આ રહસ્યો જાણીને તમે બની શકો છો કરોડપતિ, માતા લક્ષ્મીની થશે કૃપા…

આ ૬ ગુપ્ત રહસ્યોની મદદથી તમે બની જશો ધનવાન,જાણો રહસ્યોને અમીર બનવાનું સપનું દરેકનું હોય છે,પણ અમુક જ લોકો પોતાના આ સપનાને પૂરૂ કરવા વિશે વિચારે છે.જો તમે પણ ધનવાન બનવાનું સપનું જુઓ છો અને તેને સાચે જ પૂરૂ કરવા માંગો છો તો તમે બસ નીચે જણાવેલા ૬ રહસ્યોનું સારી રીતે પાલન કરી લો.કારણ કે આ ચમત્કારી રહસ્યોને જાણતા જ તમને કોઈપણ અમીર બનતા નહિ રોકી શકે.

પહેલું રહસ્ય

પોતાને અમીર સમજો


લો ઓ ફ એ ટ્રેક્શન અનુસાર તને જે વિચારો છો તે જ તમે બનો છો.જો તમારી વિચારસરણી કંઈક મોટું પામવાની છે તો તમારે પોતાની જિંદગીમાં મોટી ચીજ જ હાંસલ થાય છે.એટલે તમે હમેંશા પોતાને ધનવાન માણસ જ સમજો અને તમારુ જીવન અમીર વ્યકિતની જેમ જ વિતાવો.ક્યારેક પણ પોતાને અમીર વ્યકિતથી કમ ન સમજો.ખુદને અમીર સમજવાથી તમને અમીરનો અનુભવ થવા લાગશે.આ જ રીતે ખુદને ગરીબ માનવાથી તમે હમેંશા ગરીબ જ રહેશો.

બીજું રહસ્ય

ભગવાનને ધન્યવાદ કરો


લોકોને જ્યારે પણ કાંઇ જોઇતું હોઈ છે તો તે ભગવાન પાસે જઈને તેમને પોતાની મનોકામના પૂરી કરવાની પ્રાર્થના કરે છે અને ભગવાન લોકોની પ્રાથના સાંભળી પણ કર છે.પણ ઘણા લોકો એવા હોય છે કે જે પોતાની મનોકામના પૂરી થયા બાદ ભગવાન પાસે જઈને તેમને ધન્યવાદ નથી કરતા,જે એ કદમ ખોટું છે.જ્યારે પણ તમે પોતાનાં જીવનમાં કંઈક પામી લો તો ભગવાન અને સંસારને ધન્યવાદ જરૂર કરો.

ત્રીજું રહસ્ય

રાત્રે નોટ ગણીને જ સુવો


રોજ રાત્રે પૈસા ગણીની સુંવુ ખૂબ શુભ માનવામાં આવે છે અને આમ કરવાથી ધનમાં વૃદ્ધિ થાય છે.એટલે તમે પણ રાત્રે સુતા પહેલા પૈસાનું એક બંડલને ગણો અને પછી તેને કબાટમાં કે તિજોરીમાં રાખી દો.તમે રોજ સુતા પહેલા આ કામ કરો.સતત બે મહિના સુધી આમ કરવાથી તમારા પર લક્ષ્મી માની કૃપા થઈ જશે.

ચોથું રહસ્ય

ઘરનાં વાસ્તુશાસ્ત્ર પર આપો ધ્યાન


વાસ્તુશાસ્ત્રમાં ખૂબ તાકાત હોય છે અને ઘરનું વાસ્તુશાસ્ત્ર સાચુ હોવાથી જીવનમાં ધન અને ખુશીઓ ની ક્યારેય પણ ઉણપ નથી થતી.અમીર બનવા માટે તમે તિજોરીથી જોડાયેલા વાસ્તુશાસ્ત્ર પર ધ્યાન આપો અને એ સુનિશ્ચિત કરો કે તમારા ઘરનૂ તિજોરી વાસ્તુશાસ્ત્રનાં નિયમોનું પાલન કરે છે કે નહિ.વાસ્તુશાસ્ત્રનાં નિયમોને અનુસાર તમારી તિજોરી હમેંશા ઉત્તર દિશામાં જ હોય.કારણ કે ધનદેવતા કુબેરનું નિવાસ સ્થાન ઉત્તર દિશામાં જ હોય છે.તે સિવાય તમારી તિજોરીની અંદર,લક્ષ્મી મા નો ફોટો પણ જરૂર લગાવેલો હોય.વાસ્તુ શાસ્ત્રનાં આ નિયમોનું પાલન કરવાથી તમને ધનવાન બનવાથી કોઈ નહિ રોકી શકે.

પાંચમું રહસ્ય

ખુલ્લીને ચીજો માંગો


પ્રકૃતિ અને ભગવાનથી તમે જે ચાહો છો તે ખુલ્લીને માંગો અને એ વાત પર વિશ્વાસ રાખો કે ભગવાન તમને દરેક ચીજ જરૂર આપશે.મનમાં વિશ્વાસ હોવાથી તમે જે ચાહો છો તે તમને મળી જાય છે.દરેક ચીજ મળવાનો એક સમય હોય છે અને તમે હમેંશા એ સમયની રાહ જુઓ .તમે જે ચાહો છો તો જ ભગવાન અને પ્રકૃતિ પાસે ખુલ્લીને માંગો અને વારે વારે પોતાની ઈચ્છાઓ ને ન બદલો.કારણ કે જ્યારે તમે તમારી ઈચ્છાઓ ને બદલતા રહો છો તો તમારી ઈચ્છા પૂરી થવામાં ખૂબ સમય લાગી જાય છે.

છઠું રહસ્ય

ક્યારેય લક્ષ્મીનો અનાદર ન કરો


ધનનો તમે કદીપણ અનાદર ન કરો અને તેને હમેંશા સંભાળીને જ રાખો.પૈસાને નીચે પડ્યા બાદ તમે તેને ઉપાડીને સારી રીતે સાફ જરૂર કરો.ત્યાં જ જ્યારે પણ ઘરમાં ક્યાંયથી પૈસા આવે તો તેને સૌથી પહેલા મંદિરમાં રાખો અને પછી તિજોરીમાં રાખો.આમ કરવાથી પૈસામાં બરકત આવશે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ