શું તમે જાણો છો, આ બોલિવૂડ સ્ટાર્સ વચ્ચે છે ભાઈ-બહેનનો સંબંધ !

બોલવૂડથી આપણે કોઈને કોઈ પ્રકારે આકર્ષાયેલા રહીએ છીએ. પછી તેની ફીલ્મો હોય ફીલ્મોનું સંગીત હોય, ફીલ્મોમાં પહેરવામા આવેલા વસ્ત્રો હોય, ફિલ્મોમાં બતાવવામાં આવેલી સુંદર જગ્યાઓ હોય. આ ઉપરાંત આપણે ફિલ્મો સાથે જોડાયેલી કેટલીક ગોસીપ્સ તેમજ કયા હીરોના કઈ હીરોઈન સાથે સંબંધ છે તે વિષે જાણવા માટે પણ આતુર હોઈએ છીએ.

 

View this post on Instagram

 

A post shared by kareenakpoor (@imrealkareenakapoor) on


પણ આજની આ પોસ્ટમાં અમે તમારા માટે બોલીવૂડ મા-દીકરી, બોલીવૂડ પતી-પત્ની, બોલીવૂડ ગર્લફ્રેન્ડ-બોયફેન્ડ નહીં પણ તમે ક્યારેય નહીં જોયા હોય તેવા બોલીવૂડ ભાઈ-બહેન, ભાઈ-ભાઈના અને બહેન-બહેન વચ્ચેના સંબંધો વિષેની માહિતી લાવ્યા છીએ. જેમાંના કેટલાકની તો તમને આજ સુધી જાણ નહીં હોય.

 

View this post on Instagram

 

A post shared by Alia 🌸 (@aliaabhatt) on


ઇમરાન હાશમી – આલિયા ભટ્ટ

તમને કદાચ ખ્યાલ નહીં હોય પણ આલિયા ભટ્ટના પિતા મહેશભટ્ટના પિતા ગુજરાતી હતા પણ તેમની માતા મુસલિમ હતા. અને તેમનો તેમની માતાના પિયર પક્ષ સાથે પણ સારો સંબંધ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Emraan Hashmi FC (@emraanhfc) on


આ રીતે મહેશભટ્ટ ઇમરાન હાશ્મીના મામા થાય છે અને આલિયા ભટ્ટ ઇમરાન હાશમીની કઝીન સીસ્ટર છે. આજે આલિયા ભટ્ટ પોતાની કેરિયરની ટોચ પર છે જ્યારે ઇમરાન હાશ્મીએ પણ બોલીવૂડમાં પોતાનું એક અલગ મુકામ બનાવી લીધું છે.

 

View this post on Instagram

 

A post shared by Arjun Kapoor (@arjunkapoor) on

અર્જુન કપૂર – કેટરીના કૈફ

આ બન્ને નામ વાંચતા જ તમારી આંખો પહોળી થઈ ગઈ ને ! પણ તમારે તમારા બુદ્ધીના ઘોડા દોડાવવાની જરૂર નતી આ બન્ને વચ્ચે કોઈ લોહીનો સંબંધ નથી પણ અર્જુન કપૂર કેટરીના કેફને પોતાની બહેન માને છે.

 

View this post on Instagram

 

A post shared by Katrina Kaif 🔷 (@katrinakaiforever) on


એવું સાંભળવામાં આવ્યું છે કે કેટરીનાએ જ્યારથી બોલીવૂડમાં પગ મુક્યો તે વખતથી જ તે અર્જુનને પોતાનો ભાઈ માને છે. અર્જુન કપૂરને કેટરીના માટે એક અલગ જ માન છે. તે ઘણીવાર સોશિયલ મિડિયા પર પણ કેટરીનાના વખામ કરી ચુક્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Kajol Devgan (@kajol) on


કાજોલ – મૌનિષ બહલ

કાજોલની માતા તનુજા એ વિતેલા જમાનાની પીઢ અભિનેત્રી નુતનની બહેન છે. તેમની માતાનું નામ શોભના સમર્થ હતું જેઓ પણ હીન્દી ફિલ્મ જગતમાં પીઢ અભિનેત્રી રહી ચુકી છે. આ ઉપરાંત કાજોલની દાદી પણ અભિનેત્રી હતા. આમ જોવા જઈએ તો કાજોલની પહેલાંની ત્રણ પેઢી બોલીવૂડ સાથે જોડાયેલી છે.

 

View this post on Instagram

 

A post shared by Mohnish Bahl (@mohnish_bahl) on


કાજોલના માસી એટલે પીઢ અભિનેત્રી નૂતન કે જેમણે વિતેલા જમાનામાં ઘણી બધી સુંદર તેમજ હીઠ ફીલ્મો આપી છે તેનો દીકરો મૌનિશ બહલ છે આમ આ બન્ને અભિનેતા-અભિનેત્રી નજીકના પિતરાઈ ભાઈ-બહેન છે.

 

View this post on Instagram

 

A post shared by Ranveer Singh (@ranveersingh) on


રણવીર સિંહ – સોનમ કપૂર

રણવીર સિંહ સોનમ કપૂરના મમ્મીના પિયર પક્ષનો છે. વાસ્તવમાં સોનમ કપૂરની નાની અને રણવીરની દાદી બન્ને બહેનો છે. આમ સોનમ અને રણવીર દૂરના બહેન-ભાઈ છે. જો કે સોનમને રણવીરની પત્ની એટલે કે દીપીકા પદૂકોણે સાથે કંઈ સારા સંબંધ નથી અને તેણે આ બન્નેના લગ્નમાં પણ હાજરી નહોતી આપી.

 

View this post on Instagram

 

A post shared by Sonam K Ahuja (@sonamkapoor) on


તમે ઘણીવાર જોયું હશે કે રણવીર અનિલકપૂર સાથે ખુબ જ હુંફાળા સંબંધો ધરાવે છે અને જ્યારે ક્યારેય પણ તેઓ ઓન સ્ક્રીન જોવા મળે ત્યારે તેમની જોડી ધૂમ મચાવી દે છે. પછી તે ફીલ્મોની વાત હોય કે પછી કોઈ અવોર્ડ ફંક્શનનો સ્ટેજ હોય કે પછી કોઈ રીયાલીટી ટીવી શો હોય.

 

View this post on Instagram

 

A post shared by AishwaryaRaiBachchan🔵 (@aishwarya__bachchan) on


ઐશ્વર્યા રાય – સોનુ સૂદ

ના, ઐશ્વર્યા રાય અને સોનુ સૂદ વચ્ચે કોઈ જ લોહીના સંબંધ નથી પણ ઐશ્વર્યા સોનુ સુદને પોતાનો ભાઈ માને છે. તમને યાદ હોય તો આ બન્નેએ ફિલ્મ જોધા અકબરમાં એક સાથે કામ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Sonu Sood (@sonu_sood) on


ફિલ્મ જોધા અકબરમાં સોનુ સુદે જોધાના પિતરાઈ ભાઈનું ચરિત્ર નિભાવ્યું હતું. તે સમયથી જ ઐશ્વર્યા સોનુ સુદને પોતાનો ભાઈ માને છે. સામાન્ય રીતે ફિલ્મમાં હીરો-હીરોઈન એટલે કે પ્રેમી-પ્રેમિકાનું પાત્ર ભજવનાર હીરો હીરોઈન વાસ્તવમાં પણ પ્રેમી પ્રેમિકામાં પરિણમે છે. તેવી જ રીતે અહીં ફિલ્મમાં ભાઈ-બહેનનું પાત્ર ભજવનાર અભિનેતા-અભિનેત્રીએ આ સંબંધને પરદા પાછળ પણ એવો જ રાખ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Farhan Akhtar (@faroutakhtar) on


ફારાહ ખાન – ફરહાન અખ્તર

બોલીવૂડની પ્રસિદ્ધ લેડી ડીરેક્ટર ફારાહ ખાન અને બોલીવૂડનો એસ ડીરેક્ટર, પ્રોડ્યુસર, એક્ટર,સીંગર ફરહાન અખ્તર વાસ્તવમાં ભાઈ-બહેન છે.

 

View this post on Instagram

 

A post shared by Farah Khan Kunder (@farahkhankunder) on


વાસ્તવમાં ફરહાન અખ્તરની માતા હની ઇરાની એ ફારાહખાનની માતા ડેઝી ઇરાનીની બેહન છે આમ બન્ને ડીરેક્ટર્સ એકબીજાના ફ્સ્ટ કઝીન્સ થાય છે.

 

View this post on Instagram

 

A post shared by Karan Johar (@karanjohar) on


કરણ જોહર – આદિત્ય ચોપરા

કરણ જોહર બોલીવૂડના ટોપ ડીરેક્ટરમાં અને ખાસ કરીને ટોપ પ્રોડ્યુસર્સમાં આવે છે. તે ધર્મા પ્રોડક્શન નામની ફિલ્મ પ્રોડક્શન કંપની ધરાવે છે. જ્યારે આદિત્ય ચોપરા પણ યશ રાજ ફિલ્મ્સ પ્રોડક્શન હાઉસ ધરાવે છે.

 

View this post on Instagram

 

A post shared by TFK – FILMI Dil Se (@tfk_dil_se_filmi) on


આ બન્ને ડીરેક્ટરની બોલીવૂડના ટોપ ડીરેક્ટર્સમાં ગણતરી થાય છે. પણ તમને કદાચ એ ખબર નહીં હોય કે આ બન્ને ડીરેક્ટર નજીકના પિતરાઈ ભાઈઓ છે. સ્પષ્ટ કહેવા જઈએ તો બન્ને મામા-ફોઈના દીકરા થાય છે. કારણ કે આદિત્ય ચોપરાના પિતા યશ ચોપરા એ હીરુ જોહર એટલે કે કરણ જોહરની માતાના ભાઈ થાય છે.

 

View this post on Instagram

 

A post shared by Aditi Rao Hydari (@aditiraohydari) on


અદિતિ રાઓ હૈદરી – કીરણ રાઓ (આમીર ખાનની પત્ની)

અદિતિ રાઓ હૈદરીને તમે ઘણી બધી બોલીવૂડ ફિલ્મો તેમજ સાઉ ઇન્ડિયન ફિલ્મોમાં જોઈ હશે. તેણી એક રાજવી કુટુંબમાંથી આવે છે તેના માતા પિતા બન્ને રાજવી કુટુંબના છે. અદિતિએ ઘણીવાર કેટલીએ ઇવેન્ટમાં આમીર ખાનની પત્ની કીરણ રાઓના વખાણ કર્યા છે.

 

View this post on Instagram

 

A post shared by MOHAMMED AAMIR HUSSAIN KHAN (@aamirkhan_perfect) on


પણ તમને કદાચ એ ખ્યાલ નહીં હોય કે આમિર ખાનની પત્ની કીરણ રાઓ પણ રાજવી કુટુંબની છે અને અદિતિ તેમજ કીરણ બન્ને નજીકની પિતરાઈ બહેનો છે. તે બન્ને પોતાની માતા પક્ષેની પ્રથમ પિતરાઈ બહેનો છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ