હંમેશા હકારાત્મક વિચારો!

Gujarati Jokes 309

ઈમરાન ખાન : “ઓય જેંતી! આ છે મારી ગર્લફ્રેંડ જુલી!”

જેંતી : “આ તારી ગર્લફ્રેંડ છે? આ ને તો હું ઓળખું છું!”

ઈમરાન ખાન : “શું વાત કરે છે! તું તેને કેવી રીતે ઓળખે છે?”

જેંતી : “અરે! એક વાર અમે બંને સાથે સૂતા પકડાઈ ગયેલ.”

ઈમરાન ખાન(આશ્ચર્ય સાથે) : “શું ?”

જેંતી : “હા યાર! કોલેજમાં ગણિતના લેક્ચરમાં!”

મોરલ : ALWAYS THINK POSITIVE

સૌજન્ય : પરીબેન પટેલ

ટીપ્પણી