૯/૧૧ રહસ્ય અંતે ખુલ્યું !

Gujarati Jokes 322

શું તમે જાણો છો કે WTC સાથે જે ફ્લાઈટની ટક્કર થઇ ૯/૧૧ ના ટકરાઈ તેનો નંબર Q33N હતો.

હવે, તમારું નોટપેડ ખોલો.

Q33N ટાઈપ કરો.

ફોન્ટ સાઈઝ ૭૨ ની કરો.

ફોન્ટની પ્રકાર Wingdings કરો.

OK પર ક્લિક કરો

આ જોઈને તમને આશ્ચર્ય થાય તો મિત્રોને ખાસ શેર કરજો.

સૌજન્ય : ચેતનભાઈ મિસ્ત્રી

 

ટીપ્પણી