આ ત્રણ ભાગ્યાંકના લોકો બુદ્ધિમતાની સાથે ધરાવે છે આર્થિક સધ્ધરતા, વાંચો મેળવો વધુ માહિતી

નમસ્તે મિત્રો આજે આપણે અંકશાસ્ત્ર વિશે જાણીશું.આ શાસ્ત્ર અનુસાર કોઈ પણ વ્યક્તિની જન્મ તિથી અનુસાર તેના ભવિસ્ય વિશે જાણી શકાય છે.દરેક વ્યક્તિને તેની જન્મ તારીખ અનુસાર એક મુખ્ય અંક હોય છે. જેને મૂલાંક કેહવાય છે.અંક શાસ્ત્ર અનુસાર કુલ નવ મૂલાંક હોય છે.આજે આપણે એવા ત્રણ મૂલાંક વિશે જાણીશું જે પૈસાના મામલામાં શુભ માનવામાં આવે છે.

image soucre

અંકશાસ્ત્ર અનુસાર એવું કેહવામાં આવે છે કે આ મૂલાંકમાં જન્મેલા લોકો પાસે ધનને લગતી કમી ક્યારેય રેહતી નથી.આ મૂલાંકના લોકો પોતાની બુદ્ધિ અને ચાતુર્ય દ્વારા સારું ધન કમાઈ લે છે.આ મૂલાંકના લોકોનો સબંધ સૂર્ય ગ્રહ સાથે રહેલો છે.જે લોકોનો જન્મ કોઈ પણ મહિનાની ૧,૧૦,૨૯ તારીખે થયેલો છે.તેનું મૂલાંક એક હોય છે.આ મૂલાંકના લોકોમાં ખુબજ સારી લીડરશિપ રહેલી હોય છે.આ મૂલાંકના લોકો ખુબજ મહત્વપૂર્ણ, મેહનતું તેમજ કોઈ પણ સમયે સારી રીતે ફેસલો કરી શકે છે.

image soucre

આ મૂલાંકના લોકો પોતાની બુદ્ધિમતા દ્વારા જીવનમાં સારી રીતે ધન કમાવવામાં સક્ષમ હોય છે.આવા લોકોમાં ધનનો સંગ્રહ કરવાની આદત રહેલી હોય છે.કોઈ પણ કઠિન પરિસ્થિતિમાં આ મૂલાંકના લોકો ધન પ્રાપ્ત કરી શકે છે. જે લોકોનો જન્મ મહિનાની ૨,૧૧ અને ૨૦ તારીખમાં થયો છે. તેનું મૂલાંક ૨ હોય છે.આ લોકોના મૂલાંકનો સ્વામી ચંદ્ર છે.અંક જ્યોતિષ અનુસાર આ મૂલાંકના લોકો સારા બીજનેશમેન બની શકે છે.

image soucre

આ મૂલાંકના લોકો વધારાના પૈસાનો ખર્ચ કરતાં નથી.આવા લોકોમાં ધનને જોડીને રાખવાની સારી આદત હોય છે. આવા લોકો દરેક સમયમાં ધન કમાવવાના નવા નવા સાધનો શોધે છે.આ લોકોની આર્થિક સ્થિતિ ખુબજ મજબૂત રહે છે. જરૂરિયાત મુજબ આ લોકોને કોઈ પણ પાસેથી આર્થિક સહાય મળી રહે છે.

આમ આ શાસ્ત્ર અનુસાર વધારે જાણકારી મેળવવા માટે પંડિતજીની સહાય લઈ શકાય છે.જેના દ્વારા આપણે બાર મહિનાની વાર્ષિક પત્રિકા જાણી શકાય છે. ભવિસ્યનો રિપોર્ટ, રાજયોગ રિપોર્ટ ક્યારે ખૂલી શકશે ભાગ્ય, વાર્ષિક કુંડળી, વૈવાહિક રિપોર્ટ તેમજ બાળકની કુંડળી જાણી શકાય છે.

image soucre

આમ આ શાસ્ત્ર દ્વાર આપણાં જીવનમાં થતી અનેક બાબતોની જાણકારી મળી શકે છે. વાસ્તુશાસ્ત્ર તેમજ જ્યોતિષશાસ્ત્રની જેમ અંકશાસ્ત્રમાં પણ અપાર શક્તિ રહેલી છે. જેના દ્વારા આપણાં જીવનમાં આવનારી સમસ્યા વિશે આપણે અગાવથી જાણી શકીએ છીએ. આ શાસ્ત્ર જાણનાર લોકો પાસેથી આપણે આપણાં જીવનની તમામ માહિતી મેળવી શકીએ છીએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong