સાથે મળી ને આપણે અમુલ્ય જિંદગીઓ બચાવી શકીશું…

999246_601577499876607_2115588314_nચિંતાગ્રસ્ત એક યુવાન મહીલા એક જાણીતા સ્ત્રી રોગ નિષ્ણાત ના દવાખાને જઈને બોલી :

“ડોક્ટર સાહેબ , હું ખૂબ જ મોટી મુશ્કેલી માં મુકાઇ ગઈ છુ . મારૂ પહેલું બાળક હજુ માંડ એક વર્ષ નું પણ નથી થયું ને હું ફરી થી સગર્ભા થઈ છુ , મારે બે બાળકો વચે સાવ આટલો ઓછો સમય નથી રાખવો . મને મદદ કરો”

ડોક્ટર : તો તમે મારી પાસે થી સુ મદદ ની આશા રાખો છો ?

મહીલા : મારે ગર્ભપાત કરાવવો છે . મને મદદ કરો એવી વિનંતી છે .

ડોક્ટર થોડું વિચારી ને શાંતિ થી પેલી સ્ત્રી સામે જોઈ ને બોલ્યા :

“મારી પાસે એના થી પણ સારો રસ્તો છે અને એના થી તમને કોઈ પણ પ્રકાર નું દર્દ કે હાનિ પણ નહીં થાય ”

પેલી મહીલા મનોમન ખુશ પણ થઈ એને થયું કે હાશ ડોક્ટર સાહેબગર્ભપાત માટે માની ગયા લાગે છે .

પછી ડોક્ટર સાહેબે વાત આગળ વધારતા કહ્યું કે “જુઓ બેન, તમારે એક સાથે બે નાના બાળક ની કાળજી ના રાખવી હોય તો મારી પાસે એક સરસ રસ્તો છે તમારા એક વર્ષ ના બાળક કે જેને તમે અત્યારે તેડી ને બેઠા છો એ ને મારી નાખીએ . એમ કરીશું તો તમને પણ બે બાળકો ની કાળજી રાખવા માં થી મુક્તિ મળશે અને તમારા શરીર ને પણ કોઈ ખતરો નહીં રહે અને એમ પણ તમે ગમે તે એક ને મારવાની માનસિક તૈયારી સાથે આવ્યા જ છો તો પછી એમાં સુ વાંધો છે કે કયું બાળક મરે ?”

પોતાની વાત મહીલા ના ગળે ઊતરતી જોઈ ને ડોક્ટર હળવું સ્મિત આપવા લાગ્યા .

મિત્રો , ડોક્ટર સાહેબ મહીલા ને એ વાત પર સંમત કરી શક્ય કે જન્મેલા બાળક ની હત્યા કરવી ક ગર્ભ માં ના બાળક ની હત્યા કરવી એ બંને સમાન વસ્તુ જ છે

અપરાધ તો બંને માં સરખો જ છે ને ???

જો તમે પણ સંમત હોવ તો આ પોસ્ટ ને શેર કરો ……

સાથે મળી ને આપણે અમુલ્ય જિંદગીઓ બચાવી શકીશું

પ્રેમ કહે છે કે

“હું મારૂ બલિદાન આપું છુ બીજા ના ભલા માટે ” અને ગર્ભપાત કહે છે કે “હું બીજા નું બલિદાન લઉં છુ મારા ભલા માટે ”

 

ટીપ્પણી