જલ્સા કરોને જેંતીલાલ

આ ચૂરણનું નિયમિત સેવન કરી 90% હાર્ટ બ્લોકેજ દૂર કરો…

આ ઉપચાર માથાથી લઈને પગ સુધીની બધી જ નસોનું બ્લોકેજ ઠીક કરી દેશે. 90 પર્સન્ટ હાર્ટ બ્લોકેજ કે લકવો કેમ ના થયો હોય…

મિત્રો આજે અમે તમને આ લેખ દ્વારા એક ખુબ જ અસરકારક ઉપચાર જણાવવાના છીએ. આ ઉપરચાર દ્વારા તમે કોઈપણ પ્રકારના બ્લોકેજને ઠીક કરી શકો છો. પછી તે બ્લોકેજ શરીરના કોઈપણ ભાગમાં કેમ ન હોય આ નુસખો દરેક પ્રકારના બ્લોકેજને ખોલી શકે છે.

તેને અપનાવી તમે માથાથી લઈને પગની બધી જ નસોના બ્લોકેજ ઠીક કરી શકશો. તેના માટે જરૂરી વસ્તુઓ પણ તમને સરળતાથી ઉપલબ્ધ છે, તો ચાલો જાણીએ આ નુસખાઓ વિષે.

સામગ્રીઃ-

1 ગ્રામ તજ, 10 ગ્રામ આખા મરી, 10 ગ્રામ કોળાના બીજ, 10 ગ્રામ તજ પત્તા (તમાલ પત્ર), 10 ગ્રામ મગજ તરી, 10 ગ્રામ આખી સાકર, 10 ગ્રામ અખરોટ, 10 ગ્રામ અળસી.

કુલ 71 ગ્રામ.

(આ બધી જ વસ્તુઓ તમને કરિયાણાની દુકાનમાં સરળતાથી મળી જશે.)

બધી જ વસ્તુઓએને મિક્સ કરી તેનો પાવડર બનાવી લેવો અને 7 ગ્રામની 10 પડીકી બનાવી દેવી.

 

ઉપયોગની રીતઃ-

એક પડીકી રોજ સવારે ખાલી પેટે પાણી સાથે લેવી અને એક કલાક સુધી કશું જ ખાવું નહીં. ચા પણ પીવી નહીં. તેની સાથે 1 કલાક બાદ એક ગ્લાસ પાણીમાં લીંબુ નીચોવી 2 ચપટી મીઠો સોડા નાખી પીવું.

આ પ્રયોગની સાથે સાથે જો સંતરાની સીઝન હોય તો દિવસમાં 2થી 3 સંતરા અથવા મોસંબી ખાવી, નહીંતર 15થી 20 ગ્રામ આંબળાનું ચૂરણ જરૂર ખાવું.

રોગ નિવારણ

આ નુસખો અજમાવવાથી તમારા માથાથી લઈને પગ સુધીની બધી જ નસોના બ્લોકેજ ખુલી જશે.

 

હાર્ટ પેશન્ટ ધ્યાન રાખે

આ દવા લેતા રહેશો તો તમને આજીવન હાર્ટ એટેક કે લકવાનું જોખમ નહીં રહે. (90% હાર્ટ બ્લોકેજ હશે તો પણ આ દવા કામ કરશે અને તમારા બધા જ બ્લોકેજ દૂર કરી દેશે) આ જાણકારીને તમે તમારા સ્વજનો સાથે શેયર કરીને તેમને પણ સ્વસ્થ બનાવી શકો છો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version