હસ્તીઓની મસ્તી….!

Gujaratijoks acp

બુશ : ઓસામા મિલે તો ઉસે ફોડ દો…

ગાંધીજી : હિંસા અરછી બાત નહિ, ઉસે છોડ…

આઇન્સ્ટાઇન : સમય રુકતા નહિ, તો ઉસે મોડ દો…

મનમોહન : ……….

સલમાન : બાઈશેપ બનાવવા માટે તેના પર લોડ દો….

બીલભાઈ ગેટ્સ : વિન્ડો અનલોક કરવ માટે તેને કોડ દો….

જેંતી : મેં હું ના…ટેન્શન લેવાનું છોડ દો….

લાસ્ટ મસ્ત છે…

એ.સી.પી પ્રદ્યુમન : દયા, ખૂની અંદર હી હે, મેં કહેતા હું દરવાજા તોડ દો…

 

ટીપ્પણી