હમ સબ સાથ હૈ…!!

1044209_515729541808965_980266159_nહમ સબ સાથ હૈ…!!

વો નાદાન હમે દુશ્મને જહા કેહ્તે હે હુમ તો ઇસ મુલ્ક કી મિટી કો ભી મા કેહ તે હૈ ….!

ઉત્તરાખંડના તબાહીનો મન્ઝર જેમને પણ જોયો છે લોકો ની સલામતી માટે એમના હાથ દુઆ માટે ઉઠી જાય છે. આ દુઆ કોઈ પણ મઝહબની સાક્ડમા બંધાયેલી નથી. આ દુઆ છે માનવ તરફથી માનવ માટે…

અમદાવાદમા પણ કઈ આવુ બન્યું કેદારનાથમા ફસાયલ લોકોની સલામતીની દુઆ કુરાનનુ પઠન કરીને કરવામા આવી હ્તી…!

સૌજન્ય : મોહમ્મદ અનવર ખાન !

ટીપ્પણી