શેરને માથે સવા શેર !

Gujarati jokes 391જેઠો : “અરે યાર હું એકવાર લાઈટ ન હોવાને કારણે, ૩કલાક સુધી ELEVATOR માં ફસાઈ ગયો હતો.”

જેંતી : “હ્ટ! એ તો કઈ જ ના કે’વાય! હું તો એકવાર ESCALATOR માં ૫ કલાક ફસાઈ ગ્યો તો!”  😎

ટીપ્પણી