જો ‘આ’ જગ્યા પર પાડશો સેલ્ફી, તો તરત જ પહોંચી જશો ભગવાનના ઘરે, કારણકે…

અહીંયા સેલ્ફી લેવાથી મળે છે મોતની સજા, માટે જ આ જગ્યા પર જાવ તો સેલ્ફીના શોખીનો માટે ઘાતક બની શકે છે….

image source

આજે દરેક વ્યક્તિને ફોટા પાડવા અને સેલ્ફી લેવી ખૂબ ગમે છે. આપણે ગમે ત્યાં ફરવા જઈએ સેલ્ફી લઈને પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર અપલોડ કરી દઈએ છીએ કેમ કે આપણા માટે સમય યાદગાર બની જાય. ત્યાંજ જો તમારી કોઈપણ મુસાફરી સેલ્ફી વગર અધૂરી રહેતી હોય તો ભૂલથી પણ તમારે આ દેશોમાં જવું જોઈએ નહીં.

image source

હવે તમે વિચારી રહ્યા હશો કે, આવું કેમ બોલી રહ્યા હશે? આ પાછળનું કારણ છે કે તે જગ્યા કે દેશમાં સેલ્ફી લેવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આ વાત અહીંયા જ નથી અટકતી જો ત્યાં તમેં સેલ્ફી લો છો તો તમારે ભારે દંડ કે સજા પણ મળી શકે છે.

image source

એકદમ સાચું ચેક ગણરાજ્યનું શહેર ચેપલ આગળના વર્ષે ‘ચર્ચ ઓફ બોન્સ’ના નામે જાણીતું થશે. આ સ્થળ ધાર્મિક રીતે ખૂબ મહત્વનું હોવાથી અહીંના પ્રસાશને ફરવા આવનાર પ્રવાસીઓ કે જે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ માટે અનુચિત રીતે લઈ રહેલ ફોટા કે સેલ્ફી પર રોક લગાવવામાં આવી છે.

image source

સેડલેક ઓસુવેરીના પેરિસ નિર્દેશક રાડકા ક્રેજીસ મુજબ અહીં આવનાર પ્રવાસીઓ પોતાના રોમાંચ અને સ્વેગના ચક્કરમાં શહેરની પરંપરાઓનો અનાદર કરીને સેલ્ફી લઈ રહ્યા હોય છે. આનાથી જીવ જવાનો ખતરો બની રહે છે ત્યાં જ ખૂબ વધારે કોણીને આંગળીઓ વાળવાથી હાડકાને લગતી તકલીફો પણ થઈ રહી છે.

આ દેશોમાં પણ પ્રતિબંધ છે

image source

ચેપલ એકલું જ એવું શહેર નથી જ્યાં સેલ્ફી લેવા પર પ્રતિબંધ છે. પરંતુ આ સાથે જ પોલેન્ડના ઑશવેટિઝ-બિરકેનાઉ રાજ્ય સંગ્રહલયોમાં પણ સંદિગ્ધ રીતે ફોટોગ્રાફી પર પ્રતિબંધ છે. આની સાથેજ વેટિકન સીટીમાં સિસ્ટન ચેપલ, એમસ્ટર્ડમાં વાનગોગ સંગ્રહાલય અને લંડનના વેસ્ટમિસ્ટર એબે જેવી ઐતિહાસિક જગ્યાઓ પર પણ તમે નિયમનુસાર જ સેલ્ફી કે ફોટો પાડી શકો છો.

ન્યુયોર્ક

image source

અમેરિકામાં સેલ્ફી પર પ્રતિબંધ લગાવનાર ન્યુયોર્ક પહેલું રાજ્ય છે. અહીંયા જંગલી જાનવરો સાથે સેલ્ફી લેવાની મનાઈ છે. આ નિયમ ના માનનારને ભારે દંડ પણ ભરવો પડે છે.

સેલ્ફી લેવા પર મળે છે મોતની સજા.

image source

થાઇલેન્ડનું ચર્ચિત અને ફેમસ સ્થળ ફુકેટ આઇલેન્ડમાં સેલ્ફી લેવી પુરી રીતે પ્રતિબંધ છે. આ માટે ત્યાંની સરકારે એવો આદેશ જાહેર કર્યો છે કે જો ત્યાં કોઈ સેલ્ફી લેતા પકડાઈ છે તો તેને મોતની સજા આપવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ