આ છોકરીઓ હોઈ છે ખૂબ ભાગ્યશાળી, મિનિટોમાં બદલી દે છે પતિ અને પરિવાર વાળાની કિસ્મત

આવી છોકરી સાથે જો થઇ જાય લગ્ન, તો ખુલ્લી જશે તમારું ભાગ્ય, બની જશો તમે પણ સૌભાગ્યશાળી

આપણા શાસ્ત્રોમાં માણસથી જોડાયેલી ઘણી ચીજો બાબતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને શાસ્ત્રોની મદદથી આ સરળતાથી ખ્યાલ આવી શકે છે કે ક્યો માણસ કેટલો ભાગ્યશાળી હશે. ખરેખર, સામુદ્રિક શાસ્ત્રમાં માણસના લક્ષણો, સ્વભાવ, ચિન્હ, રંગ, રૂપ વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આ બધી ચીજોની મદદથી માણસનું ભાગ્ય કેવું રહેવાનું છે તેના વિશે ખબર પાડવામાં આવી શકે છે.

સામુદ્રિક શાસ્ત્રમાં છોકરીઓને લઈને ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને જણાવવામાં આવ્યુ છે કે ક્યા સ્વભાવ અને નૈન નક્શ વાળી છોકરી સાથે લગ્ન કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. સામુદ્રિક શાસ્ત્રમાં છોકરીઓના શરીરમાં બનેલા ચિન્હ અને તલ વિશે જણાવવામાં આવ્યુ છે અને તેના આધાર પર આ વર્ણન કરવામાં આવ્યું છે કે છોકરીની કિસ્મત કેટલી ભાગ્યશાળી થવાની છે.

આવી છોકરી સાથે લગ્ન કરવાથી ખુલ્લી જાય છે ભાગ્ય, જેના હોઠ પર હોઇ છે તલ

જે છોકરીઓના હોંઠની ઉપર તલ હોઈ છે તે ખૂબ જ ભાગ્યશાળી હોઈ છે અને એવી છોકરીઓ પોતાના પતિના જીવનને સ્વર્ગ બનાવી દે છે. એટલે જો તમારા જીવનસાથીના હોઠ પર તલ છે તો સમજી લો કે તે તમારા માટે ખૂબ ભાગ્યશાળી છે.

કોમળ પગ વાળી છોકરીઓ

સામુદ્રિક શાસ્ત્ર અનુસાર જે છોકરીઓના પગ નાના અને કોમળ હોઈ છે તે કિસ્મતની ધણી હોઈ છે અને આ પ્રકારની છોકરી સાથે વિવાહ કરવાથી ભાગ્ય ખુલ્લી જાય છે. સુંદર પગ વાળી છોકરી સાથે વિવાહ કરવાથી જીવનમાં હમેંશા ખુશીઓ જળવાઈ રહે છે. એટલે જો તમને ક્યાંય એવી છોકરી મળે છે જેના પગ કોમળ અને સુંદર છે તો તમે તેના સાથે તરત જ વિવાહ કરી લો.

લાંબા હાથ

સમુદ્ર શાસ્ત્ર અનુસાર જે છોકરીઓના પાતળા અને લાંબા હાથ હોઈ છે તે ઘરમાં સૌભાગ્ય અને સમૃદ્ધિ લાવે છે અને પોતાના પતિ અને પતિના પરિવારજનોના જીવનને ખુશીઓથી ભરી દે છે.

સુંદર કાન

શાસ્ત્ર અનુસાર જે છોકરીઓના કાન ગોળ અને લાંબા હોઈ છે તેમનું આયુષ્ય વધારે હોઈ છે અને એવી છોકરીઓ ખૂબ ધણી હોઈ છે. એટલે લાંબા અને ગોળ કાનવાળી છોકરી સાથે તમે તરત લગ્ન કરી લો. એવી છોકરી તમને ધનવાન બનાવી દેશે.

લાંબા વાળ વાળી છોકરીઓ

જે છોકરીઓના વાળ લાંબા અને મુલાયમ હોઈ છે તે ખૂબ નસીબદાર હોઈ છે અને આ પ્રકારની છોકરીઓને દેવીનું રૂપ માનવામાં આવે છે. જ્યારે કે જે છોકરીઓના વાળ નાના અને રેશમી નથી હોતા તે છોકરીઓ વધુ સૌભાગ્યશાળી નથી હોતી.

લાલ આંખ વાળી

જે છોકરીઓની આંખોના ખૂણે લાલિમા હોઈ છે, તેમને સૌભાગ્યશાળી માનવામાં આવે છે અને આ પ્રકારની છોકરીઓ લક્ષ્મીનું સ્વરુપ હોઈ છે. તેના સિવાય જે છોકરીઓની આંખો મોટી અને કાળી હોઈ છે તે પણ કિસ્મતની ધણી હોઈ છે.

મીઠુ બોલવા વાળી છોકરીઓ

કોમળ અવાજ વાળી છોકરીઓને સૌભાગ્યશાળી માનવામાં આવે છે. જે છોકરીઓ મીઠી વાણીમાં વાત કરે છે તે હમેંશા પરિવારમાં પ્રેમ જાળવી રાખે છે અને ક્યારેય પણ ઘરમાં કલેશ નથી થવા દેતી.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ