હટકે સ્ટાઈલમાં ઈંગ્લીશ !

Gujarati Jokes 260

સ્કૂલમાં જેંતીલાલ ની ઈંગ્લીશ ભણાવવા ની અજબ ગજબ ની રીત

જેંતીલાલ : બોલો બાળકો “ગધા”

વિદ્યાર્થી : (એક સાથે) “ગધા”

જેંતીલાલ : હવે, બોલો “ગધા, ગધે કે પીછે ગધા”

વિદ્યાર્થી : (એક સાથે) “ગધા, ગધે કે પીછે ગધા”

જેંતીલાલ : હવે, “ગધા, ગધે કે પીછે ગધા, ગધે કે પીછે મૈં”

વિદ્યાર્થી : (એક સાથે) “ગધા, ગધે કે પીછે ગધા, ગધે કે પીછે મૈં”

જેંતીલાલ : હવે, “ગધા, ગધે કે પીછે ગધા, ગધે કે પીછે મૈં, ઓર મેરે પીછે સારા દેશ”

વિદ્યાર્થી : (એક સાથે) “ગધા, ગધે કે પીછે ગધા, ગધે કે પીછે મૈં, ઓર મેરે પીછે સારા દેશ”

આ ઈંગલીશ નો ક્લાસ ચાલુ હતો કે ત્યાંથી પ્રિન્સીપાલ સર નીકળ્યા,

અને તે આ જોઈને ચોંકી ગયા (કારણ કે જેંતીલાલ ઈંગલીશના મહાન શિક્ષક હતા ને એટલે!!)

પ્રિન્સીપાલ : જેંતીલાલ, એક સારા શિક્ષક થઇ ને આ શું માંડ્યું છે? – “ગધા, ગધે કે પીછે ગધા, ગધે કે પીછે મૈં, ઓર મેરે પીછે સારા દેશ”

જેંતીલાલ : હા સાહેબ તમારી વાત સાચી છે પણ હું તો વિદ્યાર્થીને હટકે સ્ટાઈલ માં ઈંગલીશ નો

ASSASSINATION નો સ્પેલિંગ શીખવતો હતો,

ASSASSINation 😆 :mrgreen: 🙄

ટીપ્પણી