ખુદીરામ બોઝ – વીર ક્રાંતિકારી

1014189_684246378256372_1475137021_n

 

નામ : ખુદીરામ બોઝ

જન્મ: ૩ ડીસેમ્બર, ૧૮૮૯ (હબીબપૂર)

શહીદી : ૧૧ ઓગસ્ટ, ૧૯૦૮

ગુનો : ભારતભોમની આઝાદી માટે બ્રીટીશરો સામે યુધ્ધે ચડ્યા તે

સજા : ફાંસી

ફાંસીના દિવસે તેમની ઉમર : ૧૮ વર્ષ, ૭ મહિના, ૧૧ દિવસ

જેંતીલાલ અને તેમના બધા મિત્રો આ વીર ક્રાંતિકારીને તેમના શહીદી દિવસે યાદ કરે છે અને નતમસ્તક થાય છે!

જરા વિચારો અને કલ્પના કરો, ૧૮ વર્ષની ઉમર એટલે આજના સમય પ્રમાણે કોલેજનું પ્રથમ વર્ષ ગણાય. આટલી નાની ઉમરે આપણે શું કરતા હોઈએ?

આ ઉમરના જુવાનીયાઓને મારી એક જ અરજ :

 

“ખુદીરામની જેમ શહીદ ના થાવ તો કઈ નહિ પણ કમસેકમ આજે તેના વિષે કઈ વાંચી અને પ્રેરણા અચૂક લેજો, આવો રીયલ લાઈફ હીરો સિનેમાના કહેવાતા હીરો (રીયલ લાઈફ ઝીરો) કરતા તમને લાઈફમાં વધુ માર્ગદર્શન, જુસ્સો અને ઝૂનુન પ્રગટાવાશે!

 

જય હિન્દ! વંદે માતરમ!

 

Join us જલ્સા કરોને જેંતીલાલ

ટીપ્પણી