આ રીતે કરો NEETની પરીક્ષાની તૈયારી, આવશે વધુ માર્કસ અને છેલ્લા ટાઇમ પર નહિં વધી જાય ટેન્શન

NEET Exam ની તૈયારી કેવી રીતે કરશો? નીટ પરીક્ષા ૨૦૧૯ માટે ની શૈક્ષણિક લાયકાત, સિલેબસ અને પરીક્ષાના પરિરૂપ વિશે જાણો!

image source

NEET રાષ્ટ્રીય સ્તરની એકમાત્ર પરીક્ષા છે જેને મેડિકલ કોલેજ માં પ્રવેશ આપવા માટે આયોજિત કરવામાં આવે છે.

શું તમે ૧૨માં ધોરણની પરીક્ષા પાસ કરી લીધી છે અને શું તમે મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવા માંગો ચો? તો NEET એમબીબીએસ કે બીડીએસ માં પ્રવેશ મેળવવા માટેનો એક રસ્તો છે.

૧૨મુ પાસ કર્યા બાદ ઘણા બધા વિદ્યાર્થીઓ મેડિકલ કોલેજમાં એડમિશન લેવા માંગતા હોય છે. તને મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે ૧૨મુ પાસ કર્યા પછી NEET ની પરીક્ષા આપી શકાય છે.

આજે ઘણા બધા વિદ્યાર્થીઓ અલગ – અલગ ક્ષેત્રોમાં તેમનું ભવિષ્ય બનાવી રહ્યા છે અને જે વિદ્યાર્થીઓ ડોક્ટર બનવા માંગતા હોય તમને માટે NEET પાસ કરવી ખુબ જ જરૂરી છે.

તેઓ NEET માં પાસ થઇ ડોક્ટરની બનીને અગણિત સફળતાઓ મેળવી શકે છે. NEET ૨૦૧૯ ની પરીક્ષા વર્ષમાં એક વાર પેન એન્ડ પેપર મોડ માં આયોજિત કરવામાં આવે છે.

NEET શું છે?

image source

NTA (નેશનલ ટેસ્ટિંગ એજન્સી) સમગ્ર ભારતમાં વિદ્યાર્થીઓ માટે એમબીબીએસ અને બીડીએસમાં પ્રવેશ માટે NEET પરીક્ષાનું આયોજન કરતી હોય છે અને આ પરીક્ષા મેડિકલ માં એડમિશન લેવા માટે ફરજીયાત છે.

એમબીબીએસ અને બીડીએસ માં પ્રવેશ મેળવવા માટે NEET પાસ કરવી જરૂરી છે.

૨૦૧૬ પહેલા મેડિકલ ક્ષેતમાં પ્રવેશ મેળવવા માટે ફક્ત AIPMT ની પરીક્ષા આપવી પડતી હતી. હેન દ્વારા વિદ્યાર્થીઓને BDS , MBBS અને MS માં પ્રવેશ મળતો હતો.

image source

પરંતુ ૨૦૧૬ પછી થી ફક્ત એક જ રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે.

NEET નું Full Form :-

National Eligibility Entrance Test

NEET આપવા માટેની લાયકાત:-

image source

NEET ૨૦૨૦ની પરીક્ષામાં બેસવા માટે ઉમેદવાર પાસે નીચે પ્રમાણેની લાયકાત હોવી જરૂરી છે.

શૈક્ષણિક લાયકાત –

NEET ની પરીક્ષામાં બેસવા માટે વિદ્યાર્થીઓને ૫૦% રિઝલ્ટ સાથે ૧૨મુ પાસ કરવું જરીરુ છે.તેજ ૧૨માં માં ફીઝીક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી વિષય હોવો જરૂર છે.

આયુ સીમા:-

image source

ઉમેદવારની ન્યુનતમ આયુ ૧૭ વર્ષ હોવી જોઈએ અને આરક્ષિત ઉમેદવારો માટે આયુ માં કેટલાક વર્ષની છૂટછાટ પણ આપવામાં આવેલી છે.

NEET ૨૦૧૯ નો સિલેબસ:-

નીચે NEET નો સિલેબસ જણાવાયેલો છે. જેમાં તમને NEET ની પરીક્ષામાં કાયા કાયા વિષયોમાં થી પ્રશ્નો પુછાઈ શકે છે તેની માહિતી આપવામાં આવી છે.

જીવ વિજ્ઞાન (Biology)

image source

આ વિષયમાં તમને ૧૦માં અને ૧૨માં ધોરણના આધાર પર પ્રશ્નો પુછાઈ શકે છે.

૧૨માં ધોરણના સિલેબ્સમાંથી તમને Biology And Human Welfare, Ecology And Environment, Reproduction And Evolution ના પ્રશ્નો પુછાઈ શકે છે.

image source

૧૦માં ધોરણના સિલેબસમાંથી તમને Human Physiology, Plant Physiology, Cell Structure And Function જેવા વિષયો પર પ્રશ્નો પુછાઈ શકે છે.

ભૌતિક વિજ્ઞાન:-

image source

ભૌતિક વિજ્ઞાનમાં તતમને ૧૦માં અને ૧૨મ ધોરણના આધાર પર નીચે મુજબના વિષયો પર પ્રશ્નો પુછાઈ શકે છે.

૧૨માં ના સિલેબ્સમાંથી Electronic Devices, Current Electricity, Electromagnetic Waves જેવા વિષયો પર પ્રશ્નો આવી શકે છે.

image source

જયારે ૧૦માંના સિલેબસમાંથી Laws Of Motion, Kinematics, Thermodynamics, Gravitation પર પ્રશ્નો પુછાઈ શકે છે.

રસાયણ વિજ્ઞાન:-

image source

રસાયણ વિજ્ઞાનમાં ૧૧માં ધોરણમાં થી Hydrogen, Structure Of Atom, Some P-block Elements જેવા વિષયો પર પ્રશ્નો આવી શકે છે.

NEET ૨૦૧૯ની પેટર્ન:-

NEET ની પરીક્ષામાં નીચે મુજબની પેટર્ન જોવા મળે છે.

image source

NEET ની પરીક્ષામાં ઓબ્જકટીવ પ્રકારના ૧૮૦ પ્રશ્નો આવે છે જેમાં બોટનીના ૪૫, રસાયણ વિજ્ઞાનના ૪૫, ભૌતિક વિજ્ઞાનના ૪૫ અને જીવવિજ્ઞાનના ૪૫ પ્રશ્નો સમાવેશ થાય છે.

દરેક સાચા જવાબના તમને ૪ માર્ક્સ મળશે અને ખોટા જવાબનો ૧ માર્ક કાપશે.

image source

પરીક્ષાનો સમય ૩ કલાક નો રહેશે.

પ્રશ્નપત્ર હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં આવશે.

NEET ની કાઉન્સિલિંગની પ્રક્રિયા કઈ રીતે થાય છે?

image source

કાઉન્સિલિંગની પ્રક્રિયા ઓનલાઇન મોડર્ન માધ્યમથી આયોજિત કરવામાં આવે છે. ૧૫% અખિલ ભારતીય કોટાની સીટો માટે કાઉન્સિલિંગનું સંચાલન સ્વાસ્થ્ય સેવા મહાનિર્દેશાલયની ચિકિત્સા પરામર્શ સમિતિ દ્વારા કરવામાં આવે છે.

રાજ્ય સ્તરનું કાઉન્સિલિંગ, રાજ્ય કાઉન્સિલિંગ અથોરિટીઝ દ્વારા અલગથી આયોજિત કરવામાં આવે છે. કોલેજોમાં સીટો વિદ્યાર્થીઓની યોગ્યતા, કેટેગરી અને ઉપલબ્ધતા અનુસાર આપવામાં આવે છે. NEET કાઉન્સિલિંગ ની પ્રક્રિયા વિશેની બેઝિક માહિતી નીચે પ્રમાણે છે.

image source

કાઉન્સિલિંગ પ્રક્રિયા માટે યોગ્ય ઉમેદવારોની ઓનલાઇન નોંધણી કરાવવી પડશે.

એકવાર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ તમે તમારી પસંદ પ્રમાણે પાઠ્યક્રમ અને કોલેજની પસંદગી કરી શકો છો.

સીટની ફાળવણીની પ્રક્રિયા તમારી રેન્ક અને ઓનલાઇન રજીસ્ટ્રેશન દરમિયાન ભરેલા વિકલ્પોના આધાર પર ત્રણ રાઉન્ડ માં આયોજિત કરવામાં આવશે.

image source

મોટા ભાગની સંસ્થાઓ એક કેન્દ્રીકૃત કાઉન્સિલિંગ પ્રક્રિયારૂ પાલન કરતા હોય છે જયારે કેટલાકની પોતાની કાઉન્સિલિંગ પ્રક્રિયા હોય છે.

NEET Exam Date ૨૦૧૯:-

નીટ ૨૦૧૯ની પરીક્ષા ૫ મે ૨૦૧૯ ના રોજ આયોજિત કરવામાં આવી છે. પરંતુ જો તમે NEET પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો અમે આપણે જણાવી દઈએ કે NEET ૨૦૨૦ની પરીક્ષા ૨૦૨૦ ના પહેલા અઠવાડિયામાં યોજાવાની છે.

image source

જોકે NTA એ તેની આધિકારિક ઘોષણા હજુ સુધી નથી કરી. પરંતુ NEET ૨૦૧૯ ની પરીક્ષાની tarikh ના આધાર પર આ પરીક્ષાની તરીકે પણ એજ હોઈ શકે છે.

NEET નું ફોર્મ કેવી રીતે ભરવું!

image source

NEET ૨૦૧૯ના એપ્લિકેશન ફોર્મના આધાર પર માનવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રીય બોર્ડ એમબીબીએસ અને બીડીએસમાં એડમિશન માટે ઇચ્છુક ઉમેદવારોની પરીક્ષા માટે ફેબ્રુઆરી ૨૦૨૦ના પહેલા અઠવાડિયા દરમિયાન નોટિફિકેશન બહાર પાડીને રજીસ્ટ્રેશન શરુ કરી દેશે.

ઉમેદવારએ એપ્લિકેશન ફોર્મ ભરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે.

Registration:-

image source

સૌથી પહેલા તમારે તમારો NEET રજીસ્ટ્રેશન નમ્બર અને પાસવર્ડ જનરેટ કરવાનો છે તે માટે NTA ની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને ન્યુ રજીસ્ટ્રેશન પર ક્લિક કરવાનું રહેશે.

હવે ત્યાં આપેલા દિશા – નિર્દેશો ને ધ્યાન થી વાંચી ને “Apply Online” પર ક્લિક કરો. પછી તમારે એપ્લિકેશન ફોર્મમાં માહિતી નીચે મુજબ દર્શાવાયેલા ડોક્યુમેન્ટમાં જોઈને ભરવાની રહેશે.

નામ – આધાર કાર્ડ પ્રમાણે

image source

જન્મ તારીખ – આધાર કાર્ડ અનુસાર

માતા – પિતાનું નામ – જે સ્કૂલના સર્ટિફિકેટમાં લખાવેલું હોય તે મુજબ

Uploading Photo & Signature :-

image source

એપ્લિકેશન ફોર્મને સફળતાપૂર્વક ભર્યા બાદ તમને NEET લોગ ઈન ક્રેડીન્શિયલ આપવામાં આવશે જેની મદદથી તમે લોગ ઈન કરી શકશો.

હવે આગળના ચરણમાં તમારે NEET માટે નો ફોટો અને સહી અપલોડ કરવાની રહેશે. તે માટે ના દિશા નિર્દેશો ત્યાં આપેલા હશે, તે મુજબ અપલોડ કરવા ના રહેશે.

Payment NEET Application Fee:-

image source

એપ્લિકેશન ફોર્મ ભર્યા બાદ, ઉમેદવારોએ UPI App / Debit Card / Net Banking / E – Wallet ના માધ્યમથી ફીસ ભરવાની રહેશે.

Confirmation Page:-

જો તમારી એપ્લિકેશનનું સ્ટેટ્સ “Confirm” દેખાઈ રહ્યું છે તો તેનો મતલબ છે કે પરીક્ષા અધિકારીઓ દ્વારા તમારી એપ્લિકેશનને સ્વીકારી લેવામાં આવી છે.

image source

હવે NEET એપ્લિકેશન ફોરનની સાથે – સાથે કન્ફર્મેશન પેજનું પણ પ્રિન્ટ આઉટ લઇ લો.

NEET ની પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી?

આગળ અમે તમને NEET ની પરીક્ષાની તૈયારી માટે કેટલીક ટિપ્સ બતાવશું જે તમને NEET ની તૈયારી કરવામાં ખુબ જ મદદરૂપ સાબિત થશે.

image source

ફિજીક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજીના પુસ્તકો વાંચો અને આ ત્રણ વિષયો પર ખાસ ધ્યાન આપો.

દરેક વિષયો માટે એક નક્કી કાર્લો સમય ફાળવો અને તે સમયમાં તે વિષયો જ વાંચો.

જે વિષયમાં તમે કાચા પાડો ચો તે વિષય પર વધુ ધ્યાન આપો.

image source

તમે NEET ની તૈયારી માટે કોચિંગ ક્લાસ, NEET ની ચોપડીઓ તથા NEET Preparation App In Hindi ની મદદ પણ લઇ શકો છો.

પાછળ વર્ષોના NEET ના પ્રશ્નો પાત્રોનું પુનરાવર્તન પણ કરી લો જે તમને ખુબ જ મદદરૂપ સાબિત થશે.

Conclusion:-

image source

તો મિત્રો, જો આપ પણ NEET ની તૈયારી કરી રહ્યા છો તો અમારા આ આર્ટિકલ “નિત ની તૈયારી કેવી રીતે કરશો” માં આપેલી બધી જ માહિતી તમને ખુબ જ ઉપયોગી સાબિત થશે જેમાં તમને NEET Syllabus In Hindi 2019-20 અને NEET એક્ષામ કેવી હોય છે જેવી દરેક જરૂરી બાબતોની માહિતી આપવામાં આવી છે.

આશા રાખીએ છીએ કે તમને અમારો આ આર્ટિકલ પસંદ આવ્યો હશે. તમે તમારા પ્રશ્નો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને પૂછી શકો છો, અમને તમારી મદદ કરવામાં ખુબ જ ખુશી મળશે.

આભાર!

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ