૧૬ વર્ષની ટીનેજર આ કારણથી ઈન્સ્ટાગ્રામની સ્ટાર બની ગઈ છે

જો તમારો પણ એવાં લોકોમાં સમાવેશ થાય છે જેઓ એવું વિચારે છે કે શાકાહારી ફૂડમાં માત્ર પાંદડાં અને ગંદકી જ હોય છે, તો તમે બધા આશ્ચર્ય પામવા માટે તૈયાર થઇ જાઓ. કારણ કે એક ટીનેજર વેજીટેરિઅન  ડિશ તૈયાર કરી રહી છે, જે અચ્છા અચ્છાનાં મોઢામાં પાણી લાવી દે છે. પોતાની કુકિંગ સ્ટાઇલથી   ઇ ન્સ્ટાગ્રામ ઉપર ધૂમ મચાવી રહી છે. આ  ઈન્સ્ટાગ્રામ યૂઝર જોઝ  જે ‘બોરિંગ ફૂડ’ને  પોતાની ક્રિએટિવિટિથી વેજીટેરિઅન ફૂડને પણ ડિલિશસ બનાવી રહી છે. તેણીએ રંગીન અને વાઇબ્રન્ટલી શાકાહારી બ્રેકફાસ્ટ અને મીઠાઈઓને સજાવી છે. જે આ ડિશ નૉન વેજીટેરિઅન્સને પણ ડેડિકેટ કરી રહી છે અને તેમનાં મોઢામાં પણ ડિશ જોઈને પાણી આવી રહ્યું છે. આખી દુનિયા તેનાં ફૂડથી ખૂબ જ પ્રભાવિત થઇ રહી છે અને તે હાલમાં ઈન્સ્ટાગ્રામની સ્ટાર બની ગઈ છે.

આ ટીનેજર વિવિધ પ્રકારની ટ્રેન્ડી ડિશોને ટ્રાય કરી રહી છે, જેમ કે સ્મૂથી બાઉલ્સ અને રૉ ચીઝકેક્સ, શિમરિંગ ફ્રોઝન ફ્રૂટનો મુખ્ય ઘટક તરીકે અને દરેક મીલમાં ‘ક્રાઉન ઓફ જ્વેલ્સ’નો સમાવેશ કરે છે. દરેક ડિશમાં ક્રીમી અને ફ્રેશ ટેક્સ્ચર આવશ્યક છે, જેથી દરેક ક્રિએશન છેલ્લા કરતાં વધારે સંતોષજનક બને. જોઝનાં કિચનમાં તૈયાર કરાયેલ બધી કલરફૂલ વાનગીઓ જોતાની સાથે જ આનંદનો અનુભવ કરાવે છે, તેમ છતાં તે દરેક વાનગી પેક કરવા માટે કુલ રંગનો ઉપયોગ કરે છે. જે આંખોને પણ આકર્ષિત કરી જાય છે.

આ દરેક ફોટા જોઇને એવું લાગે છે કે શાકાહારી હોવું તે કંઈ ખરાબ વાત  નથી! અમે તમને પ્રોમિસ આપીએ છીએ કે તમે જેમ સ્ક્રોલિંગ કરશો અને જેમ જેમ ફોટા જોતા જશો તેમ તેમ તમને પણ ભૂખ લાગશે – માત્ર તે જ ફોટો માટે મત આપવાનું નિશ્ચિત કરો જે તમે તમારા હાથોથી બનાવવાનાં છો.

1) http://www.boredpanda.com/vegan-colorful-food-arrangements-jose-naturallyjo/?utm_source=facebook&utm_medium=link&utm_campaign=thinkingmindspage