હું તો મજાક કરતો તો!

Gujarati jokes 400પતિ: રાજા દશરથને ત્રણ રાણીઓ હતી.

પત્ની : તો?

પતિ : તો પછી હું બે લગ્ન હજુ કરી શકું ને!

પત્ની (શરમાઈને) : વિચારી લેજો દ્રૌપદીને પાંચ પતિ હતા!

પતિ ( ઘબરાઈને) : અરે ગાંડી હું તો મજાક કરતો તો!

ટીપ્પણી