૧૬ વર્ષીય સ્વીડિશ ક્લાઈમેટ એ ક્ટિવિસ્ટ ગ્રટા થુનબર્ગને નોબલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરવામાં આવી છે.ગ્રેટા થુનબર્ગ એ બધા લોકિ માટે જવાબ છે ,જે કહે છે કે દુનિયા બદલવા માટે અનુભવ હોવો જરૂરી છે.
તે સિવાય ગ્રેટાએ ડિસેમ્બર ૨૦૧૮માં પોલેંડમાં થયેલ UN ક્લાઈમેટ ચેંજ કોન્ફરન્સમાં પણ જળવાયુ પરિવર્તનને લઈને જબરજસ્ત ભાષણ આ પ્યુ હતુ અને આ જ રીતે તે દુનિયાની નજરમાં એ ક સ્ટાર બનીને ઉભરી.ગ્રેટાની ઉમર જોતા ભલે તેનૈ હજી દુનિયાની તમામ ચીજોનો અનુભવ ન હોય પણ ગ્લોબલ વોર્મિંગને લઈને તેની વિચારસરણી તેની બીજાથી ખૂબ મોટી છે.
સ્વીડનની રહેવાસી ગ્રેટાનું નામ નોબલ માટે ત્રણ Norwegiam Lawmarkers દ્વારા આગળ લાવવામાં આવ્યુ છે.