સેમેસ્ટર પદ્ધતિનો શું ફાયદો?

Gujarati jokes 298સર :

“કહો જોયે કે સેમેસ્ટર પદ્ધતિનો શું ફાયદો?”

વિદ્યાર્થી :

“ફાયદો છે કે ગેરફાયદો તે તો ખબર નહિ, પણ વર્ષમાં બે વખત બેઆબરૂ જરૂર થઇ જવાય છે….”

સૌજન્ય : રોમિલભાઈ કંસારા

ટીપ્પણી