અઠવાડિયામાં ૫ દિવસ મફત જમવાનું,દિવાળી પર ૨૦ દિવસની રજા,દિવાળી બોનસમાં મકાન,કાર,ઘરેણા…આ કંપનીમાં મળે છે આવી સુવિધાઓ
જ્યારે કોઈ માણસ નોકરી કરે છે તો તેને એ નોકરીથી ખૂબ આશાઓ થવા લાગે છે પરંતુ જો તે આશાઓ કંપનીવાળા પૂરી નથી કરતા ત્યારે ત્યાનાં એમ્પલોઈઝ પણ કામમાં ઠાગાઠેયા કરવા લાગે છે.દરેક વ્યકિતને પોતાના કામમાં આઝાદી જોઈએ છે અને તેનો ફાયદો થાય એવી ચીજો થતી રહેવી જોઈએ.
કંપનીએ ગત વર્ષે દિવાળી પર ૬૦૦ કર્મચારીઓને કાર અને ૧૧૦૦ કર્મચારીઓને મકાન,બેંકે ફડી અને ઘરેણા ભેટ તરીકે આપ્યા હતા. હવે આ ભારતની એવી કંપની બની ચૂકી છે જ્યાં કામ કરવાનું સપનું દરેક વ્યકિતનું હોય છે અને એવામાં આ કંપનીમાં જોબ એપ્લાઈ કરવા સાથે એમા શું કામ હોય છે તેના વિશે તમને ખ્યાલ હોવો જોઈએ .
આ રીતે કરી શકાય છે હરિકૃષ્ણ ડાયમંડ કંપનીમાં એપ્લાઈ
ક્વોલિફિકેશન અને અનુભવ
આ રીતે કરો એપ્લાઈ
આ ફોર્મનાં આધાર પર જ આગળ ઈન્ટરવ્યુ લેવામાં આવે છે અને ત્યાં જ મુંબઈ સ્થિત એક્સપોર્ટ યૂનિટ માટે વેબસાઇટ પર જઈને એપ્લાઈ કરી શકો છો.
અહી કરિયર કેકોન્ટેક્ટ અસમાં જઈને તમે પોતાનું રિઝ્યૂમ મોકલી શકો છો. કંપની પાસે લગભગ ૩૦૦૦ એડવાન્સ રિઝ્યૂમ પડેલા છે.
પગાર સાથે પ્રોફિટ પણ
કર્મચારીની શિફદટ સોમવારથી શનિવાર સુધી સવારે ૯ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી રાખવામાં આવી છે અને અહીં પર જોબ છોડવા વાળા એમ્પલોઈનો વાર્ષિક રેશિયો ૧૦% થી પણ ઓછો છે .
આ સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે કંપની
૨.દર વર્ષે બે ફ્રી યુનિફોર્મ અને હેલમેટ આપવામાં આવે છે.એમ્પલોઇ માટે બસ સુવિધા પણ ઉપલબ્ધ છે.
૩.ક્રિકેટ ગ્રાઉન્ડ,સ્વિમિંગ પૂલ,જીમ અને યોગા સેશનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે .
૪.એમ્પલોઈનાં બાળકોની સ્કુલ ફી અને બુક્સનો ખર્ચિ પણ કંપની જ આપે છે.
૫.સોમવારથી શુક્રવાર ફ્રી લંચ આપવામાં આવે છે અને ત્યાં જ શનિવારે ટિફિન ડે હોય છે.
૬.દર ૩ વર્ષે એ મ્પલોઈનાં પેરેન્ટસને હરિદ્બારની ટ્રીપ કરવવામાં આવે છે,જેમાં લગભગ ૧ હજાર પેરેન્ટસ શામેલ હોય છે.
૭.નવરાત્રિ ,હોળી સહિત બધા તહેવાર પર રજાઓ રહે છે અને દિવાળી પર બધાને ૨૦ દિવસની રજા આપવામાં આવે છે.
૮.સમર વેકેશન માટે પણ ૧૦ દિવસની રજા મળે છે.
કંપનીનાં યૂનિટ ક્યાં ક્યાં ફેલાયેલા છે
સૂરતમાં ડાયમંડ મેન્યુફેક્ચરિંગ યૂનિટ ઈચ્છાપોર ડાયમંડ જ્વેલરી પાર્ક અને વરાછામાં સ્થિત છે. વરાછા યૂનિટ લગભગ ૫૭ હજાર સ્કેવરફૂટ વિસ્તાર અને ઇચ્છાપોરનું યૂનિટ લગભગ ૧.૪ લાખ સ્કવેરફૂટ વિસ્તારમાં ફેલાયેલ છે.ઈચ્છાપોરમાં ૩૬૦૦ અને વરાછામાં ૨૨૦૦ એ મ્પલોઈ કામ કરે છે અને આના સિવાય તેમની ઑફિસ મુંબઈની સાથે સાથે દેશની બહાર હોંગકોંગ ,દુબઈ,બેલ્જિયમમાં પણ રહેલી છે.