બાર જ્યોતિલિંગમાંના એક ઓમકારેશ્વરમાંથી મળ્યો અદભૂત અને પૌરાણીક ગુપ્ત મહેલ…

તમને જણાવી દઈએ કે આપણાં બાર જ્યોતિલિંગમાના એક પણ મંદિરના સ્શિખર એ એક લાઇનમાં છે નહી. આ માહિતીનું સર્વ આપણાં પુરાતનવિભાગે કકર્યું છે.

ઓમકારેશ્વર જ્યોતિલિંગ એ બાર જ્યોતલિંગમાનું એક જ્યોતિલિંગ છે. આ મંદિરના ગર્ભગૃહમાં એક પુરાતન મહેલ હોવાનું જાણવા મળ્યું હતું. એ માહિતીના આધારે કરવામાં આવેલા સર્વમાં જોતાં આ મંદિરના ગર્ભગૃહમાં એક  થ્રીડી ચેમ્બર જોવા મળી હતી. આ મંદિરમાં શિવલિંગ છે કે નહી તે  ચેક કરવા અને જાણવા માટે જ ખોદકામ કરવામાં આવેલું હતું.

પરંતુ આહિની દીવાલ 15 ફૂટ પહોળી હોવાથી ખોદકામ કરતાં સમયે ડ્રીલિંગ ફેલ ગયું અને તેને રોકી દેવામાં આવ્યું હતું. પછી આગળ સર્વ હાથ ધરતા એવું જાણવા મળ્યું હતું કે આ મંદિરના ગર્ભગૃહ નીચે કોઈ કાટમાળ દટાયેલ છે.

ગયા મંગલવારે જ આ ખોદકામને આગળ હાથ ધરવામાં આવ્યું હતું. અને તેના ગર્ભ ગૃહની નીચે એક કેમેરો ફીટ કરવામાં આવ્યો હતો. ત્યાં હાજર લાલ કલરની પંદર ફૂટ પહોળી દીવાલમાં કોઈ જ કાણું પડતું ન હતી તે તેટલી બધી મજબૂત છે. અને એવું જાણવા મળ્યું કે અંદર ઘણા મોટા અભેદ્ય પથ્થર પણ છે.

પુરાતત્વના વિદ મુનિષ પંડીત પજણાવે છે કે આ શિખર ની નીચે આવેલા ગર્ભગૃહના રહસ્યને જાણવા માટે અહીયા  આંતરરાષ્ટ્રિય સ્તર ની ટેકનીકપોતાનું પરિક્ષણનું કામ કરી રહી છે.

બારમાથી બીજા નંબરની જ્યોતિલિંગ એટલે ઓમકારેશ્વર –

આપણા દેશમાં બાર જ્યોતિલિંગ છે એમાના બીજા નંબરના જ્યોતિલિંગમાં ઓમકારેશ્વરની ગણના થાયચે. આ સૌથી અલગ મંદિર છે, અહીંયા મહાદેવની શિવલિંગ સામે નંદી બિરાજમાન નથી અને મંદિરની આસપાસ ચાર બીજા મંદિરો પણ છે. મહાકાળ,સિધ્ધેશ્વર,ગુપ્તેશ્વર,ધ્વજાધારી. આ મંદિરોના શિખરો એકદમ સીધી લીટીમાં જ જોવા મળે છે. જયારે શંકરાચાર્ય અને અભિષેક હોલ નામના બે ગુપ્તમાર્ગ બંધ છે આ માટે ભક્તોના મનમાં વિચાર આવ્યો અને તેના કારણે જ અહીંયા ખોદકામ કરી સંશોધન હાથ ધરવામાં આવ્યું છે.