આ વર્ષે ભારતમાં ગૂગલ પર લોકોએ સૌથી વધુ શું સર્ચ કર્યું ? જુઓ તેનું લિસ્ટ…

જાણો 2019માં લોકોએ ગુગલ પર સૌથી વધારે શું સર્ચ કર્યું

આ વર્ષે ગુગલ પર સૌથી વધારે શું સર્ચ કરવામાં આવ્યું તેની યાદી જાહેર થઈ ગઈ છે. તો તમને જણાવી દઈએ કે આ વર્ષે ગુગલ પર સૌથી વધારે જો કોઈ બાબતે સર્ચ થયું હોય તો તે છે ક્રિકેટ વર્લ્ડ કપ. પણ આ ઉપરાંત પણ ભારતના લોકોએ બીજા ઘણા બધા વિષય પર ગુગલ પર સર્ચ કર્યું છે તો ચાલો જાણીએ કે કઈ કઈ કેટેગરીમાં લોકોએ શું સર્ચ કર્યું છે.

image source

ઉપર જણાવ્યું તેમ આ વર્ષે નંબર વન સર્ચનું દાવેદાર રહ્યું છે ક્રીકેટ વર્ડ કપ. સ્વાભાવિક છે કે આ વર્ષે ક્રીકેટ વર્લ્ડ કપ યોજાયો હોવાથી તે વિષે સર્ચ વધારે જ થયું હોય કારણ કે ગયા વર્ષે ફીફા વર્લ્ડ કપ યોજાયો હતો માટે તે નંબર વન સર્ચ ટોપીક રહ્યો હતો.

image source

ટોપ ટેન ટોપિક સર્ચ

 • 1. ક્રીકેટ વર્લડ કપ
 • 2. લોક સભા ઇલેક્શન
 • 3. ચંદ્રયાન 2
 • 4. કબીર સિંઘ
 • 5. એવેન્જર્સઃ એન્ડગેમ
 • 6. આર્ટિકલ 370
 • 7. NEET રીઝલ્ટ્સ
 • 8. જોકર
 • 9. કેપ્ટન માર્વેલ
 • 10. પીએમ કીસાન યોજના

ફિલ્મની કેટેગરીમાં જાણો કોણે મેદાન માર્યું કઈ ફિલ્મ રહી પાછળ

ફિલ્મોની વાત કરીએ તો આ વર્ષે સૌથી વધારે જો કોઈ ફિલ્મ પર સર્ચ કરવામા આવ્યું હોય તો તે છે કબીર સિંઘ ત્યાર બાદ બીજા નંબર પર છે એવેન્જર્સ એન્ડગેમ અને ત્રીજા ક્રમ પર છે જોકર અને પાંચમાં નંબર રહી છે કેપ્ટન માર્વેલ. આમ તો શરૂઆતમાં એવેન્જર્સ એન્ડગેમ સૌથી આગળ હતી પણ કબીર સિઘના આવતાં જ તેણે લીડ પકડી લીધી હતી.

image source

ટોપ ટેન ફિલ્મ સર્ચ

 • 1. કબીર સિંઘ
 • 2. એવેન્જર્સ એન્ડગેમ
 • 3. જોકર
 • 4. કેપ્ટન માર્વેલ
 • 5. સુપર 30
 • 6. મિશન મંગલ
 • 7. ગલી બોય
 • 8. વોર
 • 9. હાઉસફુલ 4
 • 10. ઉરી – ધ સર્જીકલ સ્ટ્રાઇક

પર્સનાલીટી કેટેગરીમાં કોણ રહ્યું નંબર એક પર

image source

જો પર્સનાલીટીઝ કેટેગરીની વાત કરીએ તો આ વર્ષે જો કોઈ વ્યક્તિ પર સૌથી વધારે સર્ચ કરવામા આવ્યું હોય તો તે છે અભિનંદન. ગયા વર્ષે આ કેટેગરીમાં મેદાન માર્યું હતું પ્રિયા પ્રકાશ વરિયરે. જ્યારે આ વર્ષે બીજા નંબર પર જો કોઈ વ્યક્તિ સૌથી વધારે સર્ચ થઈ હોય તો તે છે લતા મંગેશકર અને ત્રીજા તેમજ ચોથા નંબર પર અનુક્રમે યુવરાજ સિંહ અને આનંદ કુમાર રહ્યા છે.

કયા ન્યૂઝ પર ગુગલ પર સૌથી વધારે ચર્ચા કરી

image source

આ વર્ષે 2019ની લોકસભાની ચૂટણી પર લોકો દ્વારા સૌથી વધારે સર્ચ કરવામાં આવ્યું હતું તો ત્યાર બાદ જમ્મુ-કાશ્મિરમાંથી નાબૂદ કરવામાં આવેલા આર્ટિકલ 370ના સમાચાર પર લોકોએ સૌથી વધારે સર્ચ કર્યું છે. જાણો બીજા કયા ન્યૂઝ પર લોકોએ સૌથી વધારે સર્ચ કર્યું.

 • 1. લોક સભા ઇલેક્શન રિઝલ્ટ્સ
 • 2. ચંદ્રયાન
 • 3. આર્ટિકલ 370
 • 4. પી.એમ. કિસાન યોજના
 • 5. મહારાષ્ટ્ર એસેમ્બ્લી ઇલેક્શન્સ
 • 6. હરિયાણા એસેમ્બ્લી ઇલેક્શન્સ
 • 7. પુલવામાં એટેક
 • 8. સાઇક્લોન ફેની
 • 9. અયોધ્યા ફેસલો
 • 10. એમેઝોનનાં જંગલોમાં લાગેલી આગ
image source

ટોપ ટેન પર્સનાલીટી સર્ચ

 • 1. અભિનંદન વર્ધમાન
 • 2. લતા મંગેશ્કર
 • 3. યુવરાજ સિંહ
 • 4. આનંદ કુમાર
 • 5. વિકી કૌશલ
 • 6. રિશભ પંત
 • 7. રાનુ મંડલ
 • 8. તારા સુતરિયા
 • 9. સિદ્ધાર્થ શુક્લા
 • 10. કોએના મિત્રા

ગૂગલ પર ‘How to’ની કેટેગરીમાં લોકોએ શું શોધ્યું તે જાણીએ

image source

આ વર્ષે લોકોએ ‘હાઉ ટુ’ એટલે કે ‘કેવી રીતે કરવું’ની શ્રેણીમાં વોટ કેવી રીતે કરવો તે બાબત પર સૌથી વધારે સર્ચ કર્યુ હતું. ચાલો જાણીએ બીજું શું શું લોકોએ શિખવા માટે સર્ચ કર્યું.

 • 1. હાઉ ટુ વોટ
 • 2. હાઉ ટુ લીંક આધાર ટુ પેન
 • 3. હાઉ ટુ ચેક નેમ ઇન વોટર લીસ્ટ
 • 4. હાઉ ટુ ચેક NEET રીઝલ્ટ
 • 5. હાઉ ટુ સિલેક્ટ ચેનલ્સ એઝ પર TRAI
 • 6. હાઉ ટુ રિમૂવ હોલી કલર
 • 7. હાઉ ટુ પ્લે પબજી
 • 8. હાઉ ટુ ગેટ ફાસ્ટેગ
 • 9. હાઉ ટુ નો પોલીંગ બૂધ
 • 10. હાઉ ટુ ફાઈલ GSTR-9

જાણો ગીતોની કેટેગરીમાં કોણે માર્યું મેદાન

image source

આ વખતે સૌથી વધારે કોઈ ગીતની સર્ચ થઈ હોય તો તે છે ‘લે ફોટો લે’ સોંગ. જ્યારે બીજા નંબર પર રહ્યું હતું રાનુ મંડલનું ‘તેરી મેરી કહાની’. ચાલો જાણીએ ટોપટેન સર્ચમાં કયા ગીતોએ જગ્યા બનાવી છે.

 • 1. લે ફોટો લે
 • 2. તેરી મેરી કહાની
 • 3. તેરી પ્યારી પ્યારી દો અખીંયા
 • 4. વાસ્તે
 • 5. કોકા કોલા તૂ
 • 6. ગોરી તોરી ચુનરી બા લાલ લાલ રે
 • 7. પલ પલ દીલ કે પાસ
 • 8. લડકી આંખ મારે
 • 9. પાયલિયા બજની લાડે પિયા
 • 10. ક્યા બાત હૈ

જાણો ગૂગલની નીયર મી કેટેગરીમાં લોકોએ કઈ જગ્યાને શોધી

image source

આ વર્ષે ગૂગલ પર લોકોએ પોતાની આસપાસના સ્થળોમાં સૌથી વધારે સર્ચ ડાન્સ ક્લાસની કરી છે. જ્યારે બીજા નંબર રહી સલૂનની શોધ ટોપ ટેન નીયર મી કેટેગરી

 • 1. ડાન્સ ક્લાસીસ નીયર મી
 • 2. સલૂન નિયર મી
 • 3. કોશ્ચ્યુમ સ્ટોર્સ નિયર મી
 • 4. મોબાઈલ સ્ટોર્સ નિયર મી
 • 5. સારી શોપ્સ નિયર મી
 • 6. એર ક્વોલિટી ઇન્ડેક્ષ નિયર મી
 • 7. ફર્નિચર સ્ટોર્સ નિયર મી
 • 8. ટોય સ્ટોર્સ નિયર મી
 • 9. ઇલેક્ટ્રોનિક સ્ટોર્સ નિયરમી
 • 10. સ્પા નિયર મી
image source

જાણકારી મેળવવા માટે લોકોએ ગૂગલની ‘What is ’ની કેટેગરીમાં શું પુછ્યું

 • 1. વ્હોટ ઇઝ આર્ટિકલ 370 ?
 • 2. વ્હોટ ઇધ એક્ઝિટ પોલ ?
 • 3. વ્હોટ ઇઝ અ બ્લેક હોલ ?
 • 4. વ્હોટ ઇઝ હાઉડી મોદી ?
 • 5. વ્હોટ ઇઝ ઇ-સિગરેટ ?
 • 6. વ્હોટ ઇઝ DLS મેથડ ઇન ક્રિકેટ ?
 • 7. વ્હોટ ઇઝ અયોધ્યા કેસ ?
 • 8. વ્હોટ ઇઝ આર્ટિકલ 15 ?
 • 9. વ્હોટ ઇઝ સર્જિકલ સ્ટ્રાઇક ?
 • 10. વ્હોટ ઇઝ નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ ઓફ ઇન્ડિયા ?

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ</strong