હવે ગૂગલનાં બલૂન દ્વારા ઇન્ટરનેટ ચાલશે

1016677_10151652168415380_1637561511_nહવે ગ્રામ્ય વિસ્તારના છેવાડાના માનવી પાસે પણ ઇન્ટરનેટ કનેક્શન હશે, ગૂગલ દ્વારા એક એવું બલૂન બનાવવામાં આવ્યું છે જે ઇન્ટરનેટ કનેક્ટિવિટીમાં મદદ કરશે. ગૂગલ દ્વારા આ બલૂનને સ્વિત્ઝર્લેન્ડના દક્ષિણ આઇલેન્ડ પરથી આ સપ્તાહમાં જ છોડવામાં આવ્યું છે, જોકે આ ગૂગલ દ્વારા આ પ્રોડક્ટ ચકાસણીના તબક્કામાં જ છે, જો તેમાં સફળતા મળશે તો સમગ્ર પ્લેનેટ હવે ગૂગલના આ ફુગ્ગાથી ઇન્ટરનેટની કનેક્ટિવિટી મેળવી શકશે. ખાસ વાઇફાઇ સિસ્ટમથી ઇન્ટરનેટ એક્સેસ થઇ શકશે.

ટીપ્પણી