટાઈલિશ અને ફિટ એક્ટરમાંથી એક છે કરણ ઠક્કર. એમની ફેન ફોલોઇંગને જોઈને તમે એ વાતનો આઈડિયા લગાવી શકો છો. પહેલી વાર કરણ નાના પડદા પર 2009માં શો લવ ને મિલા દી જોડી, ઝલક દિખલા જા અને ફરાહ કી દાવત અને બેપનાહમાં દેખાયા હતા. આ બધી શોમાં દર્શકોને એમની એક્ટિંગ અને સ્ટાઈલને ખૂબ જ પસંદ પડ્યા.

કરણ વાહી.

image source

ચોકલેટી બોય કરણ વાહી ટીવી ટીવીના સક્સેસફુલ અને ફેન્સના ફેવરેટ સ્ટારમાંથી એક છે. એમને ઇન્ડિયન ટેલિવિઝનના મોસ્ટ સ્ટાઈલિશ એકટર કહેવામાં આવે તો એ કઈ ખોટું નથી. સોશિયલ મીડિયા પર એમના ફોટા જોઈને ફેન્સ એમના સ્ટાઈલિશ હોવાનો અંદાજો લગાવી શકે છે. કરણની એક ખાસિયત છે કે એ ટ્રેડિશનલ, કેઝ્યુલ કે પછી ફોર્મલ બધી જ લુકમાં ક્યૂટ દેખાય છે.

શક્તિ અરોરા.

image soucre

ટીવીની દુનિયાના મોસ્ટ ચાર્મિંગ, ફેશનેબલ અને સ્ટાઈલિશ સ્ટાર છે શક્તિ અરોરા. લુકસ અને સ્ટાઈલની બાબતમાં મોટા મોટા બૉલીવુડ સ્ટાર્સને પાછળ છોડી દે છે. બધા લોકો એમના ફેશન સેન્સ અને લુકસને ખૂબ જ વખાણ કરે છે. ફેન્સ તો એમની સ્ટાઇલના દીવાના છે.

પાર્થ સમથાન.

image soucre

પોપ્યુલર ટીવી સિરિયલ કસોટી જિંદગી કી 2 ફેમ પાર્થ સમથાન પોતાની શાનદાર એક્ટિંગ સિવાય પોતાના કમાલના ફેશન સેન્સને લઈને પણ ચર્ચામાં છે. એ એ વાતને સારી રીતે જાણે છે કે કયા ઓકેઝનમાં શુ પહેરવું છે. ત્યારે જ તો કેઝ્યુઅલ ટીશર્ટથી લઈને ફોર્મલ અને ટ્રેડિશનલ ઓકેઝનમાં કમાલના લાગે છે.

જૈન ઇમામ.

image soucre

ટીવી જગતના મોસ્ટ એટ્રેકટિવ અને સ્ટાઈલિશ એકટર છે જૈન ઇમામ. એમના ક્યૂટ લુકસ અને આઉટફિટને જોઈને એમના અમેઝિંગ ફેશન સેન્સની ખબર પડે છે. રેડ કાર્પેટ અને ઇવેન્ટ્સ પર એમની સ્ટાઇલ અને પાવરફુલ લુકસને તો ફેન્સ દીવાના છે. એથ્લેટીક વેર, એરપોર્ટ લુક કે પછી સિમ્પલ ટીઝ બધામાં એ એકદમ કુલ લાગે છે. એમની યુનિક સ્ટાઇલ એવી છે મેં ફેન્સને આકર્ષિત કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ