આ ફેમસ અભિનેત્રી અચાનક રાત્રે બેસી ગઇ બાઇકની ટાંકી, જોઇ લો તસવીરોમાં તમે પણ

અનન્યા પાંડે તાજેતરમાં જ મોડી રાતે સાઉથના સ્ટાર વિજય દેવરકોન્ડાની સાથે બાઈક રાઈડ એન્જોય કરતી જોવા મળી. અનન્યાની આ ફોટોસ સોશિયલ મીડિયા પર ખુબ જ વાઈરલ થઈ રહી છે. આ ફોટોસમાં અનન્યાએ બ્લેક શોર્ટ ડ્રેસ પહેર્યો છે અને વિજયની સાથે બાઈક પર બેઠેલી જોઈ શકાય છે. આપને જણાવીએ કે અનન્યા અને વિજય ફિલ્મ ‘ફાઈટર’માં એકસાથે કામ કરી રહ્યા છે. પૂરી જગન્નાથના નિર્દેશનમાં બની રહેલ આ ફિલ્મ ‘ફાઈટર’ બે ભાષામાં રીલીઝ કરવામાં આવશે.: ૧. હિન્દી અને ૨. તેલુગુ. ફિલ્મ ‘ફાઈટર’ને પ્રોડ્યુસ કરી રહ્યા છે કરણ જૌહર.

image source

આપને જણાવીએ કે ફિલ્મ ‘સ્ટુડંટ ઓફ ધ યર ૨’ પછી અનન્યા પાંડેની આ ચોથી ફિલ્મ હશે. આ ફિલ્મમાં મુખ્ય રોલમાં કાર્તિક આયર્ન અને ભૂમિ પેડનેકર પણ જોવા મળ્યા છે. અનન્યા જલ્દી જ ઇશાન ખટ્ટર સાથે ફિલ્મ ‘ખાલી-પીલી’માં નજર આવશે. ફિલ્મ ‘ખાલી-પીલી’ને ડાયરેક્ટ કરી રહ્યા છે મકબુલ ખાન.

ફિલ્મ ફેર એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી….

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani) on

તાજેતરમાં જ અનન્યા પાંડેને ફિલ્મ ફેર એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી છે. એવોર્ડ જીત્યા પછી અનન્યા પાંડે કહે છે કે, ‘આપને જણાવી નથી શકતી કે આ પુરસ્કાર મેળવવો મારા માટે કેટલી મોટી વાત છે. આ મારી જિંદગીની અત્યાર સુધીની સૌથી મોટી ઉપલબ્ધી છે. હું પાંચ વર્ષની હતી ત્યારથી અરીસાની સામે પાણીની બોટલને માઈક બનાવીને આની પ્રેક્ટીસ કરતી આવી રહી છું અને જયારે મને આ મળ્યો તો મારું દિલ બાગ-બાગ થઈ ગયું. હું પોતાની ખુશી શબ્દોમાં વ્યક્ત નથી કરી શકતી.

 

View this post on Instagram

 

A post shared by Manav Manglani (@manav.manglani) on

એવોર્ડ જીત્યા પછી જે વિનિંગ સ્પીચ આપીએ છીએ, મેં તેને તૈયારી આખી રાત ના જાણે કેટલીવાર પ્રેક્ટીસ કરી હતી પણ જયારે મારા નામની ઘોષણા થઈ અને હું સ્ટેજ પર ગઈ અને મેં બધું ગડબડ કરી દીધું. હું બધું ભૂલી ગઈ હતી. મારી મમ્મી મારી સાથે હતી. પપ્પા કોઈ કારણસર સમારોહમાં નથી આવી શક્યા, એટલા માટે મેં ઘરે પહોચતા જ સૌથી પહેલા તે ટ્રોફી તેમના હાથમાં આપી. પપ્પાએ તેને લીવીંગ રૂમમાં રાખવાની સલાહ આપી છે જેથી અમે બધા આખો દિવસ તેને જોઈ શકીએ અને દરેક વ્યક્તિ મારી આ સફળતા પર ગર્વ મહેસુસ કરી શકે.’

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ